IMD OLR Maps

OLR Map – Indian Meteorological Department

ટાઇમ પછી Z હોઈ તો તે ટાઇમ UTC ટાઇમ છે જે 00.00 થી 23.30 તરીકે દર્શાવા માં આવે છે.

દાખલા તારીખે 2.00 UTC હોઈ તો ૨ + ૫.૩૦ = ૭.૩૦ કલાક ભારત નો ટાઇમ થાય જે ૧૨.૦૦ થી ઓછો હોઈ સવાર ના ૭.૩૦ વાગ્યા નો ટાઇમ ગણાય.

દાખલા તારીખે 9.00 UTC હોઈ તો ૯ + ૫.૩૦ = ૧૪.૩૦ કલાક ભારત નો ટાઇમ થાય જે ૧૨.૦૦ થી વધુ હોઈ બપોર ના ૨.૩૦ વાગ્યા નો ટાઇમ ગણાય.

દાખલા તારીખે 22.00 UTC હોઈ તો ૨૨ + ૫.૩૦ = ૨૭.૩૦ કલાક ભારત નો ટાઇમ થાય જે ૨૪.૦૦ થી વધુ હોઈ બીજા દિવસ ની વેહેલી સવારના ૩.૩૦ વાગ્યા નો ટાઇમ ગણાય.

Time shown is UTC time so add 5 hours and 30 minutes to get Indian Standard Time

0 0 votes
Article Rating
3 Add your comment here
Inline Feedbacks
View all comments
Ashokbhai Baria
Ashokbhai Baria
11/06/2013 11:25 pm

shri Ashokbhai,

This Year Starting Rain in south Gujarat As Well as Saurastra is more vigrous when Panchamahal is vary vary less when last year it is opposite why it has happened

jignesh ramoliya
jignesh ramoliya
14/09/2012 6:53 pm

Sir
if Possible please describe some terminology like OLR ,Dew point, Visible Chanel , Water vapor Chanel, Barometer etc. in web site.