Severe Cyclonic Storm “MAHA” Over Eastcentral Arabian Sea – ‘KYARR’ Has Now Weakened Considerably To A Cyclonic Storm Over Westcentral Arabian Sea

31st October 2019 @ 5.30 pm IST

INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 10 (ARB/04/2019) and BULLETIN NO. : 55 (ARB/03/2019)
TIME OF ISSUE: 1430 HOURS IST DATED: 31.10.2019

નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

indian_1572518226

From the above Bulletin: Forecast track as well as Forecast intensity of both the Cyclones is given.

આ ડોક્યુમેન્ટ માં બંને વાવાઝોડા ના ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે. 



Severe Cyclonic Storm “MAHA” Over Eastcentral Arabian Sea – (Super Cyclonic Storm) ‘KYARR’ Has Now Weakened Considerably To A Cyclonic Storm Over Westcentral Arabian Sea

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર તીવ્ર વાવાઝોડું ‘માહા’ – (સુપર વાવાઝોડું) ‘ક્યાર’ ઘણું નબળું પડી હવે મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર ફક્ત વાવાઝોડું રહ્યું

CYCLONE WARNING FOR LAKSHADWEEP ISLANDS
(RED MESSAGE)

 

 

Severe Cyclonic Storm ‘MAHA’ is now over East Central Arabian Sea and is expected to track North Northeast and then Northwest during the next two three days. Location of the SCS in afternoon was Lat. 12.1N & Long. 72.7E  about 250 km. West Southwest of Mangalore. Wind Speed is 90-100 km/hour and gusts of 110 km/hour.

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને ત્યાર બાદ ઉત્તર પશ્ચિમ તરફ. લોકેશન Lat. 12.1N & Long. 70.7E, જે મેન્જલોર થી 250 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે છે. પવન 90-100 કિમિ ના હતા અને ઝટકા ના પવન 110 કિમિ ના.

 JTWC Tropical Cyclone Warning Number 5
Dated 31st October 2019 @ 0900 UTC (31st October 02.30 pm IST)

 

 

NRL IR Satellite Image 05A.MAHA (IMD: Severe Cyclonic Storm ‘MAHA’)
Dated 31st October 2019 @  1000 UTC (1530 IST)

 

 

 

 

Forecast up to 4th November 2019 : Saurashtra, Gujarat & Kutch: 


Based on current forecast track, there would be off and on clouding over Saurashtra, Gujarat & Kutch during the forecast period. There is likely hood of scattered un-seasonal rain on 2 to 3 days during the forecast period.

 

તારીખ 4 નવેંબર 2019 સુધી અપડેટ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં ક્યારેક ક્યારેક વાદળ થશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આગાહી સમય માં છુટા છવાયા વિસ્તારો માં 2 થી 3 દિવસ માવઠા ના સંજોગો છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું 

Forecast In Akila Daily Dated 31st October 2019   

Forecast In Sanj Samachar Daily Dated 31st October 2019