Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th September To 23rd September 2022 – Update 16th September 2022

16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.

 

 

Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022

 

Current Weather Conditions:

Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922

વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.

Rainfall situation over various parts of Gujarat State:

North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.

South Gujarat has received 119 % of seasonal rainfall till date.

E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.

Kutch has received 178 % of seasonal rainfall till date.

Saurashtra has received 106 % of seasonal rainfall till date.  Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.

The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022

Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.

North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period. 

East Central Gujarat: Possibility of  some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.

South Gujarat: Possibility of  some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.

નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.

મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.

દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th September 2022

Forecast In Sanj Samachar Daily Dated 16th September 2022

4.7 83 votes
Article Rating
641 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/10/2022 2:32 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-03-14-17-48-16_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg
Jadeja Mahendrasinh
Jadeja Mahendrasinh
Reply to  Pratik
03/10/2022 2:45 pm

ચોમાસા એ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી, પણ હજુ આકાશમાં ચોમાસુ માહોલ છે ( બ્લુ કલર નું આકાશ અને ચારેકોર મોટા મોટા વાદળાં અને ભુર પવન ની ગેર હાજરી ).

Place/ગામ
જુનાગઢ
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
Reply to  Pratik
03/10/2022 3:17 pm

Khub Sara samachar che
Good bye monsoon 2022
Aavta varse pan aavaz varsjo meghraza
Ane samay sir pahochi jajo

Place/ગામ
Dhrol
Vijai panchotiya
Vijai panchotiya
20/09/2022 12:56 pm

Sar chomasu kyare viday lese

Place/ગામ
New sadulka
Mahesh Ghoniya
Mahesh Ghoniya
Reply to  Ashok Patel
20/09/2022 3:40 pm

ચોમાસાની વિદાય આજથી શરૂઆત થઈ પશ્ચિમી રાજસ્થાન તથા ઉત્તર કચ્છ માંથી ચોમાસાની વિદાય ની આઈએમડીએ જાહેરાત કરી

Place/ગામJamkandorana

Place/ગામ
Jamkandorana
Krunal
Krunal
Reply to  Ashok Patel
20/09/2022 3:46 pm

Sir, ek be divas ma pure pura (whole) Kutch mathi SW monsoon withdraw Thai sake ??

Place/ગામ
Bhuj, Kutch
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
20/09/2022 8:23 pm

Haha

Place/ગામ
Kalavad
મયુર
મયુર
Reply to  Vijai panchotiya
20/09/2022 4:11 pm

આજે રાજસ્થાન અને કચ્છના અમુક ભાગમાંથી વિદાય લીધી

Place/ગામ
રાજકોટ
Alpesh pidhadiya
Alpesh pidhadiya
20/09/2022 12:18 pm

સર આપ જે સ્નેહમિલન નુ આયોજન કરેલ તેનુ આમંત્રણ વેબસાઈટ પર થી કરેલ ? કારણ કે મને ખબર ન હતી એટલે હુ આવી શકયો નહી……

Place/ગામ
Nadala babra Amreli
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Ashok Patel
20/09/2022 3:14 pm

Ok sir..thanks

Place/ગામ
Nadala babra Amreli
Sanjay thakor
Sanjay thakor
20/09/2022 11:03 am

Sir… ઘણા વર્ષો થી હું એક નોટ કરું છું કે જ્યારે ચોમાસું લુટકુ હોય (સારું) હોય ત્યારે હાથીયા નામનું નકતર જે ૧૬ દીવસ નું હોય છે તે વર્ષતુ હોય છે. તો આ વર્ષ ૨૭,૯,૨૦૨૨ બેસે તો શું આ વર્ષ પણ દે ધનાધન કરશે.

Place/ગામ
Junagadh
Vinod
Vinod
20/09/2022 8:48 am

સર મારે મગફડી પાકી ગઈ છે જો સકય હોઈ તો થોડુ આગોતરું આપો તો કામનું આયોજન કરી સકાય પ્લીઝ જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta junagadh
R j faldu
R j faldu
20/09/2022 7:26 am

સર આવતા દિવસોમાં હવે કોઈ વરસાદ ની સકીયતાં ખરી?

Place/ગામ
Jasaper
Gami praful
Gami praful
19/09/2022 8:13 pm

Ok sir, thank you for your answer, amuk varh ma j avu thatu hoy chhe, ane Gai kal na varsad ni comment mate NILESH BHAI VADI no pan aabhar.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Gami praful
Gami praful
19/09/2022 7:33 pm

Sir, imd midday na chomasu returns na Sara samachar chhe, parantu jem imd kyarek chomasu ‘dharar besadi de chhe, tem kyarey dharar thi chomasa ne bhagadi pan sake’ ?

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
19/09/2022 6:44 pm

Mara anumaan mujab aavnara diwaso ma pan local thunderstorm na hisabe varsad chalu rese evu lagi rahyu che atleast till 5th oct. Haji chomasu tarat vidaay le evu lagi nathi rahyu.

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
19/09/2022 10:57 pm

23 ke 25 e imd rajasthan thi chomasa ni vidaay api ske

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Shubham Zala
20/09/2022 12:46 am

Ha chomasa ni vidaay to api dese IMD officially pan as usual varsad to pachi pan thoda diwas chalu rese evu lage che atleast till 5th to 7th oct.

Place/ગામ
Vadodara
Ajay guajrati
Ajay guajrati
19/09/2022 2:00 pm

વાવણી ટાણે વવાયેલ મોલમાં હજી દસ દિવસના ગાળે બે વરસાદની જરૂર પડે ચોમાસુ વિદાય લે તો પિયતની વ્યવસ્થા નથી એને નુકસાની જાય

Place/ગામ
Bavapipliya
Harsukh akbari
Harsukh akbari
Reply to  Ajay guajrati
19/09/2022 3:32 pm

Taluko district Lakho to badhane khabar pade kya vistar ma su paristhiti che

Place/ગામ
Balambhadi kalavad
Ajay guajrati
Ajay guajrati
Reply to  Harsukh akbari
20/09/2022 10:44 pm

Ok

Place/ગામ
Bavapipliya jetpur
Harsukh akbari
Harsukh akbari
Reply to  Ajay guajrati
20/09/2022 11:48 pm

Ok Ajay bhai

Place/ગામ
Balambhadi kalavad
Ramesh hadiya
Ramesh hadiya
Reply to  Ajay guajrati
20/09/2022 10:04 am

Ha bhai amre savar kundla talukana ghana gamada temaj rajulana gamdayoma haju varsadni jarur che piyatni vyavstha nathi te magfalima haju 2 varsad jose 10 divasna gape. Haju joye teva pani nathi .

Place/ગામ
Vill, goradka, savar kundla
Ajay guajrati
Ajay guajrati
Reply to  Ramesh hadiya
20/09/2022 10:45 pm

Yes

Place/ગામ
Bavapipliya jetpur
Pratik
Pratik
19/09/2022 1:50 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 19 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ આગામી 2 દિવસ દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને કચ્છના ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય માટે ના પરીબળો અનુકૂળ છે.   ♦ ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતનું પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, તે જ વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ ઓડિશાના કિનારા તરફ આગળ વધે અને વધુ મજબૂત થવાની સંભાવના છે.    ♦ ચોમાસા ની ધરી હાલ ભટિંડા, દિલ્હી, હરદોઈ, વારાણસી, રાંચી, બાલાસોર અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં… Read more »

Place/ગામ
Rajkot
Last edited 1 year ago by Pratik
Tushar
Tushar
19/09/2022 12:12 pm

અમારે ત્યાં છેલ્લો રાઉન્ડ આવ્યો તે પેહલા હતી તેવી ગરમી અને ઉકળાટ ફરી થી ચાલુ થયો છે.. તો શું બીજો એક રાઉન્ડ ની આશા રાખી શકાય…

Place/ગામ
ગોધરા
Nirmal
Nirmal
Reply to  Tushar
19/09/2022 5:22 pm

તુષારભાઈ 23-24 સપ્ટેમ્બર આસપાસ ઝાપટા તેમજ હળવા વરસાદની આશા રાખી શકાય તમારી આસપાસ ના વિસ્તારમાં…

Place/ગામ
Himatnagar
Krutarth Mehta
Krutarth Mehta
19/09/2022 10:05 am

Vadodara ma gai kale bapore 2 kallak dhodhmar varsad padyo

Place/ગામ
Vadodara
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
19/09/2022 8:46 am

Sir chomasu bhale viday le. Pan bhur pavan andaje kyare chalu thay?

Place/ગામ
Motimard
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
19/09/2022 12:02 pm

Yes sir.. Haju var chhe reguler bhur ne.. Haji ketlay palta marse havaman.

Place/ગામ
Jamnagar
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
Reply to  Ashok Patel
19/09/2022 12:28 pm

To saru vavni ni magfali ne nuksan thay.

Place/ગામ
Motimard
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
18/09/2022 10:05 pm

આજ અમારે વિચિત્ર વરસાદ પડ્યો ગામ માં૧ ઇંચ જેવો છે અને મારી વાડી જે ગામ થી પૂર્વ દિશા માં છે ત્યાં પણ એટલો જ વરસાદ હસે પરંતુ વાડી થી ગામ માં આવતા વચ્ચે ના પટ્ટા માં ખાલી સામાન્ય છાંટા ચૂંટી છે.

Place/ગામ
લાલપુર - જામ
Baraiya bharat
Baraiya bharat
Reply to  વિપુલ ઘેટિયા
19/09/2022 9:58 am

સેમ અમારે પણ એક સીમ માં 2 ઇંચ વરસાદ એક સીમ માં ખાલી છાંટા… ગય કાલ નો વરસાદ.

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
R j faldu
R j faldu
18/09/2022 9:12 pm

સર આજે કાલાવડ ના આજુબાજુ ના ગામડામા ૧ થી ૨ ઇન્સ જેવો વરસાદ પડીયો એ કિયા પરિબળ ના હિસાબે થીયો

Place/ગામ
Jasaper
Gami praful
Gami praful
18/09/2022 7:49 pm

Nilesh bhai vadi na gam NARMANA ma pan varsad na samachar chhe, Nilesh bhai comment aape to sachi vat ni khabar pade.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
Reply to  Gami praful
19/09/2022 7:41 am

હા પ્રફુલ ભાઈ કાલે બપોર બાદ ૫:૩૦ થી ૬:૧૫ સુધી માં દોઢેક ઈંચ વરસાદ પડયો, નદી પણ આવી હતી થોડી એવી.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Gami praful
Gami praful
18/09/2022 7:37 pm

Aaje Jamjodhpur taluka na Vasantpur, Motavadiya, Rabarika tatha Lalpur taluka na gamdaoma saro varsad padel chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
વિજય ડાંગર
વિજય ડાંગર
Reply to  Gami praful
19/09/2022 12:21 pm

ના ભાઈ મોટા વડિયા માં નોતો..

Place/ગામ
જૂનાગઢ
Mustafa vora
Mustafa vora
18/09/2022 7:11 pm

Amare bharuch ma 2thi 4 2 kalak dhodhmar varsad pdyo

Place/ગામ
Bharuch
S J vaghela
S J vaghela
18/09/2022 4:56 pm

Vadodara ma be kalak thi satat varsad chalu che..kyarek madhyam kyarek dhodhmar… last round ni ochap puri kari…No thunder k no dense clouds then also its raining..

Place/ગામ
Vadodara
Khimaniya Pravin
Khimaniya Pravin
18/09/2022 4:17 pm

Sir આ મીડ day બુલેટિન માં આજે જે anticyclone ની વાત થય તો હવે રાજસ્થાન મા ત્રણ દિવસ પછી વિદાય લેવડાવશે imd .

Place/ગામ
Beraja falla
Khimaniya Pravin
Khimaniya Pravin
Reply to  Ashok Patel
19/09/2022 7:37 am

Okay thank you

Place/ગામ
Beraja falla
Girish chhaiya
Girish chhaiya
Reply to  Ashok Patel
19/09/2022 1:11 pm

Good information sar

Place/ગામ
Bhindora ta manavdar
G.m.ghodasara
G.m.ghodasara
18/09/2022 4:09 pm

Bangalni khadi ane prashant maha sagarma kya mahina sudhi sistems chalu hoy.

Place/ગામ
Paneli moti
Pratik
Pratik
18/09/2022 1:49 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 18 સપ્ટેમ્બર 2022 ♦ ઉત્તરપશ્ચિમ ભારત પર લોઅર લેવલ (નીચલા લેવલ) માં એન્ટી સાયક્લોન ને કારણે, આગામી 05 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં શુષ્ક હવામાનની સંભાવના છે. આથી આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બને તેવી શક્યતા છે.   ♦ ચોમાસા ની ધરી હાલ ગંગાનગર, નારનૌલ, આગ્રા, વારાણસી, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે.   ♦એક UAC ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ♦ મધ્યપૂર્વ અને સંલગ્ન… Read more »

Place/ગામ
Rajkot
Vanani Ranjit
Vanani Ranjit
18/09/2022 12:06 pm

સર….અને મિત્રો..

મારો એક પ્રશ્ન છે, જો કે વરસાદ કે હવામાન ને લગતો નથી,પણ પ્રકૃતિ ને લગતો છે

અત્યારે જે ” કોનો કાપૅસ ” નામના લિલાછમ લિંબડા જેવા વૃક્ષો ને વાવવાથી પર્યાવરણ ને નુકશાનકારક છે… આ હકિકત શું છે … આ વૃક્ષો ને બિજા વૃક્ષો જેમ વાવી શકાય કે. પછી આવું ન વાવી શકાય….

કોઈ જાણતા હોય તો જણાવશો..

Place/ગામ
કુડલા ચુડા
Jignesh khant
Jignesh khant
Reply to  Vanani Ranjit
18/09/2022 10:38 pm

મોરબી માં કોનો કારપસ સિરામિક ફેક્ટરી માં ખુબ જ ધૂળ ને હિસાબે વાવેલ છે .. પરંતુ કોનો કારપસ દિવસ માં ૩ કલાક CO2 લે છે અને O2 કાઢે છે એના હિસાબે ખેતરાઉ જમીન માં વાવેતર કરવું મારા હિસાબે નુકસાન કારક છે .. ઝાડ ને માવજત કર્યા વગર ઊગે છે એટલે ઉગવા માં એક દમ સહેલું છે …

Place/ગામ
મોરબી
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
19/09/2022 10:02 am

બિલકુલ સાચું સર, CO2+sunlight+water વગર તો કોઈપણ વનસ્પતિ નું રસોડું બંધ થઈ જાય.

Place/ગામ
Dhrol jamnagar
Mr Viraj
Mr Viraj
18/09/2022 8:25 am

Sir varsad haji Leyla din lagi rayse.

Place/ગામ
Dhrol Jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
18/09/2022 9:29 am

વરસાદ હજુ “leyla”(કેટલા) દિવસ સુધી રેહસે. એમ હોય શકે.

Place/ગામ
Dhrol jamnagar
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
17/09/2022 11:13 pm

સર મારા અંદાજ મૂજબ હવે ચોમાસુ વિદાય લય લેશે 25/26 આસપાસ થોડુંક જોર વધશે બાકી આવનારું લો બોવ અસર નય કરે હજી બોવ આગોતરું કેવાય બાકી તમે અપડેટ આપો પસી ખબર પડે

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Ajit jalu
Ajit jalu
Reply to  Raviraj Bhai khachar
18/09/2022 3:16 pm

Saru observation Karo Cho.

Place/ગામ
Lalka
Chintan Patel
Chintan Patel
17/09/2022 8:18 pm

સર મારો સવાલ અત્યારના યુગ સેટેલાઈટ તથા ઘણા સાધન મશીન યંત્ર હોવા છતા કોઈ પણ સીસ્ટમ ના લોકેશનમા ફેરફાર કેમ? દા.ત એક લોપેસર ઓડીસા ઉપરછે બીજા મોડલ તેસમયે બીજા લોકેશન પર બતાવેછે આનુછુ કારણ એમવિચારી કે આવતા સમય તે કિ બાજુ જાઈ તે અંદાજ માની સકાઈપરતુ જયાછે તે સચોટ કેમ ન જાણી સકાઈ

Place/ગામ
Moviya gondal
Chintan Patel
Chintan Patel
Reply to  Ashok Patel
17/09/2022 11:12 pm

OK sar

Place/ગામ
Moviya gondal
Bhavesh Patel
Bhavesh Patel
17/09/2022 5:12 pm

GFS બે દિવસ થી એન્ટી યુએસી બનાવે છે 700 Hpa માં જોધપુર(રાજસ્થાન) ઉપર. 19/20 તારીખ માં.

Place/ગામ
જામજોધપુર
Pratik
Pratik
17/09/2022 3:22 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 17 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસા ની ધરી હાલ ગંગાનગર, હિસાર, મેરઠ, લખનૌ, ગયા, પુરુલિયા, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે.   ♦ મધ્ય ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલું લો પ્રેશર નબળુ પડી ગયું છે. તેનુ આનુસાંગિક UAC હાલ ઉત્તર ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.6 કિમી સુધી વિસ્તરે છે.   ♦ એક ટ્રફ મધ્યપશ્ચિમ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે છે.   ♦ એક ચક્રવાતી પરિભ્રમણ મધ્યપૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Nilesh kuriya
Nilesh kuriya
17/09/2022 2:56 pm

Namaste sar 18 tarikh Varu low keviasar karase amare have bil kul jarur nathi amare

Place/ગામ
Navalgadh ta.drangadhra
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Nilesh kuriya
17/09/2022 5:43 pm

Kai khaas asar nai kare.

Place/ગામ
Vadodara
Tabish Mashhadi
Tabish Mashhadi
17/09/2022 2:13 pm

A varsha na AMC rainfall figures area wise hoy to mokljo…

Final hoy shake.

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Ashok Patel
17/09/2022 6:02 pm

Varsad pade tevu ochu lage che…

Sir ae puchu etle twist avi shakey…

Place/ગામ
Ahmedabad
Neel vyas
Neel vyas
Reply to  Tabish Mashhadi
17/09/2022 5:22 pm

AMC Rainfall data till 11/09

Place/ગામ
ABD
20220917_171832.jpg
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
17/09/2022 1:42 pm

Sir 2 October aas pass arbi ma hal chal dhekhai che haji ghanu velu che mitro kheti kam na ayojan karva mandjo

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
K K bera
K K bera
17/09/2022 11:36 am

Thanks sir new audate aapava badal

Sir bahar javanu chhe to jabalpur thi champarn baju vatavarn kevu raheshe date 17 to 20 ??

Place/ગામ
Ahmedabad
Krutarth Mehta
Krutarth Mehta
17/09/2022 9:56 am

Vadodara ma aje sawarthi vatavaran khuli gayu che ane full tadko nikalyo che thoda ghana vadalo dekhay che. Have avta diwaso ma chomasa na vidaay ni aasha rakhi sakay

Place/ગામ
Vadodara
Keyur bhoraniya
Keyur bhoraniya
17/09/2022 7:01 am

thank you sir new apdet
9thi 15 total varsad 80 thi 90 mm aasare pako.

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Dipak Patel
Dipak Patel
16/09/2022 11:31 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Kanaiya sojitra
Kanaiya sojitra
16/09/2022 11:13 pm

સુરત માટે આ રાઉન્ડ નો સ્પેશિયલ વરસાદ(આ વર્ષ નો લગભગ છેલ્લો ભારે વરસાદ) વીજળી ના ચમકારા સાથે મજા આવી ગય…..!!!!
8 pmથી 10 pm ના આંકડા
Central zone-19 mm
East zone-A-3 mm
East zone-B-7 mm
West zone-16 mm
North zone-13 mm
South zone-75 mm
South east zone-29 mm
South west zone-40 mm

Source SMC

Place/ગામ
Surat
Ravi faldu
Ravi faldu
16/09/2022 10:28 pm

Jsk sir thanks for new update

Place/ગામ
At jashapar ta kalavad
Prasad
Prasad
16/09/2022 8:48 pm

Hello sir, amna 8 pm thi 8:30 pm sudhi mara akota area ma heavy rain thayo, bija area ni khabar nai

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Prasad
16/09/2022 11:55 pm

Subhanpura ma pan heavy rain hato

Place/ગામ
Vadodara
Raj ahir
Raj ahir
16/09/2022 8:19 pm

Thanks for new apdet

Place/ગામ
Bhindora manavadar
Krutarth Mehta
Krutarth Mehta
16/09/2022 7:59 pm

Vadodara ma dhodhmar varsad chalu che

Place/ગામ
Vadodara
Raju kadivar
Raju kadivar
16/09/2022 7:43 pm

સર અહી ચીત્રમાં વાદળી રંગ શુ સુચવે છે.ઓકટોબર મા વરસાદ ની શકયતા ખરી,શીખવાડજો પ્લીઝ..

Place/ગામ
Jamtimbadi
Ashvin Vora
Ashvin Vora
16/09/2022 7:06 pm

Thanks you sir for new update & Good news for our aria.

Place/ગામ
Gir Gadhada
Pravin ahir
Pravin ahir
16/09/2022 6:14 pm

Sir please javab apva vinati jyarthi chomasau chalu thayu tyar thi aaj divas sudhi maru gam mevasa bhanvad taluko amare khetar bara pani nathi nikda dharvan (tre) varsad khub che ane amare Haji kuwa ma joyi atla pani nathi avya hu atle j puchu chu k have jetla chomasa na divso baki che ama aasha rakhi sakay

Place/ગામ
Bhanvad
Pravin ahir
Pravin ahir
Reply to  Ashok Patel
16/09/2022 7:11 pm

Thank you Sir.

Place/ગામ
Bhanvad
Vijai panchotiya
Vijai panchotiya
Reply to  Ashok Patel
16/09/2022 9:16 pm

Sar chomasu kyare viday lese

Place/ગામ
New sadulka
Jay
Jay
16/09/2022 5:30 pm

Sir vadodara didn’t get even 20 mm rainfall in last round very unlucky for vadodara. & Not good end of this monsoon season.

Place/ગામ
Vadodara
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
16/09/2022 5:29 pm

સાહેબ એકંદરે અત્યાર સુધી માગ્યા મેહ વરસ્યા ગણાય

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Dipak goswami
Dipak goswami
16/09/2022 5:03 pm

Sir taluka wise aakha chomasa no total rainfol data jovo hoy to kya thi jovay

Place/ગામ
Ishwariya ta.kutiyana dis.porbandar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
16/09/2022 8:45 pm

Deshi bhasa so kyut

Place/ગામ
Kalavad
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
16/09/2022 3:57 pm

Thanks for new update sir

Place/ગામ
Rajkot
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
16/09/2022 3:02 pm

Aa round ma 9″ thi 10″ varsad padi gayo. Season no total 49″. Dharai didha. 2019 baad fari gaam na vokla ma Machhali o e entry Mari chhe. Shu mystery chhe khabar nathi padti. 18 September no low MP thi north ma nikli jaay evu lage chhe pan Jo disa badlay to fari pachha Sara varsad na chance Lage chhe.

https://photos.app.goo.gl/K99kabR8GuVwduwc9

https://photos.app.goo.gl/noAc9hNAoVM7yX1H9

Place/ગામ
Village Tunda-Mundra
Jaydeep rajgor .
Jaydeep rajgor .
16/09/2022 2:48 pm

Sir aa round ma kutch ne dharya karta vadhare labh malyo.

Place/ગામ
Mandvi kutch
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
16/09/2022 2:05 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh