Temperature Expected To Be Near Normal To Above Normal For Saurashtra Gujarat & Kutch Up To 6th November 2022 – Northeast Monsoon Has Set In Over Whole Southern Peninsula By 30th October 2022

Temperature Expected To Be Near Normal To Above Normal For Saurashtra Gujarat & Kutch Up To 6th November 2022 – Northeast Monsoon Has Set In Over Whole Southern Peninsula By 30th October 2022

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 6 નવેમ્બર સુધી તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી વધુ રહેવાની શક્યતા – નોર્થ ઇસ્ટ મોન્સૂન દક્ષિણ દ્વીપકલ્પ ભારત ના બધા ભાગ માં પહોંચી ગયું.

Current Weather Conditions on 31st October 2022

IMD Morning Bulletin:

AIWFB (14)

Gujarat Observations:

The Maximum Temperature is near normal to 2 C above normal over many parts of Gujarat.

Minimum Temperature on 30th October was as under:

Ahmedabad 36.6 C which is 2 C above normal

Rajkot  36.2 C which is 1 C above normal

Deesa 36.8 C which is 1 C above normal

Vadodara 35.2 C which is normal

 

The Minimum Temperature is near normal over many parts of Gujarat.

Minimum Temperature on 30th October was as under:

Ahmedabad 19.7 C which is 1 C above normal

Rajkot  21.7 C which is 1 C above normal

Deesa 20.2 C which is 3 C above normal

Vadodara 18.8 C which is 1 C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 31st October To 6th November 2022

The winds will be mostly blow from between Northwest and Northeast and some times variable at different locations during forecast period. The weather will be mostly clear skies during the Forecast period. The Maximum and Minimum Temperatures are expected to remain near normal to above normal during the forecast period. The chances of high Temperature expected during the mid Forecast period. Maximum Temperature range 36 C to 38 C and Minimum Temperature range 19 C – 21 C to 20 C – 23 C.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર 2022

પવન મુખ્યત્વે નોર્થ વેસ્ટ અને નોર્થ ઇસ્ટ વચ્ચે થી ફૂંકાશે. ક્યારેક ક્યારેક ફરતો પવન અમુક વિસ્તાર માં ફૂંકાય. પ્રમાણ માં ચોખ્ખું વાતાવરણ રહેશે. મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલથી નજીક અથવા નોર્મલ થી વધુ રહેશે. આગાહી સમય ના મધ્ય ભાગ માં તાપમાન માં બેક C નો વધારો જોવા મળે. મહત્તમ તાપમાન 36 C થી 38C રેન્જ. ન્યુનતમ તાપમાન રેન્જ 19 C થી 21 C અને વધી ને 20 C થી 23 C સુધી જોવા મળશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

BAAKI Forecast In Akila Daily Dated 31st October 2022

BAAKI Forecast In Sanj Samachar Daily Dated 31st October 2022

 

4.8 43 votes
Article Rating
159 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
06/12/2022 8:04 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 6 ડીસેમ્બર 2022ઇવનીંગ બુલેટિન ♦ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર યથાવત છે. તે આગામી 06 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારપછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી ને 07મી ડિસેમ્બરની સાંજની આસપાસ ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બનશે અને 08મી ડિસેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચશે તેવી શક્યતા છે તે ત્યારપછીના 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે. ♦એક WD મીડ અને… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
22/11/2022 1:42 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 22 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર રહેલું ડીપ્રેશન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે, 22 નવેમ્બર 2022 ના સવારે 08:30 IST કલાકે દક્ષિણ આંધ્ર પ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નબળુ પડી ને વેલમાર્ક લો પ્રેશર તરીકે છે. અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. તે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 24 કલાક દરમિયાન વધુ નબળું પડવાની શક્યતા છે. ♦ એક ફ્રેશ WD જમ્મુ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સ્થિત છે… Read more »

Place/ગામ
Rajkot
Tushar
Tushar
07/12/2022 3:37 am

Sir mavtha vise mahiti apso

Place/ગામ
ગોધરા
Jitendra karmur
Jitendra karmur
06/12/2022 10:46 pm

Kay ave tem hoy to kejo mavtha vise

Place/ગામ
Katkola
મયુર
મયુર
Reply to  Ashok Patel
07/12/2022 10:32 am

Imd charts ni link

Place/ગામ
Chhapra
Ajaybhai
Ajaybhai
06/12/2022 9:10 pm

સર આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા માવઠા ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
06/12/2022 8:55 pm

Sir ૧૨ thi ૧૫ તારીખ માં કાઇ mavthu thai ten છે?

Place/ગામ
Motimard
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
06/12/2022 7:45 pm

કોમેન્ટ બોક્સ રીપેરીંગ માંગે છે?

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ
Polabhai Antroliya
Polabhai Antroliya
Reply to  Ashok Patel
07/12/2022 8:55 am

Namaste sir, ha kale hui gore chadi gaioto. ke “mara mobile ma kaik misteck lage chhe. “

Place/ગામ
Manekvada (malbapa nu)
Pratik
Pratik
04/12/2022 2:10 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 4 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર-મલાક્કાની સામુદ્રધુની પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, 05મી ડિસેમ્બર સુધીમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશર બનવાની શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 07મી ડિસેમ્બરની સવાર સુધીમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારપછી, તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 08મી ડિસેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. ♦ પૂર્વીય… Read more »

Place/ગામ
Rajkot
Ahir
Ahir
04/12/2022 7:17 am

Sir normal piva na Pani no PH 7 hoi.to dariya na Pani pH 8 hoi atlu kem ochu hoi Pani to bov kharu hoi?

Place/ગામ
Movan, khambhalia
પ્રભુલાલ રાણીપા
પ્રભુલાલ રાણીપા
03/12/2022 8:56 pm

સર પશ્વિમ દિશાના પવન ક્યારે શરૂ થશે

Place/ગામ
બાદનપર જોડીયા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  પ્રભુલાલ રાણીપા
04/12/2022 8:14 pm

પશ્ચિમી પવન ને અત્યારે શુ કરવા છે?

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  રામજીભાઈ કચ્છી
04/12/2022 11:18 pm

પશ્ચિમ ના પવન હોઈ એક ટાણું તો શિયાળુ મોલમાં રધ્ધિ આવે એક ધારા ભુરપવન થી વધ રોકાઈ ગઈ

Place/ગામ
આંબલીયા ઘેડ
Pratik
Pratik
03/12/2022 2:01 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 3 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ 67°E અને 25°N પર છે. ♦ 04મી ડિસેમ્બર, 2022ના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર પર UAC થવાની શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 05મી ડિસેમ્બર સુધીમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશર બનવાની શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 07મી ડિસેમ્બરની સવાર સુધીમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારબાદ, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી ને 08મી ડિસેમ્બરની સવાર સુધીમાં… Read more »

Place/ગામ
Rajkot
Vipul
Vipul
02/12/2022 11:23 pm

El Nino ke lanino niashar rehse 2023na chomasa par?? Please ans

Place/ગામ
Ramod
Babulal
Babulal
02/12/2022 9:53 pm

Sir thandi sav gayb thy gy 6 thandi kyar thi chalu thashe?

Place/ગામ
Junagadh
Babulal
Babulal
Reply to  Ashok Patel
03/12/2022 1:02 pm

Ok sir

Place/ગામ
Junagadh
Pratik
Pratik
02/12/2022 3:32 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 2 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક ફ્રેશ નબળુ WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 56°E અને 25°N પર છે. ♦ 04મી ડિસેમ્બર, 2022ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં UAC થવાની શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 05મી ડિસેમ્બર સુધીમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 07મી ડિસેમ્બરની સવાર સુધીમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારપછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 08મી ડિસેમ્બરની સવાર… Read more »

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
02/12/2022 12:39 pm

Sir d11,12, ma mavthani sakyata se

Place/ગામ
Keshod
lakhanshi modhvadiya
lakhanshi modhvadiya
Reply to  Ashok Patel
02/12/2022 2:03 pm

એમાં પણ બતાવે છે એટલે સાવચેત રહેવું પડશે બરાબર ને?

Place/ગામ
Katvana
Khimaniya Pravin
Khimaniya Pravin
02/12/2022 7:52 am

Sir આ કોલા માં કલર પુરાણો વીક બીજામા તો વરસાદ જેવું આવે એવું હોય તો વહેલું જનવાજો please….

Place/ગામ
Beraja falla
Khimaniya Pravin
Khimaniya Pravin
Reply to  Ashok Patel
02/12/2022 3:22 pm

Ok

Place/ગામ
Beraja falla
Kirit patel
Kirit patel
02/12/2022 6:12 am

Mitro cola jovano chalu karido,modalo 11 date thi mavthu batave che cola ma pan ges bhrai gayo

Place/ગામ
Arvalli
Retd Dhiren patel
Retd Dhiren patel
01/12/2022 8:41 pm

Jsk sir. Kad kad ti thidhu kyare thi anubhav thase ?

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
01/12/2022 1:05 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ1 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ 04 ડિસેમ્બર, 2022ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં UAC બને તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 05મી ડિસેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશર બનવાની શક્યતા છે. તે ત્યારપછી ના 48 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. તે પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી ને 08મી ડિસેમ્બર, 2022ના રોજ તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાની નજીક પહોંચે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
30/11/2022 12:46 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 30 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક ફ્રેશ નબળુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 01મી ડિસેમ્બર, 2022ની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.♦ 04 ડિસેમ્બર, 2022ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં UAC બને તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ તે પછીના 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Dilip jadav
Dilip jadav
29/11/2022 10:22 pm

સર થૅન્ક્સ.

સર આજે સાંજે 4 વાગે હું મારા ખેતર માં હતો ત્યારે આકાશ મા 2 વિમાન એકી સાથે પુષ્કળ ધુમાડા છોડતા જતા હતા ત્યાર બાદ એજ બે વિમાન return એજ પ્રકારે પાછા આવ્યા ત્યાર બાદ એજ 2વિમાન 15મિનિટ પછી પાછા આવ્યા .આમ ઉત્તર દક્ષિણ થોડા થોડા અંતરે ત્રણ રાઉન્ડ માર્યા.આની પહેલા વાતાવરણ એકદમ ચોક્ખુ હતું અને આ વિમાન રાઉન્ડ બાદ 1 કલાક ના ગાળા બાદ વાતાવરણ એકદમ વાદળછાયુ થાય ગયુ.આની પહેલા પણ આવુ જોયેલું.તો સર આવુ કેમ આ કોઇ કુત્રિમ વાદળો તો નથી ને.pls ans

Place/ગામ
ગામ શિહોર.તા પાદરા.જિ વડોદરા
Jay
Jay
29/11/2022 1:44 pm

Sir y no winter updates? Is there any chance of cold wave in guj in near future?

Place/ગામ
Vadodara
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Jay
01/12/2022 2:00 pm

તાપમાન એકાદ બે ડિગ્રી વધઘટ સાથે નોર્મલ નજીક રહે છે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Pratik
Pratik
29/11/2022 12:58 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 29 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC બંગાળની ખાડીના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.♦એક ફ્રેશ નબળુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 01મી ડિસેમ્બર, 2022ની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.♦ 04મી ડિસેમ્બર, 2022 ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર પર UAC બને તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Modhwadiya Ramde
Modhwadiya Ramde
28/11/2022 12:40 pm

ઠંડી ની શરૂઆત ક્યારથી થશે સૌરાષ્ટ્ર માં

Place/ગામ
Porbandar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
01/12/2022 8:27 am

Yes sir

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
28/11/2022 12:29 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 28 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC બંગાળની ખાડીના મધ્ય ભાગો પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ફ્રેશ નબળુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 02 ડિસેમ્બર, 2022થી પશ્ચિમ હિમાલયના પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Khimaniya Pravin
Khimaniya Pravin
27/11/2022 7:17 pm

Sir.jamnagar બાજુ નીકળવાનું થશે તમારે નજીકના સમયમાં તમારે ?

Place/ગામ
Beraja falla
Pratik
Pratik
27/11/2022 1:33 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 27 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC મધ્યપૂર્વ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંદામાન સમુદ્ર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
VIRENDRASINH jadeja
VIRENDRASINH jadeja
26/11/2022 2:32 pm

Sir. Ne Gujarat weather na mitro koy keso ke jiru ketla samay suthi vavi sakay ne kayu vavay .

Place/ગામ
vachalighodi (paddhari)
Bhimani mahesh
Bhimani mahesh
Reply to  VIRENDRASINH jadeja
28/11/2022 8:37 am

Jiru 12 ma mahina ni 15 tarikh sudhi vavi Sakai 4 number

Place/ગામ
Soyal
Mohanbhai navadiya
Mohanbhai navadiya
Reply to  VIRENDRASINH jadeja
30/11/2022 7:38 am

Bov modu no vavay sele samay ghate utaro no ave

Place/ગામ
Dhandhusar (junagadh)
Pratik
Pratik
26/11/2022 1:44 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 26 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ♦એક UAC મધ્યપૂર્વ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંદામાન સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
25/11/2022 1:55 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 25 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ કેરળના દરિયાકાંઠે આવેલ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC ઉત્તર અને સંલગ્ન દક્ષિણ આંદામાન સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
24/11/2022 1:57 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 24 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર આંદામાન સમુદ્રમાં UAC રચાય તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Paresh
Paresh
23/11/2022 8:45 pm

Zluttar Rajasthan ma thani sari se sar

Place/ગામ
Paldi ta Visnagar
J.k.vamja
J.k.vamja
23/11/2022 6:47 pm

હેલો સર જય માતાજી આવતા 3/4 દિવસ માં ઠંડી નો રાઉન્ડ આવશે તેવું લાગી રહ્યું છે

Place/ગામ
Matirala lathi amreli
Pratik
Pratik
23/11/2022 2:42 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ

તારીખ 23 નવેમ્બર 2022

મીડ ડે બુલેટિન

♦લો પ્રેશર દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.

♦એક WD ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે આવેલું છે.

♦ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંદામાન સમુદ્રમાં UAC બને તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
21/11/2022 1:38 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 21મી નવેમ્બર, 2022 ના રોજ સવારે 08:30 કલાકે IST પર તે અક્ષાંશ 12.1° N અને રેખાંશ 84.0°E નજીક કેન્દ્રિય હતું. જાફના (શ્રીલંકા)થી લગભગ 520 કિમી ઉત્તરપૂર્વમાં, કરાઈકલથી 470 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, માછલીપટ્ટનમથી 550 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈના 420 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં. તે 21મી નવેમ્બરની સાંજ સુધી ઉત્તરપશ્ચિમ તરફ અને પછીની મધ્યરાત્રિ સુધી ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખીને પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારપછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
20/11/2022 1:55 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 નવેમ્બર 2022♦દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન સ્થિર રહ્યું હતું અને તે આજથી 20મી નવેમ્બર, 2022ના રોજ સવારે 08:30 કલાકે IST પર કેન્દ્રિત હતું, તે જ પ્રદેશ પર, અક્ષાંશ 10.0°N અને રેખાંશ 85.5°E, લગભગ 600 કિમી પૂર્વે. જાફના (શ્રીલંકા), કરાઈકલથી 630 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને ચેન્નાઈથી 670 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ પર કેન્દ્રિત છેતે ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખવાની અને આગામી 48 કલાક દરમિયાન ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. ♦એક WD લોઅર અને મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
19/11/2022 1:34 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 19 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર ધીમે ધીમે ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. ત્યારબાદ તે પછીના 2 દિવસ દરમિયાન તમિલનાડુ-પુડુચેરી-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ♦એક WD લોઅર અને મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહોમાં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈએ આશરે 66°E અને 32°N પર છે.

Place/ગામ
Rajkot
Keyur bhoraniya
Keyur bhoraniya
19/11/2022 5:59 am

નમસ્તે સર સેટેલાઇટ ની ઉચાઇ પૃથ્વી કેટલા કિ.મી.ઉચાઇ પર હોય અંદાજે 350 કિમી?

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
22/11/2022 12:26 pm

Verygood information sir

Place/ગામ
Jamnagar
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
18/11/2022 8:06 pm

Sir aavta ૪/૫ divs ma jakar ni kai sakyta che?

Place/ગામ
Motimard
Pratik
Pratik
18/11/2022 1:41 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 18 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આગામી 48 કલાક દરમિયાન તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ધીમે ધીમે ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારબાદ તે પછી ના 3 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તર તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ફ્રેશ… Read more »

Place/ગામ
Rajkot
Pradip Rathod
Pradip Rathod
17/11/2022 11:04 pm

કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ ત્રેવીસ તારીખ થી.

Place/ગામ
રાજકોટ
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Pradip Rathod
19/11/2022 12:33 pm

Good news

Place/ગામ
Jamnagar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
17/11/2022 6:13 pm

‘Taydh’ haji kem nthi dekhati?

Place/ગામ
Visavadar