Southwest Monsoon Withdraws From Entire Country & Simultaneously The Northeast Monsoon Sets In Over South India On 16th October 2019

Current Weather Conditions on 16th October 2019

From IMD Bulletin:
The Southwest Monsoon has withdrawn from the entire country and simultaneously Northeast Monsoon rains have commenced over Tamilnadu and adjoining areas of Andhra Pradesh, Karnataka and Kerala.

A Cyclonic Circulation lies over Eastcentral Arabian sea off South Karnataka coast and extends up to 0.9 km above mean sea  level. The trough at mean sea level runs from North Srilanka coast to above Cyclonic Circulation and extends up to 1.5 km above mean sea level.

Under the Influence of above system fairly widespread to widespread rainfall with isolated heavy falls over south peninsular India during next 3-4 days.

 

Forecast: Saurashtra, Gujarat & Kutch 16th to 23rd October 2019

The weather will remain mostly dry with sunshine and the Temperature will be near normal at around 36 C over most places from 16th to 20th October. Clouding expected to start around 20th October till the rest of the Forecast period. Winds mainly from East side. Due to the effect of a UAC/System over the Arabian Sea, there is a 50% possibility of un-seasonal scattered showers over South Coastal Saurashtra & South Gujarat during 21/23rd October.

System is very far and also there is a differing outcome from ECMWF & GFS, so update will be given on 18th about the status of the System over Arabian Sea and its effects on Saurashtra, Kutch & Gujarat.

હાલ ની સ્થિતિ
દક્ષિણ પશ્ચિમ ચોયાસુ સમગ્ર દેશ માંથી વિદાય લીધી છે અને સાથેજ નોર્થ ઇસ્ટ મોન્સૂન દક્ષિણ ભારત માં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને કર્ણાટક માં બેઠું.

એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં દક્ષિણ કર્ણાટક કિનારા નજીક છે જે 0.9 કિમિ ની ઉંચાઈએ છે. દરિયા સપાટી પર એક ટ્રફ નોર્થ શ્રીલકા થી આ યુએસી સુધી લંબાય છે અને 1.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

ઉપરોક્ત પરિબળો ને હિસાબે દક્ષિણ ભારત માં ઘણી જગ્યાએ આવતા 3-4 દિવસ સારો વરસાદ પડશે.

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત 16 થી 23 ઓક્ટોબર 2019

વાતાવરણ પ્રમાણ માં સૂકું અને તડકો રહેશે અને તાપમાન નોર્મલ 36 C આસપાસ તારીખ 20 સુધી રહેશે. જનરલ પવન પૂર્વ ના રહેશે. તારીખ 20 પછી અમુક વિસ્તાર માં વાદળ થશે. અરબી સમુદ્ર માં યુએસી/સિસ્ટમ ની અસર થી તારીખ 21/23 દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી અને દક્ષિણ ગુજરાત બાજુ માવઠા રૂપી છાંટા છૂટી ની 50% શક્યતા છે.

હજુ સિસ્ટમ બહુ દૂર છે તેમજ ECMWF અને GFS ફોરકાસ્ટ મોડલ વચ્ચે હજુ તફાવત છે, એટલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને અસર બાબત બેક દિવસ પછી અપડેટ થશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th October 2019

Forecast In Sanj Samachar Daily Dated 16th October 2019