Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light  Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022

1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.

 

Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light  Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022

સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022

Current Weather Conditions:

Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2

Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022

Saurashtra & Kutch:  Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas  could receive isolated showers on a few days of the forecast period.

North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.

East Central Gujarat  : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.

South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.

Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.

ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.

મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.

દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.

આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st September 2022

Forecast In Sanj Samachar Daily Dated 1st September 2022

4.6 57 votes
Article Rating
560 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/09/2022 2:04 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે.   ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે.   ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »

Place/ગામ
Rajkot
અમિત ઠક્કર
અમિત ઠક્કર
06/09/2022 11:10 am

કોલા પહેલા અઠવાડિયા માં જોરદાર નશા માં આવ્યું છે,,,કલર પણ ડેંજર છે હો,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  અમિત ઠક્કર
06/09/2022 4:29 pm

Roj badlaya karse etle joya rakho!!

Place/ગામ
Vadodara
Hiren patel
Hiren patel
06/09/2022 11:05 am

અશોક સર ની કાલ ની અપડેટ માં આનંદો શબ્દ સાંભળવા ની બધા ખેડૂત ભાઈ ઓ આતુરતા થી રાહ જોઈ રહ્યાં છે

Place/ગામ
Hadala Rajkot
Ashish Patel
Ashish Patel
06/09/2022 10:38 am

સર ecmwf માં બે લો પ્રેશર બનતા દેખાય છે. એક બંગાળની ખાડીમાં બને છે અને બીજું અરેબિયાન sea મા બંગાળની ખડિવારું લો પ્રેશર up બાજુ જાય છે અને અરેબિયાન sea બાજુનું સૌરાષ્ટ્ર બાજુથી નોર્થ ગુજરાત બાજુ જાય છે બરાબર છે સાહેબ

Place/ગામ
Halvad
DK Nandaniya
DK Nandaniya
06/09/2022 9:32 am

સુરત કામરેજ મા ધોધમાર વરસાદ

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Nilesh kuriya
Nilesh kuriya
06/09/2022 9:03 am

Namaste sar bangal vari sistam to gujratthi dur jayse pan arabi ma ek ghumati barabe se te su se

Place/ગામ
Navalgadh ta.drangadhra
Lagdhir kandoriya
Lagdhir kandoriya
06/09/2022 8:19 am

Sarji windiy nu ecmwf model ma sistam ne surastra ma avti dekhade se.pan sarji sistam Saurashtra ma hoy to varsad arbi ma j hoy se. Surastra ma Khali jagya hoy se. Gaya raund ma aam hatu. Pan windy nu ecmwf ma amj sistam batave se. Pan varsad Kem Saurashtra ma vadhare batave se aa maro prasn se?

Place/ગામ
Satapar Devbhumi Dwarka
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Lagdhir kandoriya
06/09/2022 12:41 pm

સિસ્ટમ કે uac. ક્યાં દરિયા નું છે? અરબ સાગર કે બંગાળ ની ખાડી ની?

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Devraj jadav
Devraj jadav
Reply to  Lagdhir kandoriya
06/09/2022 1:55 pm

Apane to je pade te sacho ghani vakhat ochho batavtu hoy pan vadhare padi jay se haju sistam ma ferfar darek update vakhte chalu j se

Place/ગામ
kalmad muli
Tabish Mashhadi
Tabish Mashhadi
06/09/2022 7:11 am

HAL system track ma bau ferfar jova made che…

Kyare ferfar ocha thay?

Place/ગામ
Ahmedabad
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
06/09/2022 9:35 am

Ji sir sachi vat. Su thay e jovay chhe.

Place/ગામ
Jamnagar
Kalaniya sarjan
Kalaniya sarjan
06/09/2022 5:53 am

Sar bhadhai modal nu soda lemon mix karta 8date thi 15 sudhii ma amreli bhavnagar junagadh gir somnath MA 5 inch upper no round avi sake se & pawan speed 30+ raheshe maro abhyash ready se plz ans

Place/ગામ
To bhoringada ta Lilia dist amreli
Kalaniya sarjan
Kalaniya sarjan
Reply to  Ashok Patel
06/09/2022 8:49 am

Sar Mary kahevanu am hatu ke ame abhyash karyo se te Sacha raste se

Place/ગામ
Bhoringada
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
06/09/2022 9:36 am

Yes sir

Place/ગામ
Jamnagar
Kanaiya sojitra
Kanaiya sojitra
05/09/2022 11:42 pm

‘આનંદો’
On the way…..!!!! (વાયા અકિલા)

Place/ગામ
સુરત
Dipak Patel
Dipak Patel
05/09/2022 11:37 pm

શિક્ષક દિન નિમિત્તે ગુરુજી ને પ્રણામ

Place/ગામ
Rajkot
Shailesh Dangar
Shailesh Dangar
05/09/2022 10:36 pm

Sir, comment kariye tyare photo dekhai,, te kevi rite mukvano

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Shailesh Dangar
Shailesh Dangar
Reply to  Ashok Patel
06/09/2022 12:54 pm

15 varas junu che

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Dilip
Dilip
05/09/2022 9:27 pm

Happy Teachers Day Gurudev…Jay Shree Radhe Kishan Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Kalpesh jadav
Kalpesh jadav
05/09/2022 9:18 pm

અશોક સર આવતા વરસાદ ના રાવઉન્ડમાં પવન નુ જોર કેવુક રહેછે ,

Place/ગામ
Panchtlavada .ta. kotda sangani.ji. Rajkot
Last edited 1 year ago by Kalpesh jadav
Nishit
Nishit
05/09/2022 9:00 pm

Jamnagar ma to kedivasno gyo e gyo, Chaata pan nathi avta…

Place/ગામ
Jamnagar
Paras
Paras
Reply to  Nishit
06/09/2022 11:20 am

8 9 ma aavi jase new round chalu thase

Place/ગામ
Jamnagar vavberaja
vejanand karmur
vejanand karmur
05/09/2022 7:28 pm

10,11 ma CAPE bov batave to su samjvanu…2000 thi 3000 ni vache batave …

Place/ગામ
Devbhumi Dwarka
Varu raj
Varu raj
05/09/2022 6:35 pm

Have Varshad thase to kapas ma bov nukashani avse

Place/ગામ
Seventra tal upleta
Dabhi ashok
Dabhi ashok
05/09/2022 6:14 pm

શિક્ષક દિન નિમિત્તે ગુરુજી ને કોટી કોટી વંદન

Place/ગામ
Gingani
Sharad Thakar
Sharad Thakar
05/09/2022 6:13 pm

Badha kam ma padi gaya lage

Place/ગામ
Patelka
Pratik K Bhansali
Pratik K Bhansali
05/09/2022 5:20 pm

Sir WD ne karane system upper khechase evu lagi rahyu che…khotu bhi saake, abhyas sacho che?

Place/ગામ
Ahmedabad
Pratik K Bhansali
Pratik K Bhansali
Reply to  Ashok Patel
05/09/2022 11:17 pm

Pan sir upper ketli kehchase eni idea nathi aavto means Gujarat ma upper ke notth india baju

Place/ગામ
Ahmedabad
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Pratik K Bhansali
05/09/2022 9:34 pm

Saras sanshodhan

Place/ગામ
Jamnagar
Jogal Deva
Jogal Deva
05/09/2022 5:10 pm

Jsk સર…શિક્ષક દિવસ નિમિતે હવામાન નો હ શીખવાડનાર ગુરુ ને સત સત વંદન… આજે થી gfs અને ecmwf એકબીજા ની નજીક આવ્યા શે તો હવે6…7…8 તારીખ માં જે માત્રા બતાવે વરસાદ ની તેનું સોડાલેમન કરીએ એટલે અંદાજ માટે ચાલે ને સર….?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Kodiyatar hira
Kodiyatar hira
05/09/2022 3:43 pm

Jay guru dev

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Ashvin Vora
Ashvin Vora
05/09/2022 3:05 pm

Shikshak Divasna Pranam, Saheb

Place/ગામ
Gir Gadhada
Kandoriya bhimashi
Kandoriya bhimashi
05/09/2022 3:04 pm

Sir comments Kem ochhi thai gai?

Place/ગામ
Chauta kutiyana
Khimaniya Pravin
Khimaniya Pravin
05/09/2022 1:49 pm

Sir aaje colama week ek ma colour aaviyo,to have sakiyata ketla % vadhi kahevay.

Place/ગામ
Beraja falla
Pratik
Pratik
05/09/2022 1:37 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 5 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસા ની ધરી હાલ ગંગાનગર, નારનૌલ, ગોરખપુર, દરભંગા, જલપાઈગુડી, જોરહાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ જાય છે.   ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર કર્ણાટકથી તમિલનાડુ માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ♦ એક UAC કોમોરિન વિસ્તાર અને લાગુ માલદીવ વિસ્તારમાં પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમી વચ્ચે છે.   ♦ એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહ માં એક ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8… Read more »

Place/ગામ
Rajkot
Mukeshbhai gadara
Mukeshbhai gadara
05/09/2022 12:46 pm

Happy Teacher’s day cnogratulation sir

Place/ગામ
Pipartoda
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
05/09/2022 12:45 pm

5 સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે હવામાન શીક્ષક “અશોકભાઈ પટેલ” ને વંદન.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Hiren patel
Hiren patel
05/09/2022 12:02 pm

અશોક સર ની 7 તારીખ ની અપડેટ ની વાટ છે.

Place/ગામ
Hadala Rajkot
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Hiren patel
05/09/2022 7:29 pm

10 tarikhe aave toy saru

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
05/09/2022 11:57 am

D,10,11,ma cape vadhu se sir

Place/ગામ
Keshod
R j faldu
R j faldu
05/09/2022 11:33 am

સર આજે ecmwf અને gfc બને મોડલ વરસાદ ની માત્રા અને ટ્રુક બને સરખા બતાવેછે તો હજી એમાં ફેરફાર થઈ શકે કે શું

Place/ગામ
Jasaper
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
05/09/2022 11:03 am

Namaskar weather guruji ashok sir..

Place/ગામ
Jamnagar
Gami praful
Gami praful
05/09/2022 10:21 am

Aaj na teacher day nimite havaman teacher Shree Ashok sir ne natmstak koti koti pranam.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Sharad Thakar
Sharad Thakar
05/09/2022 10:21 am

Sir aaje dwarka baju thodu vatavarn chenj thau

Place/ગામ
Patelka
Hem,bhatiya
Hem,bhatiya
05/09/2022 10:05 am

aaje pavan bov che

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
અમિત ઠક્કર
અમિત ઠક્કર
05/09/2022 9:29 am

આજના શિક્ષક દિવસ ના અશોક સર ને વંદન,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Asif
Asif
05/09/2022 8:48 am

Have nooa pan full color ma avi gayu

Place/ગામ
Rajkot
Pradip Rathod
Pradip Rathod
05/09/2022 7:57 am

આજે શિક્ષક દિન નિમિત્તે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન.

Place/ગામ
રાજકોટ
Keyur bhoraniya
Keyur bhoraniya
05/09/2022 7:00 am

sorry sir ta.13.14 ma

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Keyur bhoraniya
Keyur bhoraniya
05/09/2022 6:57 am

namste sir. aa lopresar aavase tyare(ta 11.thi 14)sudhi tyare sir shomasu dhari 925 hpa ma to himàlay bhaju dekhy 6 please ans.

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
Reply to  Ashok Patel
05/09/2022 7:38 am

Badhu barobarj chhe sir cola week 1 ma color aavi Jay atle Kai na ghate

Place/ગામ
Dhrol jabida
Odedara karubhai
Odedara karubhai
05/09/2022 6:55 am

Varsad !!!

Place/ગામ
Kutiyana
Kanaiya sojitra
Kanaiya sojitra
04/09/2022 11:46 pm

કોલા જોતા તો બંગાળ ની ખાડી મા બેક ટુ બેક 3 સિસ્ટમ બનતી હોય એવુ દેખાય છે…!!
ભાદરવો ભરપુર પણ મહારાષ્ટ્ર અને અરબી સમુદ્ર ને વધુ લાભ મળશે બીજા બધા કરતા…?

Place/ગામ
સુરત
mansuri ramzan
mansuri ramzan
04/09/2022 11:40 pm

agotra endhan ma badhe vrsad thavno chhe mitro imd chart joine evu lage chhe

Place/ગામ
panchasiya,wankaner
Mr JAGDISHDAN KIRITDAN Gadhavi
Mr JAGDISHDAN KIRITDAN Gadhavi
04/09/2022 10:02 pm

સરજી..નમસ્કાર..

એક હવામાન..વરસાદને લગતો પ્રશ્ન આપશ્રીને જાણકારી અર્થે પૂછું છું..પાકિસ્તાનના સિન્ધ પ્રાન્તમા હમણાં જે પૂષ્કળ વરસાદ પડ્યો તે ક્યાં પરિબળોને કારણે પડ્યો ? આપણે ગુજરાતમાં આવો વરસાદ પડી શકે ? અગાઉ ક્યારેય આપણે ત્યાં આવો વરસાદ પડ્યો છે ?

Place/ગામ
હાલ રાજકોટ
Mr JAGDISHDAN KIRITDAN Gadhavi
Mr JAGDISHDAN KIRITDAN Gadhavi
Reply to  Ashok Patel
05/09/2022 7:49 am

આભાર …સરજી

Place/ગામ
હાલ રાજકોટ
Kirit patel
Kirit patel
04/09/2022 8:09 pm

Sir model jota to evu lage che k gujarat ma 10 inch no raund aavse ….right?

Place/ગામ
Arvalli
Rajesh ponkiya
Rajesh ponkiya
Reply to  Kirit patel
05/09/2022 1:33 pm

Right ‘હા, ભાઈ બધા ચાર્ટ જોતા તો એવું જ લાગે છે

Place/ગામ
Patanvav Ta: Dhoraji
vejanand karmur
vejanand karmur
04/09/2022 7:34 pm

Sari sari comment to prasiddh thava dyo etle ame vachiye….

Place/ગામ
Devbhumi Dwarka
Vanani Ranjit
Vanani Ranjit
Reply to  vejanand karmur
04/09/2022 9:49 pm

સાચું કિધું મોટા ભાઇ….. હવે આદત પડી ગઈ છે… દિવસ માં ચાર પાંચ વાર ગુજરાત વેધર ઓપન કરવાની….. અને કમેન્ટ વાંચવાની……

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Shailesh Dangar
Shailesh Dangar
Reply to  Vanani Ranjit
05/09/2022 11:35 am

Right,, hu divas ma 10 vakhat site kholi ne comments vaschu su..

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Pratik
Pratik
04/09/2022 2:00 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 4 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસાની ધરી નો પશ્ચિમ છેડો ભટીંડા, રોહતક, શાહજહાંપુરમાંથી પસાર થાય છે અને પૂર્વી છેડો હિમાલયની તળેટીમાં પસાર થાય છે. ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશથી મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટક માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક UAC કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે. ♦ એક શીયર ઝોન લગભગ 11°N પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી અને 5.8 કિમીની… Read more »

Place/ગામ
Rajkot
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
04/09/2022 1:21 pm

Sir date 1 ni imd vari pratikbhai ni coment choti gai che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Kanaiya sojitra
Kanaiya sojitra
04/09/2022 12:18 pm

આ વખતે gfs કંઈક અલગ જ અંદાજ માં છે…..!
જોઈએ શુ થાય છે …..

Place/ગામ
સુરત
R j faldu
R j faldu
04/09/2022 11:50 am

સર તમે ૮ થી ૧૫ નું જે આગોતરું આપેલ છે ઈ ગાળા
ની વરસાદ ની માત્રા કેટલી રેછે એના માટે સોડા લેમનમિક્સ કરવા માટે કય તારીખ થી મિક્સ કરવાનુ અંદાજ માટે

Place/ગામ
Jasaper
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
04/09/2022 11:49 am

Sir Kutch Ane Kutch lagu padtu pachim saurastra ne bau chance nathi lagta

Place/ગામ
Dhrol