Isolated Unseasonal Showers Expected Over Saurashtra, Kutch & Gujarat First Two Days Of March – Hot Weather Till Tomorrow Then Cold Spell Expected 3rd/4th March 2024
માર્ચ ના પહેલા બે દિવસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં અલગ-અલગ સ્થળોએ માવઠા ની શક્યતા – આવતી કાલ સુધી ગરમી પછી તારીખ 3/4 માર્ચ ના ઠંડી નો ચમકારો શક્યતા
Current Weather Conditions on 29th February 2024
From IMD Morning Bulletin Dated 29th February 2024:
The Western Disturbance as a cyclonic circulation over northwest Iran & neighborhood now lies over Iran & neighborhood extends up to 9.6 km above mean sea level
Gujarat Observations:
The Maximum Temperature is about 1 to 4 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 28th February 2024 was as under:
Ahmedabad 33.6 C is 1 C above normal
Rajkot 36.6 C which is 4 C above normal
Amreli 36.0 C which is 2 C above normal
Deesa 34.6 C which is 3 C above normal
Vadodara 34.4 C is 1 C above normal
Bhuj 33.7 C which is 1 C above normal
The Minimum Temperature is near normal to 2 C to 4 C above normal over most parts of Gujarat.
Minimum Temperature on 29th February 2024 was as under:
Ahmedabad 20.5 C which is 4 C above normal
Rajkot 18.7 C which is 2 C above normal
Amreli 18.0 C which is 2 C above normal
Deesa 17.6 C which is 3 C above normal
Vadodara 19.4 C which is 3 C above normal
Bhuj 18.0 C which is 3 C above normal
North India:
Moderate to heavy Snowfall and/or Rainfall over Hilly regions of North India (Jammu & Kashmir, Uttarakhand, Himachal Pradesh) and Rainfall over the plains of North India (Punjab, Haryana, Rajasthan, U.P.& M.P.) mainly during 1st-3rd March.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 29th February to 7th March 2024
Variable winds on 29th February. Winds will be mainly from Westerly 1st to 3rd March and 4th/5th from Northerly direction (Northwest, North & Northeast) and West & Northwest on 6th/7th March. Wind speed 10 to 20 kms/hour speed during the forecast period with occasional gusts of 20-30 kms/hour on two to three days during the forecast period. Scattered clouds expected first two days of March due to passing of Western Disturbance (passes from West to East direction). There is a possibility of Isolated showers over some parts of Saurashtra, Gujarat & Kutch on one of the days during 1st/2nd March.
Hot weather expected till tomorrow. Currently the Normal Minimum Temperature is 15 C to 17 C for most parts of Gujarat. The Minimum Temperatures are expected to be decrease to below normal 3rd/4th March when the cold spell range could reach 11 C -14 C and subsequently from 5th again increase towards normal.
Hot weather expected till tomorrow. Maximum Temperature expected to also decrease to below normal 2nd-4th March will feel like pleasant days with Maximum Temperature range 29 C to 32 C, and subsequently again increase towards normal during the rest of the forecast period. Current normal Maximum Temperature of 33 C to 34 C.
ઉત્તર ભારત: 1 થી 3 માર્ચ 2024
આવતી કાલ થી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા ને અસર કરશે. ઉત્તર ભારત ના પર્વતીય વિસ્તારોમાં ( જમ્મુ & કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ) મધ્ય ભારે હિમવર્ષા અને/અથવા વરસાદ તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો માં (પંજાબ, રાજસ્થાન, હરિયાણા, યુ.પી., એમ.પી. ) વરસાદ મુખ્યત્વે 1 થી 3 માર્ચ દરમિયાન.
પરિસ્થિતિ:
તારીખ 28 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 4 C સુધી વધુ હતું.
તારીખ 29 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી 2 C થી 4 C સુધી વધુ હતું.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 29 ફેબ્રુઆરી 7 માર્ચ 2024
આજે ફરતા પવનો રહેશે. તારીખ 1 થી 3 માર્ચ સુધી પવન મુખ્યત્વે પશ્ચિમી અને તારીખ 4 થી 5 માર્ચ ના ઉત્તરાદો (નોર્થવેસ્ટ, નોર્થ, નોર્થઇસ્ટ ) અને તારીખ 6-7 માર્ચ ના પશ્ચિમ & નોર્થવેસ્ટ. આગાહી સમય માં પવન 10 થી 20 કિમિ/કલાક અને બે થી ત્રણ દિવસ ક્યારેક ઝાટકા ના પવન 20-30 કિમિ/કલાક ની ઝડપ ની શક્ત્યતા. માર્ચ ના પહેલા બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (જે પશ્ચિમ થી પૂર્વ તરફ ચાલતું હોય છે) હિસાબે વાતાવરણ માં અસ્થિરતા સાથે છુટા છવાયા વાદળ જેથી તારીખ 1 અને 2 માર્ચ દરમિયાન અલગ અલગ સ્થળો એ એકાદ દિવસ માવઠાની શક્યતા.
આજે અને આવતી કાલે ગરમી નો માહોલ યથાવત રહેશે. ગુજરાત રાજ્ય ના મોટા ભાગો માં હાલ નોર્મલ ન્યુનત્તમ તાપમાન 15 C થી 17 C ગણાય. ન્યુનત્તમ તાપમાન તારીખ 3-4 માર્ચના સારું એવું ઘટશે અને સવાર સવાર ના ઠંડી નો ચમકારો જોવા મળશે અને અમુક સેન્ટરો માં તાપમાન ની રેન્જ 11 C થી 14 C માં આવશે. ત્યાર બાદ 5 તારીખ થી તાપમાન નોર્મલ તરફ વધશે.
ગુજરાત રાજ્ય માં હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33 C થી 34 C ગણાય. પરંતુ આજે અને આવતી કાલે ગરમી નો માહોલ યથાવત રહેશે. તારીખ 2 થી 4 માર્ચ માં મહત્તમ તાપમાન સારું એવું ઘટશે અને નોર્મલ થી નીચું થશે તેમજ દિવસના ખુશનુમા વાતાવરણ થશે જે 29 C થી 32 C ની રેન્જ માં આવશે. ત્યાર બાદ 5 તારીખ થી તાપમાન નોર્મલ તરફ વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 29th February 2024
Forecast In Sanj Samachar Daily Dated 29th February 2024
તારીખ 5 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 56°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઓડિશાના આંતરિક ભાગોમાં અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »
Sir panchmahal mate shu શક્યતા છે
Aravalli baju Gaaj Vij pahonchi hoy evu lagey chhe. Tamey ketla dooor ganav ?
લગભગ 150 km….
Amare gam bara pani kadhi nakhya ,amuk kara pan padya
Kadakao chalu Thai che Ashok sir 🙂 hahahaChatta chalu thya che :)Thndi bhi aavvani che to mja che 🙂
Saru evu japtu nakhi ne hal vatavaran clearing pr che 🙂 haha
Bdhu Northeast baju jay che 🙂
Ha Bhai tame saher ma moj Kari sako mavthani
Pan amare to amari chaar mahina ni mehnat no saval se.
Pan ha tya enjoy Karo,mavthani maja mano,
Ane ame bachi jaai evi aasha rakho.
Enjo enjoy
Hahahaha
તારીખ 2 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે મધ્ય અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 12.6 કિમી વચ્ચે છે. આ UAC થી ઉત્તર અરબી સમુદ્ર તરફ એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 12.6 કિમીની વચ્ચે છે. ❖ પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર ઈન્ડ્યુઝ લો પ્રેશર હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC મેઘાલય અને… Read more »
જામજોધપુર લાલપુર કાલાવડ ના ત્રિભેટે થી (રક્કા ખટીયા સમાણા એરફોર્સ સ્ટેશન બાવડીદળ નાના મોટા પાંચ દેવડા છતર બોડી ભગેડી વાવડી કાલાવડ) સુધી ઘણા વીસ્તાર માં ખેતરોમાં પછાટે પાણી પહોંચી ગયા એટલો કમોસમી વરસાદ પડ્યો સવારે 10 વાગ્યા બાદ અમારે પણ દોઢ આંગળ જમીન પલરી જાય એવું ઝાપટું હતું.
તમારે સાહેબ જીરૂ, મરચી નુ કામ પુરુ થઇ ગયુ કે બાકી છે?
50% puru ghar bhegu thayu chhe. 40% Dhakyu chhe. 10% ubhu chhe.
Sir amari baju aavse ke tyaj sametai jase?
Banaskantha/Sabarkantha baju thi poorva baju jaay etle kon avey ?
To bapor pachi number aavi jase em sir
Aama kai netho na hoy.
Rajkot ma pass thayu chhe. Havey vandho na aavey evi aasha sau koi rakhta hoy.
Haal Arabian Sea mathi bhej aavato hoy… normally chhata chhuti mainly baporthi ratri ma thati hoy chhe… aa vahelu aavyu Rajkot ma…havey agad shu thay te jovanu.
Aasha
Edited.
Thanks
lage che k fari gadio tayar thay che dwarka ,khamadiya baju thi ,ones more tha che sanj sudhima
Rajkot ma 10-15 minutes maate varsad padyo
Rajkot ma havey Tadko dokiya karvani try chalu chhe !
ભારે પવન સાથે ધીંગી ધારે વરસાદ શરૂ નાના મવા રોડ રાજકોટ
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા રોડ ભીના થયા એવુ ઝાપટું પડી ગયું
Sir aa khel ketla vagya sudhi chalu rahese? ૨૫ vigha nu jiru upadelu che. Answer please.
Aaje ratri sudhi
Jay mataji sir…aaje 10 minit hadvo varsad aavyo atare gajvij sathe road bhina thaya…atare paso tadko nikdyo…
gajvij to tamare hoy j
Ha Bhai atare bijo pan round aavyo gajvij vado savar karta thodo vadhare aavyo varsad..
ધ્રોલ માં જોરદાર ઝાપટું
Dhudashiya, Modpar, Jamvanthali aaspaas kai chhe ?
Amare soyal ma hadva zapta savare thi chalu j che
આજે વાદળછાયું વાતાવરણ
wd na ghat vadad no samuh pachim saurastr &katch par thi pasar thay gayo ,have navo mal banse k bachi gaya samji
Arabian Sea baju thi je aachha vadad dekhay chhe te Moisture (Bhej) lai ne aavey chhe.
ane e bhej rajkot ma thalvano lyo
Jay Dwarkadhis
Amrae savar savar ma mavthani jordar ashar chalu se
ટુંપણી દ્વારકા સવારે ૬ વાગ્યે જોરદાર ગાજવીજ સાથે અંદાજે અડધા ઇંચ જેવું માવઠા નો વરસાદ આવ્યો …હજુય અત્યારે ચોમાસા જેવો માહોલ છે
Good morning sir..sir aa mavatha ma kyu model lagu pade.. please answer and morbi side sakyata.. sir
Jamin par padey te Model sachu !
Haal Kutch ma ghana location na report chhe.
WD pashchim thi Poorva baju jaay… etle Morbi rasta ma aavey. Kudarat shu karey te jovo !
બે ત્રણ મોડેલ નો અભ્યાસ કરો, એમાં ક્યાં સત્ય નજીક રહ્યુ એ નૉટ કરો.આવુ દર વખત અભ્યાસ કરતા રહેવુ, ટાઢ. તડકો, વરસાદ. ઝાકળ, દરેક વખતે. બાકી કોઇ મોડેલ સાવ સત્ય નજીક ન હોય મોડેક ફક્ત અંદાજ માટે હોય.
Dhodhmar varsaad chalu thayo chhe gajvij sathe.
Sir. Morbi baju kevik sakyta mavdha ni..
જય માતાજી
સર
આજની રાત અને કાલનો દિવસ કેટલીક શક્યતા ગણવી છાંટા છૂટી વરસાદ ની
Sindh/Kutch baju maal pahonchyo chhe.
Vadie khetini ane havamanni vato+ chani chuski + Gujarat weather website+ Pak ma jatu Pani = moj j moj
Sir matra and vistar ni sakyta vadhati jay chhe ? Badha model jota evu lage chhe
તારીખ 1 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 12.6 કિમી વચ્ચે છે. આ UAC થી ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર તરફ એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે. ❖ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તરપૂર્વ બિહાર… Read more »
Sir arvalli baju kevi matra rahse mavtha ni?
Mara mat mujab Mavtha ma location ane matra no andaj karvo thodu agru chhe.( mavthu jackpot jevu 6 kone labh male chhe te jovanu)
Kutch ma full gaaj vij chhe.
Banaskantha/Sabarkantha ma haal gaaj vij dekhay chhe !
અત્યારે વરસાદ ગાજવીજ સાથે ચાલુ થયો છે
Thanks for new update sir
આજે અતિશય ઘાટ ઝાકળ ગાઢ ઝાકળ બોલીને ટાઈપ કરવું છે એટલે માણાવદર આજે શુક્રવારે વહેલી સવારથીજ ગાંઠ જાકડ આવેલી છે
Thank you sir…Jai shree Radhe Krishna Ji
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thank you sir for new update,aaje tampreture vadhava sathe thodo ghano bafara no anubhav thayo.
2nd March e amuk vistaro ma mavtha ni shakyata mainly Kutch vistar & central Gujarat na ekal dokal vistar ma ane pachi 3rd & 4th March e thandi no nano round avse 2 diwas mate. 5th March thi paachu taapmaan vadhva mandse.
Thank you Sir
Thank you sir
Thanks for update sir. અમારી બાજુ શક્યતા ઓછી દેખાડે છે, પણ જોઈએ શું થાય છે?
Thnx sir ji
Thanks, sir
Thank you sir for update
આભાર.અપડેટ.બદલ.સર
તારીખ 29 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે ઉત્તરપૂર્વ ઈરાન પર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે છે. ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મધ્ય મહારાષ્ટ્ર સુધીનો ટ્રફ હવે ઉત્તર કેરળથી કોંકણ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ… Read more »
Sir rajkot jilama kevu rese
Aama Location nu kai netho na rahey.
સર સૌરાષ્ટ્રના વધારે કિયા જિલ્લામાં વધુ અસર કરશે માવઠાની
Map ek divas maate aapel chhe. Baaki nu IMD GFS ma jovo
Thanks for the update sir
Thanks for new update sir
સરસ માહિતી. અત્યારે શિયાળુ મોસમ અને લગ્ન ની સીઝન છે એટલે માહિતી ઘણી ઉપયોગી થશે… આભાર સાહેબ.
Thank you sir
Thanks sir for new update
તો સર ધવ નું શું કરવું હજી 7,8 દિવસ ની વાર લાગે તેવું છે
Kudarat dhyan rakhshe !
Amreli side ochi sakyata chePachi to hari kare e thik biju to su thay aapda thi
Theks sr apdet mate
Jay mataji sir…thanks for new update…
Thank you update apva badal sir