Well Marked Low Pressure Over Southwest Arabian Sea & Another Low Pressure Over Southeast Arabian Sea – Possibility of Scattered Showers/Rain Over Saurashtra Kutch & Gujarat 4th-6th December 2019

Second Update on 2nd December 2019 @ 9.30 pm.

IMD BULLETIN NO. : 01 (ARB/05/2019)
TIME OF ISSUE: 2040 HOURS IST DATED: 02.12.2019

નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.


indian_1575301501

Current Weather Conditions on 2nd December 2019

Based on IMD Mid-day Bulletin:

The Well Marked Low pressure area over Southwest Arabian Sea and adjoining Equatorial Indian Ocean persists over the same region with associated cyclonic circulation extending up to Mid-Tropospheric levels. It is very likely to concentrate into a Depression during next 12 hours and intensify gradually into a Cyclonic Storm during subsequent 48 hours. It is very likely to move West northwestwards towards Somalia coast during next 72 hours.

The Low Pressure Area over Lakshadweep Area and adjoining Southeast Arabian Sea persists with Associated Cyclonic Circulation extending up to Mid-Tropospheric levels. It is likely to become more marked during next 24 hours and concentrate into a Depression during subsequent 24 hours.

The Minimum Temperature has declined towards normal over many parts of Gujarat.

Minimum Temperature on 2nd December was as under:

Bhuj  14.0 C which is 2 C above normal.

Kandla (A) 14.3 C

Rajkot  15.0 C which is 1 C below normal

New Kandla 16.0 C which is 1 C below normal

Dwarka 18.8 C which is normal

Ahmadabad  19.2 C which is 5 C above normal.

Outcome for two Arabian Sea Systems: The First Low  is currently WMLP and will remain stronger of the the two Lows. Hence it can affect the strength as well as track of the Second Low Pressure currently over SE Arabian Sea.

Forecast: Saurashtra, Gujarat & Kutch: 3rd To 9th December 2019

The Minimum Temperature is expected to be higher than last few days from 3rd to 6th December and decline again during 7th to 9th December. The winds are expected to be from East from tomorrow and variable direction during 4th to 6th with wind speed of 15 to 25 km per hour. Winds will blow from Northeast during 7th to 9th December with wind speed of 12-20 km/hour.  Cloudy conditions 3rd to 6th and clearing weather till the end of forecast period. Humidity will increase 4th to 6th December and decrease thereafter.

Since the Second Low Pressure is expected to track towards Central Arabian Sea, there is 60% possibility of Scattered showers or Scattered light rain on a day or two over Saurashtra & Kutch during 4th-6th December. Currently the possibility for Gujarat is less than Saurashtra & Kutch.

 

અપડેટ:

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર વેલ માર્કંડ લો પ્રેસર છે. આનુસંગિક યુએસી મીડ ટ્રોપોસ્ફીયરિક લેવલ સુધી છે. આ સિસ્ટમ હજુ મજબૂત બનશે અને આવતા 72 કલાક સોમાલિયા બાજુ ગતિ કરશે.

બીજું લો પેસર દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર છે અને આવતા 24 કલાક માં વેલ માર્કંડ થશે અને ત્યાર બાદ પણ મજબૂત બનશે. તે સિસ્ટમ નોર્થ વેસ્ટ તરફ ગતિ કરશે મધ્ય અરબી સમુદ્ર તરફ.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 3 ડિસેમ્બર થી 9 ડિસેમ્બર 2019

ન્યુનતામ તાપમાન ફરી આવતી કાલ થી 6 તારીખ સુધી વધુ રહેશે। ફરી 7 થી 9 દરમિયાન ઘટશે।. 3 તારીખ ના પવન પૂર્વ બાજુ થી ફૂંકાશે એન્ડ તારીખ 4 થી 6 દરમિયાન પવન 15 થી 25 કિમિ ની ઝડપે ફૂંકાશે તેમજ ફર્યા રાખશે. ફરી 7 થી 9 તારીખ દરમિયાન નોર્થ ઇસ્ટ ના પવન 12 થી 20 કિમિ ઝડપે ફૂંકાશે. તારીખ 3 થી 6 દરમિયાન વાદળ રહેશે અને ત્યાર બાદ વાતાવરણ ચોખ્ખું થશે. 4 થી 6 તારીખ માં ભેજ થોડો વધશે ત્યાર બાદ ભેજ ઘટશે.

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર વારી સિસ્ટમ નોર્થવેસ્ટ તરફ એટલે મધ્ય અરબી સમુદ્ર તરફ જશે એટલે તારીખ 4 થી 6 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ માં એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા થી હળવો વરસાદ ની 60% શક્યતા છે. ગુજરાત બાજુ આ શક્યતા ઓછી છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 2nd December 2019

Forecast In Sanj Samachar Daily Dated 2nd December 2019

 

0 0 votes
Article Rating
182 Add your comment here
Inline Feedbacks
View all comments
Bhavesh Kanjaria (Nathuvadla, Dhrol, Jamnagar.)
Bhavesh Kanjaria (Nathuvadla, Dhrol, Jamnagar.)
09/12/2019 7:49 am

Namste sir,
Mare mitro ne e janavu Che k tame j kai sir pase thi sikho eni mahiti Gujarat na tamam khedut bhaiyo ne Labh male em tamaro vistar felav jo.
Jethi sir ni mehnat fal swarupe no badhane Labh male.
Tame j kai sikho e Tamara purtu, mitro purtu k gam purtu simit no rakhata.
Jai Jawan Jai Kishan

Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot

જે કોઈ પાસે જ્ઞાન હોય તેણે બીજાને આપવામાં કઇ ખોટું નથી મન સાચું રાખી ને

Pola bhai manekwada
Pola bhai manekwada
08/12/2019 9:12 pm

Namste sir, arathik sthitithi santosh hoi eva tamara jeva bhagyej jova male.

Dr.Bhavesh Dav
Dr.Bhavesh Dav
08/12/2019 7:52 pm

સર યુ ટયુબ માં વીડિયો મુકવો જોઈએ કેમકે અમે તો તમને ગુરુદક્ષિણા આપી ના શકીએ તમે લ્યો પણ ના પણ જો તમે યુ ટયુબ માં વિડિઓ અપલોડ કરો તો viever ઉપર તેમાં રકમ મળે તો તમે વધુ આધુનિક સાધનો વસાવી શકો અને વધુ સારી માહિતી ખેડૂત મિત્રો ને આપી શકો. સર વધુ કાઈ કહેવાય ગયું હોય તો sorrry

Vijay dangar junagadh
Vijay dangar junagadh
Reply to  Ashok Patel
09/12/2019 1:25 pm

કુદરત તમને લાંબી અને હેલ્થી જિંદગી આપે..

વિપુલ વઘાસીયા ગામ આટકોટ
વિપુલ વઘાસીયા ગામ આટકોટ
08/12/2019 6:19 pm

સર આભાર

Mayur patel
Mayur patel
08/12/2019 2:40 pm

અસ્થિર વાતાવરણ માટે Li અને cape માંથી કોઈ પણ એક પરિબળ જરૂરી છે કે બન્ને હોવા જરૂરી છે

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
08/12/2019 7:14 am

Sir WD Ni gati darroj paschim to purv hoy.tene rutu badalay te Kem asar n kare?

Keyur bhoraniya
Keyur bhoraniya
08/12/2019 6:11 am

Good mornig ser. High claud .midiyam claud ana low claud ni uchai ketli hoy

Rahul Modhavadiya
Rahul Modhavadiya
07/12/2019 9:24 pm

Sir now any chances of rain in sauratra?

Jayanti aghera ..lapaliya..t.d.amreli
Jayanti aghera ..lapaliya..t.d.amreli
07/12/2019 6:57 pm

Namaste sir….ghana samay thi tamari updates vachto avu su…ane faldayi nivade se…to aje cmnt kari tamaro abhar vyakt karvanu man thau…thank u sir.hu tamne long time thi follow karu su ane vachu su..saheb shakya hoy to u tube par aavo ane live tamne sambhaliye tevi itcha se…

vikram maadam
vikram maadam
07/12/2019 1:15 pm

sir…ji….. bhantarma kakka no.. K …ame shikhela …

ane havamana ma hva no H tamari pase thi shikhya…

bdhay ni sathe mari pan evi lagni chhe ke tame YOUTUBE ma pan .. mahiti apo..
je thi vdhare kheduto ne hvaman ni sachi mahiti mle..

Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
07/12/2019 12:53 pm

મેટ્રો ગ્રામ માં જે અલગ અલગ ઊંચાઈ નું તાપમાન બતાવે છે તેમાં એક લાઈન માં fr બતાવે તે સુ છે

Manoj Amrutiya-Dumiyani Ta.Upleta
Manoj Amrutiya-Dumiyani Ta.Upleta
07/12/2019 10:49 am

ગુડ મોર્નિંગ સર…..યુ ટ્યુબ માં આજકાલ હવામાન ને લગતા ઘણા વિડિયો આવે છે,જેની વિશ્વસનીયતા બહુ ઓછી હોય છે,તો મારી અને અમારા ગ્રૂપ “આપણા સૌરાષ્ટ્ર નું વેધર”ના બધાજ મિત્રો ની લાગણી છે કે આપ પણ યુ ટ્યુબ ઉપર હવામાન વિશેની માહિતી ના વિડિયો મુકો, જેથી ખેડૂતો ને યોગ્ય માર્ગદર્શન મળી રહે.

Kapil desai
Kapil desai
07/12/2019 10:43 am

Sir pavan ni speed ketla divash haji rehse

Shailesh C Timbadiya
Shailesh C Timbadiya
07/12/2019 10:38 am

નમસ્કાર સર નિતેષભાઈ કહ્યું યુટ્યુબ ચેનલ નું તો તમેપણ ચેનલ ચાલુ કરો પણ તમારી ચેનલ છે તો સર એમા ઉપડેટ આપો એ અમારી રિકવેશ છે. સર તમારા થી અમને વેધર વિશે ઘણું જાણવા મઇલું તમે આમાંરા વેધર ગુરુ સવો તમારો આભાર માની એટલો ઓશો

Manish patel
Manish patel
07/12/2019 10:08 am

સર. મારૂ અંગત માનવું છે યુટ્યુબ માં નો ઝંપલાવાય
કારણ યુટ્યુબ માં તમારા નામ ઉપર જુના વીડિયો શેર કરીને અમુક મિત્રો ખેડુત ને ગુમરાહ કરશે

Rughabhai Karmur
Rughabhai Karmur
07/12/2019 9:10 am

Sir aaje Amare Savarna 5 am thi aakas khulu thai gayu che

Prakash ahir
Prakash ahir
07/12/2019 7:17 am

Sir 21 december shortest day che. to tyar bad diwas moto thato jase?

Vala Ajit(keshod,muliyasha)
Vala Ajit(keshod,muliyasha)
06/12/2019 11:39 pm

sir you tube ma ek tamara nam thi ane tamara phota ni chanel se.jema ek bahu juno video pan se,to sir te chanel bhutakalma tame kyare banaveli hati?

Ketan patel
Ketan patel
06/12/2019 11:27 pm

સર તમે પણ યુટ્યુબમાં આગાહી ચાલુ કરો આમારી બધા મિત્રોની રિકવેશ છે આમાં બધા ખેડૂતને ફાયદો છે

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
06/12/2019 9:59 pm

સર નિતેશ ભાઈ કીધું એમ હવે થોડુંક આધુનિક યુગ માં થવા જરુર છે અમુક લોકો યુટ્યુબ માં ખોટે ખોટી આગાહી કરે છે સાસુ એ લોકો નું જાજુ નથી પડતું પણ ફેમસ વધારે વોવા થી વધારે લોકો જોવે

હું કોય ની નીંદા નથી કરતો પણ સાસુ પડવું જોઈએ નકર ખેડુત એમનમ હેરાન થાતો રેહે એને વધારે જોવે સે જેમ ફાવે તેમ પયસા કમાવા આવું કરે
એને કંટ્રોલ કરવા તમારાં સેલા તો યુટ્યુબ માં જપલાવી દીધું છે
બસ હવે તમે એમાં જપલાવો ટાઈમ વય તો
જોકે મારી જેવાં તમારાં સેલા ટોટલ ની માગણી છે યુટ્યુબ માં જપલાવો

રેનિસ પટેલ
રેનિસ પટેલ
06/12/2019 9:40 pm

હવામાનમાં પેલું પગલું કેમ મૂકવું એવું શીખવનાર એવા મારા પરમ પુજ્ય ગુરુજી શ્રી અશોક પટેલ સાહેબ ને કોટી કોટી વંદન
નિતેશ ભાઈની વાતમાં સર હું પણ સહમત છું તમે યુટ્યુબમાં પણ વહેલી તકે આગાહી ચાલુ કરો તેવી મારી અને મારા ગ્રુપ સાથે જોડાયેલા ઘણા મિત્રોની પણ ઈચ્છા છે.તો સર અમારી માંગણી સ્વીકારશો એવી અમને આશા છે.

Nitin (sardhar)di.Rajkot
Nitin (sardhar)di.Rajkot
06/12/2019 8:38 pm

Sir, Madagascar pase je 2 low pressure chhe tenu direction clockwise chhe, generally anti clockwise hoy…

vikram maadam
vikram maadam
06/12/2019 7:25 pm

aje dwarka..bhatiya ..kalyanpur … bdha ariya ma 15 thi 45 mnt sudhi tapk tapk chhata pdya hta … ekdam ghatu cloudy vatavaran htu … atyare thandi sari chhe …

અશોક વાળા
અશોક વાળા
06/12/2019 4:47 pm

છોગાળા ક્યારે છોડશે ?

Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Reply to  અશોક વાળા
06/12/2019 5:50 pm

છોગાળા તો છોડે છે પણ સૂંઢાળા ક્યાં છોડે છે બાળપણ યાદ અપાવ્યું

Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
06/12/2019 2:02 pm

Sir banaskantha ma aaje kal karta vadhare vadal chhe aenu karan sir varsad ni shakyata chhe su

Tushar
Tushar
06/12/2019 1:40 pm

Another storm developing in AS…

Lagdhir kandoriya
Lagdhir kandoriya
06/12/2019 1:39 pm

Sarji aa sistam nu Kam puru ke haju chata ni sakyta se jamkalyanpur baju,

Nitesh vadaviya
Nitesh vadaviya
06/12/2019 1:29 pm

હવામાન વિષે જન જાગૃતિ અભિયાન ચલાવનાર એવા મારા પરમ પુજ્ય ગુરુજી શ્રી અશોક પટેલ સાહેબ ને કોટી કોટી વંદન….. હાલ ગુજરાત વેઘર વેબ.. થકી તેમજ સોસિયલ મિડીયા સ્વરુપ ફેસબુક માં તેમજ અલગ અલગ ન્યુઝ પેપર માં આપની આગાહી પ્રસિધ્ધ થાય છે.. હાલ જોવા જઇએ તો સોસિયલ મિડીયા માં યુ.ટ્યુબ માં કોઇ પણ સમાચાર હોય ઝડપ થી લોકો વચ્ચે પહોંચી જાય છે… લોકો ની લાગણી અને માંગણી એવી છે કે અશોક સર પણ યુ.ટ્યુબ માં હવામાન અંગે ના સમાચાર પ્રસિધ્ધ કરે તો હવામાન ના સચોટ સમાચાર રાજ્ય ના ખુણે ખુણે પહોંચી જાય.લોકો માં ઝડપ થી હવામાન સબંધિત સચોટ માહિતી સાથે ખેતી… Read more »

sanjay
sanjay
Reply to  Nitesh vadaviya
06/12/2019 3:57 pm

નિતેશભાઈ ની માગણી અમારા સૌ લાગણી છે

Rasiklal Vadalia
Rasiklal Vadalia
Reply to  Nitesh vadaviya
06/12/2019 5:52 pm

સર નિતેશભાઈ એ જે પ્રસ્તાવ મુક્યો છે તે વિષે શક્ય હોય તો અમલમાં લેવા વિનંતી

જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
06/12/2019 1:28 pm

સર વાદળછાયું વાતાવરણ કેટલા દિવસ રહેશે જીરા માં પાણી આપવાની ખબર પડે ? Ans

Chirag
Chirag
06/12/2019 11:45 am

સર આજે વરસાદ શક્યતા છે

Devashi bhadarka
Devashi bhadarka
06/12/2019 9:21 am

Sir kal thi cloudy clear thay jase ke nay

Mayur patel
Mayur patel
06/12/2019 7:35 am

સર ઓસ્ટ્રેલિયામાં આટલી બધી ગરમી નું કારણ

Prakash ahir
Prakash ahir
Reply to  Ashok Patel
06/12/2019 7:27 pm

Sir pan earth to suraj thi dur hoi ne? To pan unado hoi?

Nik Raichada
Nik Raichada
06/12/2019 7:19 am

mara frnds traf thi janva mlyu porbandar city ma aje Vehli savare 5:00 vage ane Savare 6:30 Vaga thi chatta chalu.

Pratik
Pratik
05/12/2019 5:06 pm

Hi sir very cloudy atmosphere in Ahmedabad. Has the system come closer to Gujarat or what?

Krutarth mehta
Krutarth mehta
05/12/2019 4:38 pm

Vadodara ma cloudy vatavaran thayu che chomasa jevu vatavaran thai gayu che lage che ke rate mavthu thai jase.

Rajendra Arora
Rajendra Arora
05/12/2019 4:28 pm

Sir g. This unseasonal rain also will continue till march ending just like monsoon everlast long time??? Whether you HLGNAKN??

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
05/12/2019 3:16 pm

સર આ અરેબિયન ની સિસ્ટમ ને લીધે . અમારી બાજુ માવઠું થયું. હજુ 2દિવસ શક્યતા સે .ત્યાં ફરી ૧૧તારીખે પાકિસ્તાન રાજસ્થાન ઉપર મજબૂત wd બતાવે windy ના બન્ને મોડલ .હવે તો હદ થઇ હો.

vikram maadam
vikram maadam
05/12/2019 12:38 pm

sir… arab vari goa najik ni sistem zadap thi bni ane zadap thi khatam(nabli) thy .. vadlo ver vikher thya tenu karan .. arabian sea ma biji sistmo hti etle ??…

!! ke pachhi aa sistem ne mainly malta east na pavano ne hisabe ochho bhej mlyo hoy … ane nabli pdi hoy evu ??

hiten patel
hiten patel
05/12/2019 8:36 am

ashok bhai tamari wab par Adsense kem nathi lagav ta

Bhavesh
Bhavesh
05/12/2019 8:02 am

Sir Longest Monsoon ever in South Saurashtra. (6 month) rain regular come on every 15 day.

Odedara Karu bhai
Odedara Karu bhai
05/12/2019 6:29 am

Sir aje jokham( Danger) no last day k ?

Dev makwana
Dev makwana
04/12/2019 8:32 pm

Amare keshod baju kal karta pn aaje vadhare varsad hato.. sanje 5 thi 6

Chetan Vachhani
Chetan Vachhani
04/12/2019 7:02 pm

Aje pan manavadar ma varasad chalu chhe

ajay bhai
ajay bhai
04/12/2019 6:53 pm

Sir have daxin sourastra ma varsad ni ketla divas sakyata che?

મુન્નો જાદવ
મુન્નો જાદવ
04/12/2019 6:41 pm

સર
કેશોદ બાજુ આજે કરતાં કાલે ચાન્સ વરસાદના વધારે છે કે ઓછા?

Balasara k r
Balasara k r
04/12/2019 6:17 pm

Sar Keshod baju 15 km aje pn 10mm
Sar amare kale pan avuj rese k kale nay vandho ave plz sar karan amare har vakhte varsad ave se ne nuksani bov se

Mahendra bhadarka
Mahendra bhadarka
04/12/2019 5:55 pm

Sir aa vakhte winter raja upar che ke let che

Mahendra bhadarka
Mahendra bhadarka
Reply to  Ashok Patel
04/12/2019 6:22 pm

Thanks sir

અશોક વાળા
અશોક વાળા
04/12/2019 5:49 pm

કેશોદ પંથકમાં આજે પણ અનરાધાર વરસાદ –

Pratik
Pratik
04/12/2019 3:37 pm

Hello sir, The latest update of JTWC is saying that system will dissipate in 36 hours or perhaps sooner. So now what will be the impact for next 36 to 48 hours towards Gujarat and Sausrashtra / Kutch?

Mulrajsinh
Mulrajsinh
04/12/2019 3:24 pm

Sir
70 thi 85 %bhej 6.7 na batave windy to jam khmbhaliya ma
Varsad ni sakayta khair?