Happy Deepavali & Prosperous New Year 2079 – શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2079 – Depression Over Eastcentral & Adjoining Southeast Bay Of Bengal (Pre-Cyclone Watch: West Bengal Coast)

22nd October 2022
Happy Deepavali & Prosperous New Year 2079
શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2079
Depression Over Eastcentral & Adjoining Southeast Bay Of Bengal (Pre-Cyclone Watch: West Bengal Coast)

મધ્ય પૂર્વ અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેશન થયું (પ્રિ-સાયક્લોન વૉચ : પશ્ચિમ બંગાળ કિનારો)

img-20161030-wa0031

India Meteorological Department:
Bulletin No. 2 (BOB/07/2022)
Time Of Issue:1500 Hours IST Dated: 22.10.2022

 

47_cc48bd_2.National Bulletin_20221022_0600

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ (ઉપલબદ્ધ તેમજ ભાષાંતર કરેલ : પ્રતીક પાનસુરીયા )

તારીખ 22 ઓક્ટોબર 2022

મીડ ડે બુલેટિન

♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/ 19.5° N સુધી પસાર થાય છે.

♦આગામી 48 કલાક દરમિયાન સમગ્ર દેશમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.

♦ ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના આસપાસ ના વિસ્તારો પર રહેલું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને આજે, 22મી ઑક્ટોબર, 2022 ના રોજ સવારે 08:30 IST વાગ્યે દક્ષિણપૂર્વ સંલગ્ન પૂર્વીય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયુ છે. જે બંગાળની ખાડી પર અક્ષાંશ 12.7°N અને રેખાંશ 92.4°E નજીક આંદામાન ટાપુઓની પશ્ચિમ બાજુ, પોર્ટ બ્લેરથી લગભગ 110 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, સાગર ટાપુની 1460 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને બરિસલ (બાંગ્લાદેશ) ના 1130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે .

તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 23મી ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારબાદ, તે ક્રમશઃ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી અને 24મી ઑક્ટોબરની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 25મી ઑક્ટોબરની વહેલી સવારે ટિંકોના ટાપુ અને સંદ્વિપ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠે પસાર થાય તેવી શક્યતા છે.

♦એક ટ્રફ બંગાળની ખાડી પર રહેલા ડિપ્રેસન ના આનુસાંગિક UAC થી દક્ષિણ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકાના કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે હતું તે હવે જમ્મુ કાશ્મીરના પૂર્વીય ભાગો પર ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ આશરે 80.0°E અને 20.0°N પર છે.

 

NRL (Himawari) IR Satellite Image Of IO92 (IMD: Depression) On 22nd October 2022 @ 13.30 UTC

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.8 18 votes
Article Rating
136 Add your comment here
Inline Feedbacks
View all comments
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
30/10/2022 1:12 pm

તારીખ::30-10-2022, આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ(IMD) અનુસાર. મીડ ડે બુલેટિન. ઉત્તરપૂર્વના ચોમાસાએ આજે ​​30મી ઓક્ટોબર, 2022ના રોજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક અને રાયલસીમાના બાકીના ભાગોને આવરી લીધા છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના વિષુવવૃત્તીય ઉત્તર હિંદ મહાસાગર પર ચક્રવાતનું પરિભ્રમણ(uac) હવે દક્ષિણ શ્રીલંકાના કિનારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.6 કિમી સુધી વિસ્તરે છે. દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાને અડીને આવેલા સાયક્લોનિક સરક્યુલેશન સરેરાશ દરીયાની સપાટીથી 1.5 કિમીએ  ઉપરોક્ત સિસ્ટમ સાથે ભળી ગઈ છે. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 31મી ઑક્ટોબર, 2022ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી સંભાવના… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Paresh
Paresh
30/10/2022 10:06 am

sar mari comment dekhati nathi fon badlya pasi

Place/ગામ
Paldi
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
29/10/2022 9:36 pm

સર. 500નુ એન્ટ્રી જૈય લગી ગુજરાત ઉપર વય તૈય લગી ઠંડી ઓસી રહે નેં? કે પસી એક બે લેવલ નાં પવન પાકિસ્તાન બાજું થીં પવન આવતા વય એટલે તાપમાન રહે.. ?? મતલબ . જમીન ઉપર ના પવન ઉનાળે પવન યથ વથ અને પવન મંદ થાય તો તાપમાન વધું વધી જાય છે..એજ રીતે . શિયાળે એની વીરુધ નાં પવન વય તો તાપમાન વધે

Place/ગામ
મોટા માચિયાળા
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
Reply to  Ashok Patel
30/10/2022 6:06 am

હાં સર એન્ટ્રી આઘા પાસું હસે હાલ પણ મારે જાણવું હતું . એન્ટ્રી નાં પવન એકદમ સીધા અને.ફાશ વય તૈય સુધી તાપમાન રહે કે જમીન ઉપર પવન પણ ભાવ ભજવે????

Place/ગામ
મોટા માચિયાળા
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
29/10/2022 6:43 pm

સાહેબ, આ ગરમી ક્યારે દુર થશે ? શિયાળુ વાવેતર માટે અનુકુળ વાતાવરણ ક્યારે થાય એમ લાગે છે ?

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Paras
Paras

Parikarama pa6i tapman anukul rese

Place/ગામ
Jamnagar, vavberaja
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
29/10/2022 3:28 pm

અશોકભાઈ અને મિત્રો

નવા વર્ષના રામ રામ….અને જય માતાજી

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda

Ram ram nava varasna

Place/ગામ
Jamnagar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
29/10/2022 2:54 pm

તારીખ::29-10-2022 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ(IMD) અનુસાર, મીડ ડે બુલેટિન. બંગાળની ખાડી અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં લોઅર લેવલ ના ઉત્તરપૂર્વીય પવનોના પ્રભાવ હેઠળ, આજે 29મી ઑક્ટોબરના રોજ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલ અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં ઉત્તરપૂર્વીય ચોમાસાનો વરસાદ શરૂ થયો છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાની બાજુમાં ચક્રવાતનું પરિભ્રમણ(uac)યથાવત છે અને હવે તે દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર જોવા મળે છે. એક ચક્રવાતી પરિભ્રમણ(uac) દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના વિષુવવૃત્તીય ઉત્તર હિંદ મહાસાગર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક નવું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 31મી ઑક્ટોબર 2022ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર.
Kanjariya bhikhu
Kanjariya bhikhu
29/10/2022 1:50 pm

સર 5 તારીખ આજુબાજુ અરબ સાગર મા અસ્થીરતા જોવામળે તેમ લાગે છે તો ગુજરાતરાજ્ય ને આની અસર કેવી રહી સકે.

Place/ગામ
Chaar ta kalyanpur dvarka
Pratik
Pratik
28/10/2022 12:38 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 28 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ બંગાળની ખાડી અને દક્ષિણ દ્વીપકલ્પના ભારત પર લોઅર લેવલ મા ઉત્તરપૂર્વીય પવનોની સંભાવના સાથે, ઉત્તરપૂર્વ ચોમાસા (નોર્થ ઈસ્ટ મોન્સુન) નો વરસાદ 29મી ઓક્ટોબર, 2022ની આસપાસ દક્ષિણપૂર્વ દ્વીપકલ્પ ભારતમાં શરૂ થવાની સંભાવના છે.♦ ઉત્તર તમિલનાડુ ના કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર UAC યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ 31મી ઓક્ટોબર, 2022 ની રાતથી પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Sanjay thanki
Sanjay thanki
27/10/2022 8:50 pm

Sir aaje bapor pachi vadad thya and kok kok chata padya

Place/ગામ
Modhvada
Prasad
Prasad
27/10/2022 8:25 pm

Hello sir, Happy Diwali & Happy New Year to all

Nava varsh na pranam…….

Place/ગામ
Vadodara
Viral Ladani
Viral Ladani
27/10/2022 7:42 pm

ashok bhai Mara gam kevrdra (keshod) ma aje bapor bad full vadada hata haju Avu vata varan ketla divas sudhi rahse

Place/ગામ
Kevrdra (keshod)
Pratik
Pratik
27/10/2022 1:46 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 27 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ બંગાળની ખાડી અને દક્ષિણ દ્વીપકલ્પના ભારત પર લોઅર લેવલ મા ઉત્તરપૂર્વીય પવનોની સંભાવના સાથે, ઉત્તરપૂર્વ ચોમાસા (નોર્થ ઈસ્ટ મોન્સુન) નો વરસાદ 29મી ઓક્ટોબર, 2022ની આસપાસ દક્ષિણપૂર્વ દ્વીપકલ્પ ભારતમાં શરૂ થવાની સંભાવના છે.♦ એક UAC ઉત્તર તમિલનાડુ કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમીની વચ્ચે છે.

Place/ગામ
Rajkot
Jaskubhai vank
Jaskubhai vank
27/10/2022 12:13 pm

Sar have thandi jevu vatavaran kyar thi thase atyare to garmi j se

Place/ગામ
Kharchiya vankna
Dipak parmar
Dipak parmar
26/10/2022 9:08 pm

*આત્મીય સ્નેહી શ્રી*

  *મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નુતનવર્ષના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.*

    *નૂતન વર્ષ સુખ, સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને આપનો પરિવાર સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.*

   *નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ…..*

*નૂતન વર્ષાભિનંદન*

*Happy New Year*

*From:-*

*Dipak parmar

Place/ગામ
સુત્રાપાડા
Polabhai Antroliya
Polabhai Antroliya
26/10/2022 8:07 pm

Nava vars na ram ram ashok sir tatha badha mitro ne.

Place/ગામ
Manekvada (malbapa nu)