South East Arabian Sea System Now A Depression Morning Of 6th June 2023 – JTWC Issues Tropical Cyclone Warning Number 1

Update 7th June 09.00 pm. IST

Severe Cyclonic Storm “Biparjoy” (pronounced as “Biporjoy”) intensified into a Very
Severe Cyclonic Storm over East Central and adjoining Southeast Arabian Sea

JTWC Warning Number 6 Dated 7th June 2023 @1500 UTC
Based on 1200 UTC ( 05.30pm. IST)

See on Twitter

South East Arabian Sea System Now A Depression Morning Of 6th June 2023 – JTWC Issues Tropical Cyclone Formation Alert

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ની સિસ્ટમ હવે ડિપ્રેસન સવારે 6 જૂન 2023 – JTWC એ ટ્રોપિકલ સાયક્લોન ફોર્મેશન અલર્ટ આપ્યું

Current Weather Conditions on 6th June 2023

 

Sub: Depression has formed over Southeast Arabian Sea

The depression over southeast Arabian Sea moved nearly northwards with a speed of 11 kmph during last 3 hours and lay centered at 0830 hours IST of today, the 06th June, 2023 over the same region near latitude 11.5°N and longitude 66.0°E, about 950 km west-southwest of Goa, 1100 km southwest of Mumbai, 1190 km south-southwest of Porbandar and 1490 km south of Karachi. It is likely to move nearly northwards and intensify into a cyclonic storm over Eastcentral Arabian Sea & adjoining southeast during next 12 hours.

IMD BULLETIN NO. 2 (ARB/01/2023) TIME OF ISSUE:1230 HOURS IST DATED: 06.06.2023 મુજબ આજે સવારે 08.30 વાગ્યે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ડિપ્રેસન છે જે latitude 11.5°N and longitude 66.0°E પર કેન્દ્રિત છે. આ સિસ્ટમ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરશે તેમજ આવતા 12 કલાક માં હજુ મજબૂત થશે અને વાવાઝોડા માં પરિવર્તિત થશે.

INDIA METEOROLOGICAL DEPARTMENT

BULLETIN NO. 2 (ARB/01/2023)
TIME OF ISSUE:1230 HOURS IST DATED: 06.06.2023

1_66bd34_2. National Bulletin 20230606_0300

Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.

 

UW-CIMSS IR (NHC Enhancement)  Satellite Image & Forecast Track of 02A.INVEST

(IMD: Depression) 6th June 2023 @ 0530 UTC ( 11.00 am. IST)

 

 

 

1 knot= 1.85 km./hour

 JTWC Issues Warning Number 1 at 0900 UTC 06-06-2023 based on 0600 UTC

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 6th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 6th June 2023

 

 

4.6 17 votes
Article Rating
195 Add your comment here
Inline Feedbacks
View all comments
Devraj
Devraj
10/06/2023 4:01 pm

Jamnagar ma varsadah ni ketali sakyata

Place/ગામ
Dhrngda
Paresh Ahir
Paresh Ahir
08/06/2023 2:45 pm

સર નેઋત્યુ ના ચોમાસા ની કેરળમાં એન્ટ્રી imd એ અત્યાર ની અપડેટ માં જાહેર કર્યું.

Place/ગામ
Aliyabada jamnagar
Pratik
Pratik
08/06/2023 2:42 pm

તારીખ 8 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે, 08મી જૂન 2023 ના રોજ દક્ષિણ અરબી સમુદ્રના બાકીના ભાગો અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ વિસ્તાર, કેરળના મોટાભાગના વિસ્તારોમાં, દક્ષિણ તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, મન્નારનો અખાત અને દક્ષિણપશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી ના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.  આમ, કેરળ માં નૈઋત્ય નુ ચોમાસું નોર્મલ તારીખ 1 જુન ની બદલે આજે 08મી જૂન, 2023ના રોજ પ્રવેશ્યુ છે.  ▪️ છેલ્લા 24 કલાક દરમિયાન, દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં આઉટગોઇંગ લોંગ વેવ રેડિયેશન (OLR) <200 w/m2 સાથે વાદળછાયું વાતાવરણ વધ્યુ છે. દક્ષિણપૂર્વ અરબી… Read more »

Place/ગામ
Rajkot
Rustam khorajiya
Rustam khorajiya
08/06/2023 2:19 pm

Well come monsoon 2023 kerala

Place/ગામ
Valasan wankaner
Gordhan
Gordhan
08/06/2023 2:15 pm

Sr.vrsadni koy skyta khari amari saved plij

Place/ગામ
Amblgdh
Patadiya mahesh
Patadiya mahesh
08/06/2023 2:12 pm

સર મને તો એવું લાગે કે આ સિસ્ટમ ટ્રેક જે ૪૦૦ hpa થી ૨૦૦hpa સુધી માં જે str છે એના લોકેશન ઉપર આધાર રાખશે એનું લોકેશન જેટલું પૂર્વ બાજુ રહેશે એટલી સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને એનું લોકેશન જો ગુજરાત આસપાસ હસે તો સિસ્ટમ ધણી દૂર થી પસાર થશે

Place/ગામ
Gam sogthi ta jamjodhpur
Gordhan
Gordhan
08/06/2023 2:09 pm

Thank sr

Place/ગામ
Amblgdh
Jignesh khant
Jignesh khant
08/06/2023 2:06 pm

Sir
કેરલ માં imd એ મોનસુન જાહેર કરી દીધું છે તો હવે ગુજરાત માં જે વરસાદ પડે એને પ્રી- મોનસુન વરસાદ કેવાય કે…?

Place/ગામ
Morbi
Pinakparmar
Pinakparmar
08/06/2023 2:05 pm

સર Imd વારા એ કેરળ માં 70% ભાગમાં ચોમાસુ બેસી ગયું એવી સમાચાર માં બતાવે છે

Place/ગામ
Bhayavadar
Kd patel
Kd patel
08/06/2023 1:50 pm

Windy na gsf,Ecmwf haji pot potana raste j chale se akey namatu jokhava tayar nathi.Ecmwf to Saurastra kachh dakshin gujarat ma saro varasad lave se

kd ni agahi mujab 11 thi 17 june ma.

Place/ગામ
Makhiyala
Divyesh Vaghasiya
Divyesh Vaghasiya
08/06/2023 1:23 pm

આતુરતા નો અંત આવ્યો.

આખરે ચોમાસુ કેરળ માં બેઠું.

Place/ગામ
Virpur (jalaram) ta. Jetpur di. Rajkot
Ashok Patel
Ashok Patel
08/06/2023 1:17 pm

સર બંગાળ ની ખાડી માં 15 જૂન પછી કંઈક હલન ચલન થતું હોય એવું લાગે છે ?

Place/ગામ
Kalavad
Last edited 10 months ago by Ashok Patel