Infrared Satellite Image – Indian Meteorological Department
4.52votes
Article Rating
364 Add your comment here
Inline Feedbacks
View all comments
Ashish Marvania
15/06/2013 9:22 am
અશોકભાઈ નમસ્કાર,
પેહલા તો આપને ખોબા ભરીને હાર્દિક અભિનંદન આટલી સારી વેબસાઈડ બનાવવા બદલ મારો પ્રશ્ન એ છે કે ગુજરાત માટે અરબીની સીસ્ટમ વધુ સારું કે બંગાળ ની સીસ્ટમ વધારે સારી..
ધન્યવાદ
jayesh kotecha
14/06/2013 10:09 pm
ashok bhai good evening tamari site ma gujrat uper clouds no jathho avi rahyo chhe lage 6 ke ratre 12/00 vagay sudhima rajkot pugi jase ahmedabad ma jordar saru thai gayo 6 very intresting first time i know about via satalite thanks to you sir….
Ashvin
14/06/2013 9:17 pm
Sir,
we can see the clouds on gujarat region are they can bring the heavy rain at saurashtara?
Clouds form and they come and go. I don’t follow each hour and day watching clouds. You should observe if it interests you and see outcome.
Vishal kansagra
14/06/2013 8:27 pm
Dear ashok sir,
heavy rain statrted in ahmedabad.
Deepak Gohil
14/06/2013 7:51 pm
Dear all,
Pl take all those forcast in broad aspect.it is very difficult to tell which town,village,street etc.information of this website is very useful,need only sense of judegement.
THANKS…FOR REPLY ASHOKBHAI AAJE SUN SHINE 6 ANE SETELITE PICTURE MA CLOUDS RAJKOT UPER THI JATA RAHYA 6 TO HAVE MAHARASTRA MA CLOUDS 6 TE AVASE? WIND DIRECTION TOSOUTH WEST THI NORTH-EAST 6 RAJKOT MA TO TAMARO SAURASTRA KHAS RAJKOT MATE FRIDAY KE SATURDAY MA RAINFALL THASE? THANKS….
jayesh kotecha
13/06/2013 11:13 pm
ashok bhai rajkot ma have kyare saro varsad padase pani ni bahuj taklif 6 hu nirmala cnvent school pse nagrik bank society mathi janava magu chhu ke rajkot no vartaro kevo chhe and congretulation for this type of private web forcast thanks and wish u best wishes hu dararoj tamaru forcast akila ma vachhu6u thanks jayesh kotecha
માનનીય શ્રી અશોક ભાઈ ૧૬ તારીખ પછી વરસાદ કેવો પડશે કાય કેહ્સો અને આ વરસે સુ વાવેતર કરી તો સારું રેહશે તમારા ખ્યાલ મુજબ કપાસ કે માંડવી એરંડા તલ વાવયે તો સારું રેહશે જાણવા વિનંતી
sanjay manvar from Ardoi
12/06/2013 10:20 pm
અશોકભાઈ નમસ્તે
હું આપની વેબ સાઈટ છેલ્લા ચારેક વરસ થી નિયમિત જોઉં છું .
તે ઉપરાંત wunderground forecast તેમજ accuweather પણ જોઉં છું .
વાદળો કઈ બાજુ ગતિ કરેછે તેનું કઈ રીતે અનુમાન લગાવી શકાઈ ?
અભ્યાસ કરો. વિવિધ પરિબળો કામ કરતા હોઈ છે. દરિયાયી પવનો ભેજ લઇ આવે અને નવા વાદળો બંધાતા હોઈ છે. વિસય ગહન છે.
umesh manvar
12/06/2013 9:53 pm
સર બંગાળની ખાડી નું ચોમાસું આપને લાગુ પડશે જે અત્યારે મધ્યપ્રદેશ માં છે તે.
kishan patel
12/06/2013 8:14 pm
looking at the insat picture there are dense clouds zone (BOB CURRENT)over southern part of MP and east maharashtra….will these move towards gujarat??
sanjay manvar from Ardoi
12/06/2013 4:39 pm
દ્વારકા ની દક્ષીણે જે વાદળો દેખાય છે તે સૌરાષ્ટ્ર માં વરસાદ લાવી શકે કે કેમ ?
mp અને મહારાષ્ટ્ર ની બોર્ડેર ઉપર જે વાદળો છે તે ગુજરાત સુધી આવી શકે કે કેમ ?
સંજય ભાઈ અભ્યાસ કરો. વિવિધ પરિબળો કામ કરતા હોઈ છે. દરિયાયી પવનો ભેજ લઇ આવે અને નવા વાદળો બંધાતા હોઈ છે. વિસય ગહન છે.
Pankaj Gauswami
12/06/2013 3:42 pm
અશોક ભાઈ,
તમારું આ પેજ મેં બુકમાર્ક કર્યું છે. હું આને ૫ જુન થી દરોજ જોઉં છું. થોડાક પ્રશ્નો છે જે નીચે જાણવું છું.
– આઇઅમ્દિ ઈમેજ કેટલી કલાકે અપડેટ થાય છે?
– સફેદ વાદળા ની ગતિ કઈ રીતે માપી સકાય?
– એકદમ ઘટ સફેદ વાદળ જ્યાં છે ત્યાં હેવી રેન સમજવું ?
– વાદળા ની ગતિ કઈ દિશા માં છે એ કઈ રીતે જોઈ સકાય ?
– વરસાદ ના વાદળ અને બરફ ના વાદળ નો તફાવત કઈ રીતે જોઈ સકાય ?
ક્યારેક અડધી કલાકે ક્યારેક એક કલાકે અપડેટ થાય છે. વિઝીબલ IR તેમજ વોટર વેપાર ઈમેજ હોઈ છે. વિષય સમાજ વો પડે અને અનૂભવે ખ્યાલ આવે. બ્લોગ માં સમજાવવું શક્ય નથી.
જનરલ વરસાદ ના સંજોગો ૧૬ તારીખ સુધી ના સારા છે અને થશે. દરેક જગ્યા માટે એક એક દિવસ કેવું રહેશે તે કહેવું હાલ શક્ય નથી.
ashvin patel (JASDAN)
12/06/2013 1:29 pm
સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદ અનિયમિત અને ઓછો પડતો હોય છે. ઘણી જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ થાય છે. જેથી પાણીની અછત સર્જાય છે. જેથી ખેતી માટે પીવાના પાણી માટે કૂવાઓ અને બોર ધ્વારા ઉદ્દવહન સિંચાઇ કરવી પડે છે. જેથી ભૂગર્ભ જળના તળ દર વર્ષે નીચા જતાં જાય છે. જે ઘણી ચિંતાજનક બાબત છે અને પાણીની અછતને લીધે સિંચાઇ તેમજ પીવાના પાણીની ઘણી જ મુશ્કેલીઓ ઉભી થાય છે. ભૂતકાળના અનુભવે જાણવા મળેલ છે કે દર ૩ થી ૪ વર્ષે એક વર્ષ ગુજરાતમાં દુષ્કાળનો સામનો કરવો પડે છે. જેથી ખેતીના પાક નિષ્ફળ જાય છે. અને પીવાના પાણીની અછતથી ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો… Read more »
kishan patel
12/06/2013 1:08 pm
which system will bring rain for next couple of days to saurashtra?? bay of bengal or arabian sea current??
હું એક અઠવાડિયા ની આગાહી કરું છું. ભાદર ડેમ ભરાશે કે કેમ તે બાબતે હું તમો ને કઈ માર્ગદર્શન નહિ આપી શકું . હવામાન ખાતા એ નોર્મલ ચોમાસાની આગાહી આપેલ છે એટલે સંજોગો સારા ગણાય.
અશોકભાઈ નમસ્કાર,
પેહલા તો આપને ખોબા ભરીને હાર્દિક અભિનંદન આટલી સારી વેબસાઈડ બનાવવા બદલ મારો પ્રશ્ન એ છે કે ગુજરાત માટે અરબીની સીસ્ટમ વધુ સારું કે બંગાળ ની સીસ્ટમ વધારે સારી..
ધન્યવાદ
ashok bhai good evening tamari site ma gujrat uper clouds no jathho avi rahyo chhe lage 6 ke ratre 12/00 vagay sudhima rajkot pugi jase ahmedabad ma jordar saru thai gayo 6 very intresting first time i know about via satalite thanks to you sir….
Sir,
we can see the clouds on gujarat region are they can bring the heavy rain at saurashtara?
Clouds form and they come and go. I don’t follow each hour and day watching clouds. You should observe if it interests you and see outcome.
Dear ashok sir,
heavy rain statrted in ahmedabad.
Dear all,
Pl take all those forcast in broad aspect.it is very difficult to tell which town,village,street etc.information of this website is very useful,need only sense of judegement.
That is correct !
કેમ છો અશોકભાઈ,
રાજકોટ નો વારો સોમ મંગલ માં આવશે કે કેમ ?
અભાર સાથે , જાણકારી આપસો
હા.
it will rain at night in gujarat
THANKS…FOR REPLY ASHOKBHAI AAJE SUN SHINE 6 ANE SETELITE PICTURE MA CLOUDS RAJKOT UPER THI JATA RAHYA 6 TO HAVE MAHARASTRA MA CLOUDS 6 TE AVASE? WIND DIRECTION TOSOUTH WEST THI NORTH-EAST 6 RAJKOT MA TO TAMARO SAURASTRA KHAS RAJKOT MATE FRIDAY KE SATURDAY MA RAINFALL THASE? THANKS….
ashok bhai rajkot ma have kyare saro varsad padase pani ni bahuj taklif 6 hu nirmala cnvent school pse nagrik bank society mathi janava magu chhu ke rajkot no vartaro kevo chhe and congretulation for this type of private web forcast thanks and wish u best wishes hu dararoj tamaru forcast akila ma vachhu6u thanks jayesh kotecha
આગાહી વેબ સાઇટ માં હોઈ તેના થી વિશેષ કઈ નથી. એક એક ગામ માટે વિગત આપવી હાલ શક્ય નથી. એટલો ટાઇમ નથી.
ટંકારા માં આવનારા સંસય માં કેવો વરસાદ પડશે .
૧૫ થી ૧૭ માં સારો વરસાદ થશે.
અશોક ભાઈ મોરબી માં વરસાદ ચાલુ થય ગયો છે ૪:૦૦ વગ થી તો વાવની લાયક હશે આ વરસાદ જાણવા વિનંતી
કેવો વરસાદ હોઈ તે મોરવી વાળા ને ખબર પડે. વાવણી લાયક છે કે નહિ તે ખેડૂતે નક્કી કરવાનું હોઈ.
Keshod ma kevok varshad padi sake teu lage 6
માનનીય શ્રી અશોક ભાઈ ૧૬ તારીખ પછી વરસાદ કેવો પડશે કાય કેહ્સો અને આ વરસે સુ વાવેતર કરી તો સારું રેહશે તમારા ખ્યાલ મુજબ કપાસ કે માંડવી એરંડા તલ વાવયે તો સારું રેહશે જાણવા વિનંતી
અશોકભાઈ નમસ્તે
હું આપની વેબ સાઈટ છેલ્લા ચારેક વરસ થી નિયમિત જોઉં છું .
તે ઉપરાંત wunderground forecast તેમજ accuweather પણ જોઉં છું .
વાદળો કઈ બાજુ ગતિ કરેછે તેનું કઈ રીતે અનુમાન લગાવી શકાઈ ?
અભ્યાસ કરો. વિવિધ પરિબળો કામ કરતા હોઈ છે. દરિયાયી પવનો ભેજ લઇ આવે અને નવા વાદળો બંધાતા હોઈ છે. વિસય ગહન છે.
સર બંગાળની ખાડી નું ચોમાસું આપને લાગુ પડશે જે અત્યારે મધ્યપ્રદેશ માં છે તે.
looking at the insat picture there are dense clouds zone (BOB CURRENT)over southern part of MP and east maharashtra….will these move towards gujarat??
દ્વારકા ની દક્ષીણે જે વાદળો દેખાય છે તે સૌરાષ્ટ્ર માં વરસાદ લાવી શકે કે કેમ ?
mp અને મહારાષ્ટ્ર ની બોર્ડેર ઉપર જે વાદળો છે તે ગુજરાત સુધી આવી શકે કે કેમ ?
સંજય ભાઈ અભ્યાસ કરો. વિવિધ પરિબળો કામ કરતા હોઈ છે. દરિયાયી પવનો ભેજ લઇ આવે અને નવા વાદળો બંધાતા હોઈ છે. વિસય ગહન છે.
અશોક ભાઈ,
તમારું આ પેજ મેં બુકમાર્ક કર્યું છે. હું આને ૫ જુન થી દરોજ જોઉં છું. થોડાક પ્રશ્નો છે જે નીચે જાણવું છું.
– આઇઅમ્દિ ઈમેજ કેટલી કલાકે અપડેટ થાય છે?
– સફેદ વાદળા ની ગતિ કઈ રીતે માપી સકાય?
– એકદમ ઘટ સફેદ વાદળ જ્યાં છે ત્યાં હેવી રેન સમજવું ?
– વાદળા ની ગતિ કઈ દિશા માં છે એ કઈ રીતે જોઈ સકાય ?
– વરસાદ ના વાદળ અને બરફ ના વાદળ નો તફાવત કઈ રીતે જોઈ સકાય ?
ક્યારેક અડધી કલાકે ક્યારેક એક કલાકે અપડેટ થાય છે. વિઝીબલ IR તેમજ વોટર વેપાર ઈમેજ હોઈ છે. વિષય સમાજ વો પડે અને અનૂભવે ખ્યાલ આવે. બ્લોગ માં સમજાવવું શક્ય નથી.
hi sir tankara ma vavni layak varsad kyare?
જનરલ વરસાદ ના સંજોગો ૧૬ તારીખ સુધી ના સારા છે અને થશે. દરેક જગ્યા માટે એક એક દિવસ કેવું રહેશે તે કહેવું હાલ શક્ય નથી.
KALE JETPUR MA KEVO VARSAD THASE?
જનરલ વરસાદ ના સંજોગો ૧૬ તારીખ સુધી ના સારા છે અને થશે. દરેક જગ્યા માટે એક એક દિવસ કેવું રહેશે તે કહેવું હાલ શક્ય નથી.
સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદ અનિયમિત અને ઓછો પડતો હોય છે. ઘણી જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ થાય છે. જેથી પાણીની અછત સર્જાય છે. જેથી ખેતી માટે પીવાના પાણી માટે કૂવાઓ અને બોર ધ્વારા ઉદ્દવહન સિંચાઇ કરવી પડે છે. જેથી ભૂગર્ભ જળના તળ દર વર્ષે નીચા જતાં જાય છે. જે ઘણી ચિંતાજનક બાબત છે અને પાણીની અછતને લીધે સિંચાઇ તેમજ પીવાના પાણીની ઘણી જ મુશ્કેલીઓ ઉભી થાય છે. ભૂતકાળના અનુભવે જાણવા મળેલ છે કે દર ૩ થી ૪ વર્ષે એક વર્ષ ગુજરાતમાં દુષ્કાળનો સામનો કરવો પડે છે. જેથી ખેતીના પાક નિષ્ફળ જાય છે. અને પીવાના પાણીની અછતથી ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો… Read more »
which system will bring rain for next couple of days to saurashtra?? bay of bengal or arabian sea current??
It will be discussed in my next forecast.
સર
અ વરસે ચોમાસુ કેવુ જસે ?
આગલા જવાબ વાંચો
સર આજે
આગલા જવાબ વાંચો
હાય અશોક ભાય
આ વખતે ભાદર -૧ ડેમ ભરાય જશે ?
હું એક અઠવાડિયા ની આગાહી કરું છું. ભાદર ડેમ ભરાશે કે કેમ તે બાબતે હું તમો ને કઈ માર્ગદર્શન નહિ આપી શકું . હવામાન ખાતા એ નોર્મલ ચોમાસાની આગાહી આપેલ છે એટલે સંજોગો સારા ગણાય.
માનનીય શ્રી અશોક ભાઈ આજે મોરબી માં કેવી સંભવના છે જાણવા વિનંતી
તો વાવની ની તૈયારી કરી લય
જનરલ વરસાદ ના સંજોગો ૧૬ તારીખ સુધી ના સારા છે અને થશે. કોરા માં વાવવું કે નહિ તે તમારો વિષય છે. આજ નું સુ છે તે દરેક જગ્યા માટે કેહવું શક્ય નથી.