Maximum Temperature Expected To Be Above Normal On Most Days Up To10th November 2024 For Saurashtra Gujarat & Kutch

Maximum Temperature Expected To Be Above Normal On Most Days Up To 10th November 2024 For Saurashtra Gujarat & Kutch

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 10 નવેમ્બર સુધી લગભગ દિવસો મહત્તમ તાપમાન નોર્મલ થી વધુ રહેવાની શક્યતા

 

Current Weather Conditions on 3rd November 2024

Gujarat Observations:

The Maximum Temperature is 2C to 3 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 2nd November 2024 was as under:

Ahmedabad 36.9 C which is 2 C above normal

Rajkot  38.7 C which is 3 C above normal

Deesa 37.2 C which is 3 C above normal

Vadodara 36.2 C which is 2 C above normal

Bhuj  38.4 C which is 3 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 3rd To 10th November 2024

Variable wind direction till 5th November morning time and subsequently mostly winds from North and Northeast Direction. The weather will be mostly clear skies. The Maximum Temperatures are expected to remain above normal on most days of the forecast period. Maximum Temperature expected to be high on 5th/6th/10th November with 1 C less on 7th/8th/9th than 5th/6th/10th, with Maximum Temperature range expected to be 37 C to 40 C over Hot Centers of Saurashtra, Gujarat & Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 3 થી 10 નવેમ્બર 2024

5મી નવેમ્બર સવાર સુધી પવનની દિશા ફર્યા રાખશે અને ત્યારબાદ મોટે ભાગે ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી પવન ફૂંકાવા ની શક્યતા છે. હવામાન મોટે ભાગે સ્વચ્છ આકાશ રહેશે. આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના હોટ સેન્ટરો પર મહત્તમ તાપમાન ને રેન્જ 37 C થી 40 C સુધીની શક્યતા છે. જેમાં તારીખ 5/6/10 ના વધુ ગરમ રહેશે અને તારીખ 7/8/9 ના એકાદ C તારીખ 5/6/10 થી ઓછું તેમ છતાં જનરલ તાપમાન નોર્મલ થી ઉંચુ જ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 3rd November 2024

Forecast In Sanj Samachar Daily Dated 3rd November 2024

 

4.5 16 votes
Article Rating
Subscribe
Notify of
guest
41 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
05/11/2024 1:35 pm

તારીખ 5 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર બાંગ્લાદેશ પરનુ UAC હવે બાંગ્લાદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઉંચાઈ એ આશરે 89°E અને 23°N થી ઉત્તર તરફ છે.   ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણ અરબી સમુદ્રના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC મન્નારના અખાત અને લાગુ શ્રીલંકાના કાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ દક્ષિણપૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
05/11/2024 5:51 pm

Thanks sir

Place/ગામ
Chandli
parva
parva
05/11/2024 12:18 pm

Have, majboot Western Disturbance aave Ane Himalaya ma Snowfall thai, tyare pachhi Gujarat ma thandi sharu thase.

Place/ગામ
RAJKOT
Mayurpatel
Mayurpatel
05/11/2024 11:54 am

ખેડુત મિત્રો નિરાંતે મોસમ કરજો,આખા શિયાળા દરમિયાન માવઠાના સંજોગો નથી.પણ,

Place/ગામ
રાજકોટ
Last edited 28 days ago by Mayurpatel
Paresh ahir
Paresh ahir
04/11/2024 9:10 pm

તમારી આગાહી મુજબ હજુ શિયાળુ વાવેતર માટે હજુ થોડી રાહ જોવી પડશે.

Place/ગામ
Aliyabada jamnagar
વીરાભાઈ
વીરાભાઈ
04/11/2024 7:02 pm

અપડેટ બદલ આભાર.
તમારી સરળ વેબસાઈટથી સારી, સચોટ અને ઉપયોગી માહિતી સામાન્ય ખેડૂતોને મળે છે.

Place/ગામ
જૂનાગઢ
Lakhamanbhai
Lakhamanbhai
04/11/2024 4:56 pm

Thenks

Place/ગામ
Vansjalia
Pratik
Pratik
04/11/2024 1:39 pm

તારીખ 4 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ દક્ષિણ કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર રહેલા ઉપરોક્ત UAC થી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »

Place/ગામ
Rajkot
Devendra Parmar
Devendra Parmar
04/11/2024 6:55 am

Thanks sir!! હવે ૫ ડિગ્રી ઓછી થાય તો સારું મારા વાલા.

Place/ગામ
Dhrol jamnagar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
04/11/2024 6:52 am

ગુજરાત વેધર મા લોગીન કરવા જઈએ તો સતત ઈમેલ આઇડી forgot password કરી કરીને હેરાન જ કર્યા કરે છે હૂ ઝાકળ ની ઈમેજ attach કરવા માગતો હતો તો ધરાર બહાર કાઢી નાખે છે આટલી બધી hard and complex application બનાવવાની જરૂર જ શુ છે આ તો હેરાન કરવાની વાત છે,,,, કોઈપણ એપ્લિકેશન એ પછી વોટ્સએપ whatsapp,,, facebook,,,,,, કે instagram એ ખુબ જ સફળ થઈ એનુ કારણ છે કે એ વાપરવા મા ખુબ જ સરળ છે એટલે આટલી popularity મેળવી છે,,, એમા માત્ર મોબાઇલ નંબર નાખવાથી એપ્લીકેશન ચાલુ થઈ જાય છે

Place/ગામ
Manavadar
Bhavesh Patel
Bhavesh Patel
03/11/2024 9:22 pm

Thank you sir

Place/ગામ
Upleta
Hitesh Bakori
Hitesh Bakori
03/11/2024 8:25 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
Jamjodhpur
Shubham Zala
Shubham Zala
03/11/2024 8:09 pm

Sir normally Himachal kulu manali area ma roje snow fall hoye ? Locally ghana clouds roj tya bandhyae che. But mota forcast ma snowfall ke rainfall nathi batadtu. Mountain ma forecasting model ketlo sachu hoyi ske kem ke tya toh weather pal pal badlata hoye che.

Place/ગામ
Vadodara
Maiyad Jagdish
Maiyad Jagdish
03/11/2024 7:35 pm

Thank you sir

Place/ગામ
Satiya
Gami praful
Gami praful
03/11/2024 7:30 pm

Thank you sir for new update, sir tamari aa update shiyalu pak na vavetar mate khub j upyogi chhe, jiru, dhana,ghauv na vavetar mate aa temperature anukul na kahevay.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Bhagvan Gajera
Bhagvan Gajera
03/11/2024 5:54 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
03/11/2024 4:49 pm

Theks sr.for new apdet

Place/ગામ
Kalavad
Hiteshkumar
Hiteshkumar
03/11/2024 4:09 pm

Thank you for new update

Place/ગામ
Moti marad
વિનોદ સાવલીયા
વિનોદ સાવલીયા
03/11/2024 4:00 pm

સર તાપમાન ઊંચુ રહેવાનું કારણ શું હોય શકે?

Place/ગામ
Rajkot
Narodiya Nilesh
Narodiya Nilesh
03/11/2024 3:07 pm

Thank you for new update sir

Place/ગામ
Derdi kumbhaji
Retd Dhiren Patel
Retd Dhiren Patel
03/11/2024 2:54 pm

ok sir.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
03/11/2024 1:52 pm

તારીખ 3 નવેમ્બર 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠે અને લાગુ શ્રીલંકા પર નુ UAC હવે દક્ષિણ કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.  

❖ 05 નવેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લોઅર લેવલ પર UAC રચાય તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Nilesh parmar
Nilesh parmar
03/11/2024 12:52 pm

Thank you for new update sir

Place/ગામ
Dhrol
Jaskubhai vank
Jaskubhai vank
03/11/2024 12:44 pm

Abhar new abdate

Place/ગામ
Kharchiya vankna bhesan junagadh