Southwest Monsoon Has Withdraws From Kutch, North Saurashtra & North Gujarat, Remaining Parts Of Rajasthan, Some More Parts of West M.P., West U.P. & Uttarakhand Today The 3rd October 2023

Latest Southwest Monsoon Withdrawal Map 06th October 2023


Southwest Monsoon Has Withdraws From Kutch, North Saurashtra & Northern Parts Of Gujarat Region, Remaining Parts Of Rajasthan, Some More Parts of West M.P., West U.P. & Uttarakhand Today The 3rd October 2023

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે આજે 3 ઓક્ટોબર 2023 ના

Current Weather Conditions on 3rd October 2023

The line of withdrawal of Southwest Monsoon now passes through Gulmarg, Dharamshala, Mukteshwar, Pilibhit, Orai, Ashoknagar, Indore, Baroda and Porbandar.

Today, the Southwest Monsoon has withdrawn from some more parts of Uttarakhand, West Uttar Pradesh, & West Madhya Pradesh; remaining parts of Rajasthan, and some parts of Gujarat state.

Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Jammu-Kashmir-Ladakh-Gilgit Baltistan-Muzaffarabad, Himachal Pradesh, Uttarakhand, West Uttar Pradesh, West Madhya Pradesh, Gujarat state; some parts of East Uttar Pradesh, East Madhya Pradesh, Maharashtra during next 2-3 days.

 

 

3 ઓક્ટોબર 2023:

આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય રેખા હવે ગુલમર્ગ, ધર્મશાળા, મુક્તેશ્વર, પીલીભીત, અશોકનગર, ઇન્દોર, વડોદરા અને પોરબંદર પાર થી પસાર થાય છે.

હજુ આવતા 2-3 દિવસ માં દેશના વધુ ભાગો માંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ થતી જાય છે, જેમાં જમ્મુ & કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ યુપી, વેસ્ટ એમપી અને ગુજરાત રાજ્ય ના બાકી ના ભાગો; તેમજ પૂર્વ યુ.પી., એમ.પી. અને મહારાષ્ટ્ર ના થોડા ભાગો નો શમાવેશ થાય છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 3rd to 9th October 2023

Gujarat Region:

Mainly dry over most areas of Gujarat Region with low possibility of Isolated Showers/Light rain over South Gujarat on one of the days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Ahmedabad is around 35C. Wind mainly Westerly and some times Northwesterly. Chances of morning fog on some days.

Saurashtra & Kutch:

Mainly dry over most areas. Clear with scattered clouds on some days. Winds mainly Westerly direction and sometimes Northwesterly. Morning fog possibility on two to three days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Rajkot is 36C.

આગાહી 3 થી 9 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકાદ દિવસ દક્ષિણ ગુજરાત બાજુ એકલ દોકલ ઝાપટા/વરસાદ ની શક્યતા. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો. અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. અમદાવાદ નોર્મલ મહત્તમ તાપમાન 35C નજીક છે.

સૌરાષ્ટ્ર & કચ્છ: મુખ્યત્વે સૂકું વાતાવરણ. ક્યારેક છુટા છવાયા વાદળ. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો અને અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. રાજકોટ નોર્મલ મહત્તમ તાપમાન 36C નજીક છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 3rd October 2023

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 3rd October 2023

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.9 46 votes
Article Rating
188 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
12/10/2023 1:42 pm

તારીખ 12 ઓકટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 27.0°N/85.0°E, રક્સૌલ, ડાલ્ટનગંજ, કાંકેર, રામાગુંડમ, બીજાપુર, વેંગુરલા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે.  ❖ આગામી 2 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગો તેમજ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગો તથા કર્ણાટકના કેટલાક વધુ ભાગો અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર નુ UAC… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
13/10/2023 2:16 pm

તારીખ 13 ઓક્ટોબર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ આજે 13મી ઓક્ટોબર, 2023 ના રોજ નૈઋત્ય નું ચોમાસું બિહારના મોટાભાગના ભાગોમાંથી ઝારખંડના બાકીના ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સમગ્ર ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશા તથા છત્તીસગઢના બાકીના ભાગો અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના કેટલાક ભાગો, તેલંગાણાના મોટાભાગના ભાગો, ઉત્તરીય આંતરિક કર્ણાટકના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લીધી છે.  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેન્ગુર્લા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે.  ❖ ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર નું UAC હવે… Read more »

Place/ગામ
Rajkot
Ashvin Patel
Ashvin Patel
13/10/2023 12:06 pm

Hello Sir
Good Afternoon

Vinchhiya, એરિયનું “Average Temperature (oC)”
And
“Annual rainfall (mm)”

(1) Temperature


Ans…………

(2) rainfall

Ans………….

લિંક આપવા વિનંતી.

Place/ગામ
Vinchhiya
Ashvin Patel
Ashvin Patel
Reply to  Ashok Patel
13/10/2023 2:27 pm

Noted Sir Thanks

Place/ગામ
Vinchhiya
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashvin Patel
13/10/2023 1:12 pm

વરસાદ માટે તાલુકા એવરેજ હોય.
તાપમાન માટે લગભગ જિલ્લા એવરેજ હોય. જેમાં imd. એ નક્કી કરેલ સ્ટેશન થી આકડા મેળવતા હોય.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Haresh ahir
Haresh ahir
13/10/2023 10:09 am

COLA બીજા અઠવાડિયા નું તો ઠીક પણ COLA 7days precipitation નું તો final જ ગણવું કે..?અને એમાં ઝાપટા નો વરસાદ show કરે કે ???

Place/ગામ
Bhadashi,una
Sashikant patel
Sashikant patel
13/10/2023 7:35 am

સર કોલા વીક 2 માંથી પાછો ગેસ નીકળી ગયો.

Place/ગામ
ખારવા(ધ્રોલ)
Devraj Jadav
Devraj Jadav
13/10/2023 7:01 am

Sir arbi ma vavazodu thase to chomasa ni saruatama (biparjoy ma)Jem 6- 6 kalake path change that hata tenu punravatan thay tevi dekhay se

Place/ગામ
Kalmad muli
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
13/10/2023 6:33 am

તા જી અમરેલી
ગામ. મોટા માચિયાળા
કાલ દી આમા પસી .મોટા સાટે રેડીએ રેડીએ ગામ બારા પાણી જાય એવો વરસાદ હતો જે .મોટા માચિયાળા નાના માચિયાળા ચેડુભાર આંકડીયા ચિતલ. . મા હતો અમરેલી મારા ગામ થી ૯ k.mથાય નૈય નથી

Place/ગામ
મોટા માચિયાળા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
13/10/2023 12:54 am

Jsk Varsad Premi mitro, Tamam model ma aato Mari evu Lage che 20-28 oct kadach garmi thi chutkaro madse.

Place/ગામ
Bhayavadar
Devendra parmar
Devendra parmar
Reply to  Retd Dhiren Patel
13/10/2023 10:26 am

હવે “સૂકા હવામાન પ્રેમી” (શિયાળો પૂરો થાય ત્યાં પૂરતું) માં મારું નામ નાખજો મિત્ર.

Place/ગામ
Dhrol jamnagar
Yogesh Ahir
Yogesh Ahir
Reply to  Retd Dhiren Patel
13/10/2023 1:01 pm

bhai varsad premi hoy pan mavatha premi koi hoy?tane to kheduto no bagad joy ne maja avti lage

Place/ગામ
Bhavnagar
Bhavesh Patel
Bhavesh Patel
12/10/2023 8:24 pm

Sir badhi baju thi navaratri ma mavatha ni agahio no maro chalyo chhe…tame prakash pado tevi vinanti…!

Place/ગામ
Upleta
Rakesh Maru
Rakesh Maru
Reply to  Ashok Patel
13/10/2023 11:37 am

Sir update kyare avse

Place/ગામ
JUNAGADH
Karu bhai odedara
Karu bhai odedara
12/10/2023 1:37 pm

Sir bola week 2 km lal thayu ?

Place/ગામ
Kutiyana
Devendra parmar
Devendra parmar
Reply to  Karu bhai odedara
12/10/2023 7:31 pm

લે!!!!!!! એમાં સર સુ કરે???

Place/ગામ
Dhrol jamnagar
Drashishbhai
Drashishbhai
Reply to  Devendra parmar
13/10/2023 9:57 am

Karubhai
Tamari echha puri thai
Cola 2 pachhu sarkhu thai gayu

Place/ગામ
Junagadh
Devendra parmar
Devendra parmar
Reply to  Drashishbhai
13/10/2023 10:53 am

મારું નામ દેવેન્દ્ર.

Place/ગામ
Dhrol jamnagar
Vinod Vachhani
Vinod Vachhani
12/10/2023 1:23 pm

Sir kay mavtha jevu Hoy to thodu vhelu andaj apajo amneto tamari apdet joyne j vishvas ave baki bija bhale bivdave amne to Tamara upar j vishvas ave Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Naval b kapuriya
Naval b kapuriya
12/10/2023 11:56 am

Jsk.sir ajni cola ni bija week ni update jota pachu rakholu rakhvu padse….

Place/ગામ
Ta.kalavad . Game.balambhadi
Pratik Rajdev
Pratik Rajdev
12/10/2023 11:52 am

COLA second week full mood ma mavatha mate

Place/ગામ
Rajkot
Ramnikbhai
Ramnikbhai
12/10/2023 11:33 am

સર આજે કોલા બીજા વિક મા ગુજરાત મા કલર આવિયો સુ થશે

Place/ગામ
Jasapar
Pratik Rajdev
Pratik Rajdev
Reply to  Ashok Patel
12/10/2023 12:16 pm

Matlab sakyata vadhu lage chhe barobar ne sir ?

Place/ગામ
Rajkot
Kishan
Kishan
Reply to  Ashok Patel
12/10/2023 2:58 pm

Right

Place/ગામ
Manavadar dist.junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
11/10/2023 10:06 pm

Haal arb nu SST 29°C thi 30°C ni aaspas che. October ma te normal kahi shakay?

Place/ગામ
Visavadar
Hitesh savaliya
Hitesh savaliya
11/10/2023 9:19 pm

June ma arbi nu vavajodu Ave oct ma n ave

Place/ગામ
Kolithad
Niral makhanasa
Niral makhanasa
11/10/2023 8:50 pm

Sir temp. And dowpoint 20 tarikh sudhi savare sarkhu batave che windy ma to zakad aave ne.

Place/ગામ
Fareni
Jaskubhai vank
Jaskubhai vank
11/10/2023 7:09 pm

A emegh vise janavo

Place/ગામ
Kharchiya vankna Bhesan Junaghdh
FB_IMG_16970314062866646.jpg
Jaskubhai vank
Jaskubhai vank
Reply to  Ashok Patel
11/10/2023 8:13 pm

20%ganay

Place/ગામ
Kharchiya vankna Bhesan Junaghdh
Jayesh naghera
Jayesh naghera
11/10/2023 2:35 pm

Sir aavta divso ma lokal activity kevik rahese

Place/ગામ
Junagadh vanthali raypur
Vijay lagariya
Vijay lagariya
11/10/2023 2:29 pm

18 thi 24 tarikh sudhi arbi ma cyclone Bane e vat sachi ??

Place/ગામ
Bhanvad
Pratik
Pratik
11/10/2023 1:52 pm

તારીખ 11 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 27.0°N/85.0°E, રક્સૌલ, ડાલ્ટનગંજ, કાંકેર, રામાગુંડમ, બીજાપુર, વેંગુરલા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે.  ❖ આગામી 2 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગો તથા કર્ણાટકના કેટલાક વધુ ભાગો અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો માંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમી ની ઊંચાઈ એ 78°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ… Read more »

Place/ગામ
Rajkot
Devendra parmar
Devendra parmar
11/10/2023 11:00 am

GTH-CPC માં ૧૮ થી ૨૪ October માં tropical cyclone formation probability greater than 20% બતાવે છે, તો રખોલું રખયને સર?

Place/ગામ
Dhrol jamnagar
Bhavesh
Bhavesh
11/10/2023 8:49 am

Sir Pavan nu direction joba mate kiyu model vadhare accurate ganay

Place/ગામ
Nathuvdla Dhrol
Drashishbhai
Drashishbhai
11/10/2023 7:22 am

23 ઓક્ટોબર આસપાસ અરબી સમુદ્ર મા વાવાઝોડુ બનશે

અને તેની દીશા ગુજરાત તરફ રહેવાની શક્યતાઓ છે

બધા ખેડૂત મિત્રો એ ખેતીકામ નુ આયોજન એ મુજબ ગોઠવણ કરવુ

Place/ગામ
Junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
11/10/2023 4:14 am

Jsk, jakar jova mate link aapjo pl.

Place/ગામ
Bhayavadar
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  Retd Dhiren Patel
11/10/2023 1:27 pm

વિંડીમાં જોઈ શકાય સવારે ૫ થી ૭નું તાપમાન ડ્યુપોઇન્ટ ૨ -૩ ડિગ્રી ફેરફાર હોઈ ભેજ ૮૦% હોઈ તો તમારા લોકેશન માં ઝાકળ આવે સરફેશ લેવલ જોવાનું પવન પશ્ચિમ ના

Place/ગામ
આંબલીયા ઘેડ
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
10/10/2023 8:18 pm

સર સૌરાષ્ટ્ર મા નોરતામા વરસાદ આવે એવી કોઈ સકયતા ખરી સર યુ ટ્યૂબ વારા કાયમ પતેળી ખાંડા કરેછે

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
10/10/2023 10:02 pm

Yes sir ramjibhai kutchhi ni aagahi pan khub sachot hoi che.

Place/ગામ
Junagadh
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
11/10/2023 8:23 am

કૃષિપ્રભાત ની આગાહી બનાવવા ટાઈમે મોડેલ માં મોટા વેરિયેશન હતા. ત્યારે યુરોપિયન મોડેલ એક જ સહેજ શક્યતા બતાવતુ હતુ. તેમજ અમુક મોડેલ છૂટાછૂટી બતાવતા નહોતા.એટલે આગાહી બનાવવા ટાઈમે કઈ રીતે ઉલ્લેખ કરવો એ માર્ગદર્શન ની જરૂર હતી એ માર્ગદર્શન મળી ગયુ….

હવે ઘણા મોડેલ ecmwf., gfs., imd.gfs છૂટાછૂટી જેવુ બતાવે છે. અમારી આગાહી સમય સુધી જોઈયે તો વાદળ છાયુ વાતાવરણ થાય અથવા ક્યારેક વાદળ નુ સારુ બંધારણ થઇ જાય તો એકલ દોકલ વિસ્તાર માં છૂટાછૂટી જેવુ વાતાવરણ જોવા મળે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Last edited 10 months ago by રામજીભાઈ કચ્છી
Pratik
Pratik
10/10/2023 2:02 pm

તારીખ 10 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 27.0°N/85.0°E, રક્સૌલ, ડાલ્ટનગંજ, કાંકેર, રામાગુંડમ, બીજાપુર, વેંગુરલા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગો તથા કર્ણાટકના કેટલાક વધુ ભાગો અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો માંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે.  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે UAC તરીકે જમ્મુ અને લાગુ પાકિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે તેની ઉપર એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Paresh chandera
Paresh chandera
10/10/2023 1:58 pm

Sorry asar karse ke?

Place/ગામ
At menaj
Paresh chandera
Paresh chandera
10/10/2023 1:57 pm

Sir avata 15thi20divash western distarbanc saurashtra ne adhar kar se ke su?

Place/ગામ
At menaj ta-mangrol dist junagadh
Bhavesh Patel
Bhavesh Patel
10/10/2023 11:31 am

Sir ..ratre thandu ane divase tadako…avu mix vatavaran andaje ketala divas rahese…?

Place/ગામ
Upleta
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
10/10/2023 10:41 am

NAMSTE Aaj savar thi Vadal Chhayu Vatavaran Chhe saheb …

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Praful
Praful
09/10/2023 8:51 pm

13 14 15 tarikh ma Ecmwf modl ma batave se to kay sakyta khari

Place/ગામ
Maghrvala
Ajaybhai
Ajaybhai
09/10/2023 8:50 pm

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા પવન મુખ્યત્વે કઈ દિશાના રહેછે ??

Place/ગામ
Junagadh
Devraj Jadav
Devraj Jadav
09/10/2023 3:44 pm

Batuk bhai chomasu viday lay chuku se have navo round nahi mavathu kyare thase aem puso

Place/ગામ
Kalmad
Pratik
Pratik
09/10/2023 1:59 pm

તારીખ 9 ઓકટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 09મી ઓક્ટોબર, 2023ના રોજ નૈઋત્ય નું ચોમાસું પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાંથી તેમજ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો તેમજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અને 16.0°N/70.0°E માંથી વિદાય લીધી છે.  ❖ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે તેલંગાણા અને લાગુ તટીય આંધ્ર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC લક્ષદ્વીપ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
બટુકભાઈ મુંધવા
બટુકભાઈ મુંધવા
08/10/2023 11:46 pm

નવો રાઉન્ડ ક્યારે આવશે

Place/ગામ
પાટી રામપર
Devendra parmar
Devendra parmar
Reply to  Ashok Patel
09/10/2023 9:37 am

જમણવાર નો હોય શકે, નવી પાંગત નું કદાચ પૂછતા હોય.

Place/ગામ
Dhrol jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
09/10/2023 10:41 am

Haha

Place/ગામ
Kalavad
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
09/10/2023 10:42 am

Haha

Place/ગામ
Kalavad
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
09/10/2023 12:17 pm

બટુકભાઈ જાકર નુ પુછતા લાગે છે

Place/ગામ
Kotda sangani rajkot
Devendra parmar
Devendra parmar
Reply to  Dharmesh sojitra
09/10/2023 3:59 pm

જાકળ નો ચાલુ છે ઇ રાઉન્ડ તો પૂરો થવા દયો મિત્ર!!?

Place/ગામ
Dhrol jamnagar
Last edited 10 months ago by Devendra parmar
Keshur Ahir
Keshur Ahir
08/10/2023 4:13 pm

J& k sar amare bhur na pavno kyare chalu thase yogy lage to javab ajo

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
09/10/2023 10:42 am

Jamu kasamir

Place/ગામ
Kalavad
Girish chhaiya
Girish chhaiya
Reply to  Ashok Patel
09/10/2023 12:57 pm

Ketli var se

Place/ગામ
Bhindora
Pratik
Pratik
08/10/2023 2:00 pm

તારીખ 8 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.6°N/80.6°E, લખનૌ, સતના, નાગપુર, પરભણી, પુણે, અલીબાગ અને 18.9°N/70.0°Eમાંથી પસાર થાય છે.  ❖ આગામી 2 દિવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાંથી તેમજ બિહાર, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણાના કેટલાક ભાગો અને મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો માંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે.  ❖ એક UAC ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી અને 4.5 કિમી ની વચ્ચે છે.  ❖ એક UAC લક્ષદ્વીપ અને… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
08/10/2023 1:59 pm

Sir..tamaro chhana vishe no sachot javab vanchi ek…alag prashn karu chhu..saky hoy to javab apso…Gau mutr vishe…pahela a chokhavat kari lav ke hun medical field sathe jodayel chhu atle maru spasht manavu chhe..ke koi pan jatnu urine a sharir mathi galai ne nikalto kacharo chhe…tene pivu ke chhantavu hanikarak chhe…to apno shun abhipray chhe sir…?

Place/ગામ
Upleta
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
09/10/2023 8:41 am

Havey ni generation aa moj na lai shake!!

Place/ગામ
Visavadar
Dabhi ashok
Dabhi ashok
Reply to  Ashok Patel
09/10/2023 2:06 pm

સર મે ગૌ મુત્ર છાટેલુ છે કપાસ માં ઘણો ફાયદો કરે છે ૩ વર્ષ પહેલાં કપાસ વાવેલો હતો કપાસ છેટે સુધી સારો રહેલો હા બીજી અન્ય દવાઓ છાટતો તેના ભેગુ ગૌ મુત્ર નાખતો તેમજ છોડ મા નવાઈ સારી હતી

Place/ગામ
Gingani
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
10/10/2023 12:59 pm

Kolaki na hasu bhai ganthiya Vada kalavad ma hata

Place/ગામ
Kalavad
Malde Gojiya
Malde Gojiya
Reply to  Ashok Patel
10/10/2023 3:54 pm

Ashokbhai, Gaumutra ane bija urine ma mane to tafavat lage chhe, Bhavesh bhai na kaheva thi alag tene khali kachra sathe sarkhavi shakay nahi.
Jay Dwarkadhish

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Bhavesh Patel
09/10/2023 2:56 am

Jsk, Bhavesh bhai Gau mutra chatay nai, Burning issue aave.

Gau mutra na Lab report mujab Nitrogen vadhu ane thodu sulfer hoy che.

Fayda karkar Bectiriya vadhu thoda nukshani aapta fungal develop karta Bectiriya pan hoy.

Overall piyat ma aapo to results khub saru made che.

Place/ગામ
Bhayavadar
Vejanand Chudasama
Vejanand Chudasama
Reply to  Bhavesh Patel
09/10/2023 6:36 pm

ek prakarna sajivoni WASTE product anya prakarna sajivo mate faydakarak hoy ske. jemke CO2 apni waste product 6e, je vanaspati mate PRANVAYU 6e

Place/ગામ
Jamkhambhalia
Kaushal
Kaushal
08/10/2023 1:13 pm

Mare hve Visavadar ane Valsad ma ghr lai levu che bey V vala j che joyu Ashok sir 🙂 hahahaha

Place/ગામ
Amdavad
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Kaushal
09/10/2023 8:38 am

Welcome…aavo સાવજ jova

Place/ગામ
Visavadar
Kaushal
Kaushal
Reply to  Umesh Ribadiya
09/10/2023 12:09 pm

Yes Umesh bhai 🙂

Place/ગામ
Amdavad
Kaushal
Kaushal
08/10/2023 1:02 pm

Yes Kishan bhai, Winter ni bhi mja che ema na nai 🙂

Place/ગામ
Amdavad
Ramnikbhai
Ramnikbhai
08/10/2023 11:18 am

સર તડકા અને ગરમી નું પ્રમાણ કિયાર થી ઘટાડો થશે

Place/ગામ
Jasapar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
07/10/2023 8:58 pm

Jsk sir, Jakar no labh haji ketala divash madse ?

Place/ગામ
Bhayavadar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
07/10/2023 2:34 pm

તારીખ 7 ઓક્ટોબર 2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા 28.6°N/80.6°E, લખનૌ, સતના, નાગપુર, પરભણી, પુણે, અલીબાગ અને 18.9°N/70.0°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દીવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશના બાકીના ભાગો, તથા બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણાના કેટલાક ભાગો,તેમજ મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. ▪️બાંગ્લાદેશના મધ્ય ભાગો અને પડોશમાં રહેલું લો પ્રેશર હવે નબળું પડી ગયું છે,જો કે તેને આનુષંગિક સાઈક્લોનીક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક ટ્રફ રેખા બાંગ્લાદેશના મધ્ય ભાગો અને… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Kishan
Kishan
07/10/2023 9:39 am

Ashok Bhai thoda divso pela no tamaro je karykram hato climate visheno

To aapda aa group ma pan amne climate change athva rojinda zivan ma su evu Nani Nani babto thi pan aapde aapdu vatavaran saru rakhi sakiye tena suchno karva namr vinanti Karu chu.

Thank you

Place/ગામ
Manavadar dist.junagadh
Kishan
Kishan
Reply to  Ashok Patel
07/10/2023 11:33 am

Thank you

Place/ગામ
Manavadar dist.junagadh
Nilkanth bhagat
Nilkanth bhagat
Reply to  Ashok Patel
07/10/2023 2:28 pm

સાહેબ… મે એવું સાંભળ્યું છે કે છાણા ને તો ધાર્મિક દૃષ્ટિએ પવિત્ર માનવામાં આવે છે અને એટલે તો તેના દ્વારા હવન/ યજ્ઞ કરવામાં આવે છે અને તેનો ધુમાડો પોઝિટિવ ઊર્જામાં વધારો કરે છે.
બીજું co2 વાતાવરણમાં હોય તે વનસ્પતિને ફાયદો કરે કે જમીનમાં સ્થિર હોય તે ફાયદો કરે આ બંને પ્રશ્નો વિશે વિસ્તૃત માહિતી આપશો…

Place/ગામ
વંથલી
Kishan
Kishan
Reply to  Ashok Patel
07/10/2023 3:39 pm

Sir plastic k jeno aapde ek vakhat j upyog karie siye
Teno upyog pan ghatadvi jaruri se ??

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
07/10/2023 6:21 pm

ખુબ સારી માહિતી આપી સાહેબ,આપે અગાઉ એક વખત કહેલ કે સમુદ્ર માં હવે પ્લાસ્ટિક પચાવી શકે એવા જીવ ઉત્પન્ન થાય છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
07/10/2023 9:53 pm

Jay ho moj aavigay ghani mahiti aapi sr theks avi ghani plastic babat germanyata dur Kari didhi

Place/ગામ
Kalavad
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Gita Ben Jayeshbhai Thummar
07/10/2023 10:47 pm

એવી બીજી એક માન્યતા છે ક્લાયમેટ ચેન્જ. જે એક કાળ ક્રમે કુદરતી ક્રિયા છે. બીજુ કે કુદરતી “લય અને પ્રલય” કાળ ક્રમે તથા રહ્યા છે અને થતા રહેશે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Nilkanth bhagat
Nilkanth bhagat
Reply to  રામજીભાઈ કચ્છી
08/10/2023 7:44 am

સાચી વાત છે કલાયમેટ ચેન્જ કુદરતી પ્રક્રિયા છે.પરંતુ ક્લાઈમેટ (પર્યાવરણ)નું જતન કરવું તે આપણી ફરજ છે.તેના રક્ષણ માટે આપણી શું ફરજ/જવાબદારી કે નિયમ છે તેના વિશે માહિતી આપશો. કે પછી બધું કુદરતી રીતે જ થાય તેમ માનવું

Place/ગામ
વંથલી
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Nilkanth bhagat
09/10/2023 7:26 am

100%મનુષ્ય ની જવાબદારી છે પર્યાવરણ નુ જતન કરવા ની,પરંતુ આપણા સ્વાર્થ અને જરૂરિયાત માટે આપણે ગમ્મે તે હદ સુધી જઇયે છીએ. પર્યાવરણ નો તાજો દાખલો લોકડાઉન છે જેમાં ટોટલ વાહન વ્યવહાર બંધ હતો એટલે ચોખ્ખી હવા તેમજ બહાર ની ખાણીપીણી બંધ હોવાથી માણસ માં બીમારી સાવ ઓછી હતી.
પૃથ્વી ઉપર કુદરતે બધા જીવ ને સરખો અધિકાર આપ્યો છે પરંતુ મનુષ્ય એ પોતાના ખાતર બીજા નો કચ્ચરઘાણ કાઢ્યો.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
09/10/2023 11:48 am

100%સાચી વાત છે… મોટી માછલી નાની માછલી ખાય એ.. આપણે ખેતી માં પણ અમુક નુકશાની કરતી જીવાત ને અમુક ઉપયોગી જીવાત ખાય.. જેમાં મગફળી માં મોલો મચ્છી નામે જીવાત આવે તેની પાછળ થોડા દિવસ માં દાળિયા નામની જીવાત આવે એ મોલો નુ ભક્ષણ કરતા એટલે અમુક દિવસ માં મોલો નુ કુદરતી કન્ટ્રોલ થઇ જતુ આવી રીતે ખેતી માં બીજી ઘણી જીવાત એક બીજા નુ ભક્ષણ કરતા એટલે કુદરતી કંટ્રોલ થતુ જેમાં આપણે વધુ ઉત્પાદન લેવા માટે રસાયણ નો ઉપયોગ કરતા ઉપયોગી જીવાત નુ જીવન ચક્ર ખોરવાયુ. અને રસાયણ નો ઉપયોગ કરી ને ખેડૂત વધુ ઉત્પાદન લેતા થયા છે અને પગભર… Read more »

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  રામજીભાઈ કચ્છી
08/10/2023 12:52 pm

Bil kul shachu

Place/ગામ
Kalavad