Mainly Dry Weather Expected Most Days Over Saurashtra, Kutch & Gujarat 7th-13th October – Low Pressure System To Develop Over Arabian Sea During The Forecast Period – Advance Indications: Possibilty Of System To Affect Saurashtra, Gujarat & Kutch Between 14th To 20th October

Mainly Dry Weather Expected Most Days Over Saurashtra, Kutch & Gujarat 7th-13th October – Low Pressure System To Develop Over Arabian Sea During The Forecast Period – Advance Indications: Possibilty Of System To Affect Saurashtra, Gujarat & Kutch Between 14th To 20th October

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 7મી-13મી ઑક્ટોબરમાં વધુ દિવસો સુધી મુખ્યત્વે શુષ્ક હવામાનની શક્યતા – આગાહીના સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર પર લો પ્રેસર સિસ્ટમ વિકસિત થશે – આગોતરું એંધાણ: 14 થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને આ સિસ્ટમની અસર થવાની શક્યતા

 

Weather Parameters based on IMD Press released Dated 7th October 2024: 

The line of withdrawal of Southwest Monsoon continues to pass through 29°N/84°E, Nautanwa, Sultanpur, Panna, Narmada Puram, Khargone, Nandurbar, Navsari and 20°N/70°E.

Conditions are favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Gujarat, Madhya Pradesh and some more parts of Maharashtra during next 2-3 days.

A cyclonic circulation lies over South Kerala & neighbourhood and extends upto lower tropospheric level. A trough runs from southwest Bay of Bengal to Lakshadweep across south Tamil Nadu and the above cyclonic circulation over South Kerala and extends upto lower tropospheric level.

Under their influence, a low pressure area is likely to form over Lakshadweep and adjoining Southeast & eastcentral Arabian Sea around 09th October. It is likely to move northwestwards thereafter.

પરિબળો IMD પ્રેસ રિલીઝ 7 ઓક્ટોબર 2024 

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદા પુરમ, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થતી રહે છે.

આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ કેરળ અને આસપાસ આવેલું છે અને નીચલા મીડ લેવલ સુધી વિસ્તરે છે. એક ટ્રફ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી દક્ષિણ તમિલનાડુ તરફ લક્ષદ્વીપ સુધી અને દક્ષિણ કેરળ પર ઉપરોક્ત યુએસી સુધી વિસ્તરે છે.

તેમના પ્રભાવ હેઠળ, 09મી ઓક્ટોબરની આસપાસ લક્ષદ્વીપ અને તેની આસપાસના દક્ષિણપૂર્વ અને મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેસર વિસ્તાર રચાય તેવી શક્યતા છે. ત્યારપછી તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 7th To 13th October 2024 

 

The Rainfall activity over Gujarat State overall has decreased. Monsoon is expected to withdraw from whole Gujarat during the Forecast period. Mainly dry weather expected most days Over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period. However, isolated showers/rain on 12th/13th October is expected over Saurashtra &  Gujarat. There is a possibility of a Low Pressure to develop over the Arabian Sea during the forecast period.

Advance Indications (Outcome probability 60%):
The Low Pressure System is expected to strengthen further as it tracks northwesterly direction. There is a differing outcome for the track System, yet there is a possibility of unseasonal rain over Gujarat State during 14th to 20th October. The quatum of rainfall is dependant on various factors such as location of initial Low Pressure formation and interaction of System Guiding parameters present during that time period.



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 થી 13 ઓક્ટોબર 2024

ગુજરાત રાજ્યમાં એકંદરે વરસાદી ગતિવિધિ નો વિરામ રહેવાની શક્યતા. આગાહીના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું પાછું ખેંચાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં વધુ દિવસો મુખ્યત્વે સૂકું વાતાવરણ ની શક્યતા. જો કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 12મી/13મી ઓક્ટોબરે આઇસોલેટેડ ઝાપટા/વરસાદની શક્યતા છે. આગાહીના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ થવાની શક્યતા છે.

આગોતરું એંધાણ તારીખ 14 થી 20 ઓક્ટોબર 2024

(પરિણામ ની વિશ્વનીયતા 60%)

આ સિસ્ટમ વધુ મજબૂત થવાની ધારણા છે, જે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે. વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે સિસ્ટમ ટ્રેક બાબતે બહુ મોટો ફરક છે. છતાં ગુજરાત રાજ્યમાં 14 થી 20 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે. વરસાદનું પ્રમાણ વિવિધ પરિબળો પર આધારિત છે જેમ કે પ્રારંભિક લો પ્રેસર રચના સ્થાન અને તે સમયગાળા દરમિયાન હાજર સિસ્ટમ માર્ગદર્શક પરિબળોની ક્રિયાપ્રતિક્રિયા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 7th October 2024

Forecast In Sanj Samachar Daily Dated 7th October 2024

 

4.4 59 votes
Article Rating
Subscribe
Notify of
guest
186 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
11/10/2024 2:05 pm

તારીખ 11 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું સમગ્ર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના મુખ્ય ભાગો, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે.    ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખારગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ ગોવા અને ઉત્તર કર્ણાટકના દરિયાકાંઠે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર નુ વેલમાર્કડ લો પ્રેશર ઉત્તરપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
12/10/2024 2:28 pm

તારીખ 12 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહારના બાકીના ભાગો તેમજ મહારાષ્ટ્ર, છત્તીસગઢના કેટલાક વધુ ભાગો અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર નુ વેલમાર્કડ લો પ્રેશર આજે 12 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ વિસ્તારમાં હતું તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Swetalbhai Vasani
Swetalbhai Vasani
12/10/2024 2:22 pm

Rajkot ma atyare tadko chhe

Place/ગામ
RAJKOT CITY
Vajasi
Vajasi
12/10/2024 11:47 am

13 thi15 ma kevu rese mavthu 1 2 inch jetlo labh madse k ny porbandar dwarka ne??

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Bhavin Mankad
Bhavin Mankad
12/10/2024 10:18 am

Kale chata chuti hati akho di kok kok var

Aje pan atiyare chata chuti chalu che

Place/ગામ
Jamnagar
Pravin gojiya
Pravin gojiya
12/10/2024 9:17 am

Dear Sir. Tamara atla vars na Anubhav ma Kyarey avu banyu k bov motu mavthu hoy ane badha model ma varsad pan bov batavto hoy ane jamin upar varsad sav nahivat pade.

Place/ગામ
Mevasa bhanvad
Pravin gojiya
Pravin gojiya
Reply to  Ashok Patel
12/10/2024 11:47 am

Aabhar Sir.

Place/ગામ
Mevasa bhanvad
Pratik Rajdev
Pratik Rajdev
Reply to  Ashok Patel
12/10/2024 1:16 pm

Vadhare dariya Patti ma asar rahese ke all over saurashtra ma ?

Place/ગામ
Rajkot
Dabhi ashok
Dabhi ashok
12/10/2024 8:41 am

સર સવાર ના 4 થી 5 ના ગાળામા થોડીક વાર છાંટ ચાલુ થયા હતા રોડ ભીના તેવો વરસાદ હતો

Place/ગામ
Gingani
Rajesh ponkiya
Rajesh ponkiya
11/10/2024 11:27 pm

જય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો, કાલથી દ . પશ્વીમ સૌરાષ્ટ્રમાં બેક દિવસ વરસાદ ચાલુ થાસે

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Vejanand Karmur
Vejanand Karmur
11/10/2024 8:58 pm

Kai naki thyu hoi to kejo…

Place/ગામ
Jam khambhaliya
Retd Dhiren Patel
Retd Dhiren Patel
11/10/2024 8:26 pm

Chanda mama jota joy evu jor nathi !! nai vandho aave.

Place/ગામ
Bhayavadar (west)
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
11/10/2024 8:58 pm

Paidu reverse thayu chhe.

Place/ગામ
Visavadar
Vajasi
Vajasi
Reply to  Retd Dhiren Patel
11/10/2024 9:28 pm

ભેજ નથી એટલે નોરમલ આદર રેસે મૌડલ મા વરસાદ રેસે જમીન પર નય

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Vejanand Karmur
Vejanand Karmur
Reply to  Vajasi
12/10/2024 10:49 am

Model ne bhej joi n varsad nu anuman nai lagavta hoi?

Place/ગામ
Jam khambhaliya
Pratik Rajdev
Pratik Rajdev
11/10/2024 8:06 pm

Sirji tame kale update aapso ne have

Place/ગામ
Rajkot
Vejanand Karmur
Vejanand Karmur
11/10/2024 5:32 pm

Amare kal aavi jahe vatavaran jota…

Place/ગામ
Jam khambhaliya
nik raichada
nik raichada
11/10/2024 5:18 pm

Sir Porbandar City Ma 9 October na 1 inch jetlo varsad pdyo hto Rastao ma pani bharana hata ane navratri nu ayojan pan varsad ne karne cancel kryu thya hata To pan Porbandar city ma rain fall data ma 1 mm pn Varsad dekhadyo nai Avu Sir Aa loko aa varse to bav j kre che porbandar ma varsad na akda darsavta j nathi ka ocha varsad btave che aaj kal news ma pachu avyu varsad na akda vise .

Place/ગામ
Porbandar City
IMG-20241011-WA0020
Kd patel
Kd patel
11/10/2024 3:58 pm

Aje Bangad vali pakh aagad chali arab vari pakh choti gai.16 october sudhi meghavi mahol rese 17 thi 27 sudhi meghviram rese avi sakyata chhe.

Place/ગામ
Makhiyala junagadh
Kd patel
Kd patel
11/10/2024 2:11 pm

Amare kale 4pm ae chhata hata ane Aaje atyare pan chhata chalu thaya se.

Place/ગામ
Makhiyala junagadh
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
11/10/2024 1:23 pm

સરની આજે ન્યુ આવશે

Place/ગામ
માલવણ તા,અમરેલી
Haresh ahir
Haresh ahir
11/10/2024 12:41 pm

Finally..કાલે બપોરે વરસાદ આવ્યો અને પાથરા પલાળ્યા
હવે નિરાંત….!!!!!

Place/ગામ
ભાડાસી/ઉના
Divyesh
Divyesh
11/10/2024 8:50 am

hal je 700hp e arbi ma uac Biju bangal khadi vadu uac bane na chat temaj bhej jota ta.11 thi 19 sudhi Saurashtra Ane Gujarat ma varshad ni sambhavna thai teu lagi rahu che

Place/ગામ
Rajkot