Color Composite Satellite Image – Indian Meteorological Department
00votes
Article Rating
35 Add your comment here
Inline Feedbacks
View all comments
vinodbhai
15/06/2013 11:58 am
I SEE REGULOR YOUR MONSOON PER DAY THREE TIME THANKS ASHOKSIR
sanjava pravin
12/06/2013 10:59 pm
sir pahela to tamaro khub khub abhar! tame je agahi karo chho te 99% sachi pade chhe aetle hu dararoj tamari site ni mulakat leto rahu chhu! hamana 2 divas thi kem kai update nathi?
Devendra Varia
04/06/2013 4:18 pm
સર… સૌ પ્રથમ તો અમોને હવામાન અંગેની સચોટ માહીતી પુરી પાડવા બદલ ખુબ ખુબ અભિનંદન… હું હવામાનની માહીતી અંગે રસ ઘરાવું છું. તેમજ દર ચોમાસામાં આ સાઇટ ની નિયમીત મુલાકાત લઉ છું… જેનાંથી મને હવામાન વિષ્ાયક બાબતની સારી એવી જાણકારી મળી રહે છે. જે બદલ તમારો ખુબ ખુબ આભાર…
digvijay
31/10/2012 12:27 pm
sar nilam nam nu vavazodu gujrat ma kevi asar kari sake
We really getting good information from your post. Thank you for this effort. Also your new web-site looks very good.
KIRIT J. PARMAR
22/09/2012 6:18 pm
ગુજરાતી માં લખવાનો માટે બહુજ સરસ સોફ્ટવરે બનાવ્યો છે , મેં પહેલી વાર પ્રયાંતન કરેલ છે , લખવાની ખુબજ મજા આવી , હમણા તમે તમારી હવામાન ની SITE માં ઘણા સરસ સુધારા કરેલ છે , અભિનંદન ખુબજ ઉપયોગી માહિતી હોઈ છે
Please post only once. Reply will be given if warranted. If you post multiple times your post will go to spam.
I will give wind directions in my forecast if required.
સામાન્ય રીતે ચોમાસું સૌરાષ્ટ્ર માં થી ૩૦ સપ્ટેમબર આસ પાસ પૂરું થાય. મારી આગાહી એક સપ્તાહ ની હોઈ છે. તેના થી વધુ આગાહી હું કરતો નથી એટલે તેના વિષે હું આપને કઈ પ્રકાશ પડી શકું તેમ નથી.

પેસિફિક મહાસાગર માં “સાન્બા” નામ નું અતિ ભયાનક વાવાઝોડું હાલ છે. તે કોરિયા બાજુ જાય છે એટલે કે ઊત્તર બાજુ જે બંગાળ ની ખાડી માટે ફાયદો ના કરે. પરંતુ એક બીજી સિસ્ટમ ફિલિપિન થી પશ્ચિમે છે તે ની અસર બંગાળ ની ખાડી બાજુ સાતેક દિવસ માં થશે.
I SEE REGULOR YOUR MONSOON PER DAY THREE TIME THANKS ASHOKSIR
sir pahela to tamaro khub khub abhar! tame je agahi karo chho te 99% sachi pade chhe aetle hu dararoj tamari site ni mulakat leto rahu chhu! hamana 2 divas thi kem kai update nathi?
સર… સૌ પ્રથમ તો અમોને હવામાન અંગેની સચોટ માહીતી પુરી પાડવા બદલ ખુબ ખુબ અભિનંદન… હું હવામાનની માહીતી અંગે રસ ઘરાવું છું. તેમજ દર ચોમાસામાં આ સાઇટ ની નિયમીત મુલાકાત લઉ છું… જેનાંથી મને હવામાન વિષ્ાયક બાબતની સારી એવી જાણકારી મળી રહે છે. જે બદલ તમારો ખુબ ખુબ આભાર…
sar nilam nam nu vavazodu gujrat ma kevi asar kari sake
Clouding will be there but rain up to maharashtra
ASHOK BHAI ARBI SAMUDRAMA LO PRESAR CHE TE SAVRATRA NE KEVI ASAR KARSE ?
Ashokbhai, kharekhar tamaru anumaan ane margdarshan bhu j upyogi che.
We really getting good information from your post. Thank you for this effort. Also your new web-site looks very good.
ગુજરાતી માં લખવાનો માટે બહુજ સરસ સોફ્ટવરે બનાવ્યો છે , મેં પહેલી વાર પ્રયાંતન કરેલ છે , લખવાની ખુબજ મજા આવી , હમણા તમે તમારી હવામાન ની SITE માં ઘણા સરસ સુધારા કરેલ છે , અભિનંદન ખુબજ ઉપયોગી માહિતી હોઈ છે
aal ninoni ashar vishe thodu janavava vinanti te varashadane kevirite ashar kareshe & aalninona pravaho kya thi nikaleshe& varashad ni sishtam bngalani khadi maj kem thay she arabi shagar ma kem nathi thati
Reply
અલ નીનો વિષે જરૂર થોડું સમજાવીશ પરંતુ હાલ આ વર્ષ નું ચોમાસું પૂર્ણ તા ના અરે હોઈ આપડે તેની કઈ અશર થાય તેમ નથી.
હું હાલ અમેરિકા છું અને ભારત અને અમેરિકા નો સમય ફેર ને હિસાબે તમારા કમેન્ટ નો જવાબ આપવામાં વાર લાગે છે.
Please post only once. Reply will be given if warranted. If you post multiple times your post will go to spam.
I will give wind directions in my forecast if required.
VARSAD AVSE GUJRAT MA
aal ninoni ashar vishe thodu janavava vinanti te varashadane kevirite ashar kareshe & aalninona pravaho kya thi nikaleshe& varashad ni sishtam bngalani khadi maj kem thay she arabi shagar ma kem nathi thati
have varsad kyare avse ashokbhai ?
saurashtra ma atyare 10-15 divas ma varsad na sanjogo chhe
મારી આગાહી એક સપ્તાહ ની હોઈ છે. તેના થી વધુ આગાહી હું કરતો નથી એટલે તેના વિષે હું આપને કઈ પ્રકાશ પડી શકું તેમ નથી.
ભારત મા કય સાઇડ વારસાદ મજ્બુત હસે
હાલ માં પૂર્વોત્તર રાજ્યો તેમજ યૂપી બાજુ.
સર હવે કોડીનાર વેળાવળ મા હજુ કેટ્લા મિમિ વરસાદ પડ્સે
સામાન્ય રીતે ચોમાસું સૌરાષ્ટ્ર માં થી ૩૦ સપ્ટેમબર આસ પાસ પૂરું થાય. મારી આગાહી એક સપ્તાહ ની હોઈ છે. તેના થી વધુ આગાહી હું કરતો નથી એટલે તેના વિષે હું આપને કઈ પ્રકાશ પડી શકું તેમ નથી.
હવે આવનારા સમય મા ગુજરાત મા વરસાદ કેવો રહેશે.
સામાન્ય રીતે ચોમાસું સૌરાષ્ટ્ર માં થી ૩૦ સપ્ટેમબર આસ પાસ પૂરું થાય. મારી આગાહી એક સપ્તાહ ની હોઈ છે. તેના થી વધુ આગાહી હું કરતો નથી એટલે તેના વિષે હું આપને કઈ પ્રકાશ પડી શકું તેમ નથી.
20 SP. PACHI VARSAD MATE CHANC KHARO ASHOKBHAI,
TO KAYARE
saurashtra ma atyare 10-15 divas ma varsad na sanjogo chhe?
નમસ્કાર પેસિફિક મહાસાગર મા આકર લઇ રહેલુ સર્ક્યુલેસન હિન્દમહાસાગરમા દાખલ થવાની શક્યતા છે કે નહિ
not sure…
પેસિફિક મહાસાગર માં “સાન્બા” નામ નું અતિ ભયાનક વાવાઝોડું હાલ છે. તે કોરિયા બાજુ જાય છે એટલે કે ઊત્તર બાજુ જે બંગાળ ની ખાડી માટે ફાયદો ના કરે. પરંતુ એક બીજી સિસ્ટમ ફિલિપિન થી પશ્ચિમે છે તે ની અસર બંગાળ ની ખાડી બાજુ સાતેક દિવસ માં થશે.
તો પેસિફિક માહાસાગર મા વાવાઝૉડૂ અરબીસમૂદર મા વાવાઝઑડુ અસર કેવિ કરસે
પ્રશાંત મહાસાગર નું વાવાઝોડું અરબી સમુદ્ર ને અસર ના કરી શકે. જો તેની દિશા ઊત્તર અથવા ઊત્તર પશ્ચિમ તરફ હોઈ તો બંગાળ ની ખડી ને અસર કરી શકે.
rajkot ma varsad chhe?ashokbhai
toketli tarikhe 6?
wow; very good chance of rain in gujarat
nice mossoum
so good
again in 24 hrs mp ?? wow Narmada again chance for new record 130 meters