Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21-23rd August – Update 18th August 2022

18th August 2022
ગુજરાત રાજ્ય ના 227 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 171 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 227 Talukas of State received rainfall. 171 Talukas received 10 mm or more rainfall.

 

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21st-23rd August – Update 18th August 2022

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 ઓગસ્ટ સુધીની આગાહી – બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ લો પ્રેસર ને હિસાબે નોર્થ ગુજરાત ને 21-23 દરમિયાન અસર કરતા રહે તેવી શક્યતા – અપડેટ 18 ઓગસ્ટ 2022

Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 18th August 2022

AIWFB_180822

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022

Saurashtra & Kutch: Kutch could get some rain today due to the last System over Southeast Pakistan. Scattered showers due to moist 850 hPa winds from Arabian sea during 18th/20th August. Overall mix weather. Possibility of Scattered Showers/Light rain on 21st/23rd over different locations. Mainly dry weather 24th/25th August.

North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations. North Gujarat/South Gujarat could get Scattered Showers/Light Medium rain with isolated heavy rain 21st-23rd August due to the Bay of Bengal system when over M.P./Rajasthan. Central Gujarat expected to receive less quantum compared to North & South Gujarat.



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 ઓગસ્ટ 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં આજનો દિવસ હજુ વરસાદ ની શક્યતા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પાર ની સિસ્ટમ ને હિસાબે. તારીખ 18થી 20 છુટા છવાયા ઝાપટા 850 hPa ના અરબી સમુદ્ર ના ભેજયુક્ત પવનો ને હિસાબે. બાકી એકંદર મિક્સ વાતાવરણ. તારીખ 21 થઈ 23 ઓગસ્ટ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ. તારીખ 24/25 ઓગસ્ટ વરસાદ ની શક્યતા ઓછી.

નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: તારીખ 21 થી 23 ઓગસ્ટ આવનારી બંગાળની સિસ્ટમ ને હિસાબે નોર્થ ગુજરાત/દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ જેમાં સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્ત્યતા. બાકી ના આગાહી ના દિવસો માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. મધ્ય ગુજરાત માં નોર્થ અને દક્ષિણ ગુજરાત થી વરસાદ ની માત્રા ઓછી.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 18th August 2022

4.5 51 votes
Article Rating
380 Add your comment here
Inline Feedbacks
View all comments
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
18/08/2022 6:01 pm

Thanks for new update sir…

Place/ગામ
Jamnagar
Naresh chaudhari
Naresh chaudhari
18/08/2022 5:22 pm

Harij dhodhmar start..

Place/ગામ
Harij
Sonu bhatt
Sonu bhatt
18/08/2022 5:11 pm

Sir etle 23 tarikh sudhi amdavad ma varsad rahese ne

Place/ગામ
Amdavad
R j faldu
R j faldu
18/08/2022 4:56 pm

સર આવખતે બંગાળ ની બધી સિસ્ટમ નો લાભ પાકિસ્તાન ને મળિયો આવું પેહલી વાર થીયું હસે ને

Place/ગામ
Jasaper
vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
18/08/2022 10:51 pm

આ વર્ષે ૨ જુલાયે આખા ભારતમાં ચોમાસું બેસી ગયા પછી લગભગ ૨૦ જુલાય સુધિ એક પણ WD સીન નહોતું થયું IMD બુલેટીન અનુસાર

અને ૬..૭ જુને MJO ફેસ ૧ માં આવ્યા પછી અત્યાર સુધી માં ત્રીજો રાઉન્ડ છે MJO નો જેમાં ફેસ ૬..૭..૮..માં વધુ નબળો કહી શકાય જ્યારે ફેસ ૧…૨..૩..૪..૫ માં બહુ મજબૂત તો ના કહી શકાય પણ સર્કલ આસપાસ અને સર્કલ અંદર જ રહ્યો … પણ વરસાદ આખા ભારત માં સારો રહ્યો.

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Viral ladani
Viral ladani
18/08/2022 4:51 pm

Navi update apva badal tamaro khub abhar ashok bhai

Place/ગામ
Kevrdra (keshod)
Paresh dhuliya gomta
Paresh dhuliya gomta
18/08/2022 4:51 pm

Thanks for new update sir

Place/ગામ
Gomta
ગુંજન જાદવ
ગુંજન જાદવ
18/08/2022 4:42 pm

સર,

આ વર્ષે દાહોદ જિલ્લામાં વરસાદ ઓછો છે, આ રાઉન્ડમાં એકાદ ઈંચ ખરો ?

Place/ગામ
દાહોદ
ગુંજન જાદવ
ગુંજન જાદવ
Reply to  Ashok Patel
18/08/2022 8:48 pm

Thanq sir. .

Place/ગામ
દાહોદ
Rakesh
Rakesh
Reply to  Ashok Patel
18/08/2022 10:23 pm

Sir..hu pn lais varsad…ho.vadodara ma.

Place/ગામ
Vadodara.
Bhimshi khodbhaya
Bhimshi khodbhaya
18/08/2022 4:41 pm

4 તારીખે શરૂ થયેલો વરસાદ આજે 18 તારીખે પણ ચાલુ છે આ 15 દિવસ માં એક પણ દિવસ કોરો નથી ગયો હવે 15 દિવસ ની વરાપ આવે તો સારું

Place/ગામ
વેકરી તા. માણાવદર
Dalshaniya. Jagdish
Dalshaniya. Jagdish
18/08/2022 4:39 pm

Thank you sar

Place/ગામ
Depaliya
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
18/08/2022 4:27 pm

THANKS SIR FOR NEW UPDATE

Place/ગામ
Junagadh
R j faldu
R j faldu
18/08/2022 4:23 pm

હ હવે કંઇક નેઠો થીયો
આભાર સર

Place/ગામ
Jasaper
Ajaybhai
Ajaybhai
18/08/2022 4:20 pm

Thanks for new update.

Place/ગામ
Junagadh
Gami praful
Gami praful
18/08/2022 4:19 pm

Thank you sir for new update, zapta rupe 7:00 am thi 4:00 pm sudhi no 15 mm varsad thayo, hal pan zapta chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dharmesh
Dharmesh
18/08/2022 4:17 pm

Thanks for new update

Place/ગામ
Jasdan dist. Rajkot
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
18/08/2022 4:12 pm

Thanks for new update sir

Place/ગામ
Mundra
સંજય મારસોણીયા
સંજય મારસોણીયા
18/08/2022 4:11 pm

આભાર સર

Place/ગામ
ભાયાવદર
BabUlal khunt
BabUlal khunt
18/08/2022 4:11 pm

good news sir vrap ni Khub J jarur hti

Place/ગામ
Junagadh
Maganlal chaniyara
Maganlal chaniyara
18/08/2022 4:09 pm

Thanks sir for New update

Place/ગામ
Baradiya Ta.jamkandorana
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
18/08/2022 4:07 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Malde Gojiya
Malde Gojiya
18/08/2022 4:00 pm

Jay Shree Krishna , Ashok bhai Janmashtami ni Khub Khub Subhechhao Ane Navi Mahiti Badal Aabhar

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Ashvin
Ashvin
18/08/2022 3:51 pm

Navi upset mate thanku

Place/ગામ
Kolki
Pratik Rajdev
Pratik Rajdev
18/08/2022 3:47 pm

Wah sir khub saras forecast

Place/ગામ
Rajkot
Kaushik Patel
Kaushik Patel
18/08/2022 3:44 pm

સર આપનો આભાર નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
At&Po-Jindva Ta-Dahegam Dist-Gandhinagar
Pratik
Pratik
18/08/2022 3:44 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 18 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર હાલ પૂર્વમધ્ય બંગાળની ખાડી લાગુ બાંગ્લાદેશ તથા મ્યાનમારના ઉત્તરપૂર્વ દરીયા કિનારા નજીકના વિસ્તારો પર છે.તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે આગામી 06 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને વેલ માર્ક લો પ્રેશર બની જાય તેવી શક્યતા છે. ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખીને, તે આવતીકાલે સવારે, 19મી ઓગસ્ટ સુધીમાં ઉત્તર બંગાળની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારબાદ, તે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »

Place/ગામ
Rajkot
gol kalpeshi
gol kalpeshi
18/08/2022 3:43 pm

Good news sir

Place/ગામ
Derdi ku
Bhavesh patel
Bhavesh patel
18/08/2022 3:39 pm

Thanks sir

Place/ગામ
Dhoraji
Dadu s chetariya
Dadu s chetariya
18/08/2022 3:34 pm

Thx. Sirji for new update

Place/ગામ
જામનગર શહેર
Hitesh Kumar adhaduk
Hitesh Kumar adhaduk
18/08/2022 3:33 pm

Thank you for new updates sir

Place/ગામ
Motimard
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
18/08/2022 3:30 pm

અશોકભાઈ જય માતાજી

આભાર

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Rambhai
Rambhai
18/08/2022 3:27 pm

Sir thank Viram liyato

Place/ગામ
Ranavav bhod
Retd Dhiren patel
Retd Dhiren patel
18/08/2022 3:25 pm

Jsk sir. Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Last edited 1 year ago by Retd Dhiren patel
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
18/08/2022 3:25 pm

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..

Place/ગામ
જામજોધપુર
Ashvin dholariya
Ashvin dholariya
18/08/2022 3:24 pm

ખૂબ ખૂબ આભાર સાહેબ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના

Place/ગામ
જસાપર તા. જસદણ જી. રાજકોટ
Jayesh Limbasiy
Jayesh Limbasiy
18/08/2022 3:22 pm

Ok sir

Place/ગામ
Rajkot
Khimaniya Pravin
Khimaniya Pravin
18/08/2022 3:21 pm

Thanks for the update sir.

Place/ગામ
Beraja falla
Kirit patel
Kirit patel
18/08/2022 3:20 pm

Etale amare varap ni koi aasha nathi 25 sudhi emaj ne sir?

Place/ગામ
Arvalli
Ankur sapariya
Ankur sapariya
18/08/2022 3:19 pm

Wah saras update

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Harsukh akbari
Harsukh akbari
18/08/2022 3:19 pm

Thanks sir amare savare 10 thi bapore 3 sudhi ma 3/4 bhare reda aavi gya

Place/ગામ
Balambhadi kalavad
Jitendra karmur
Jitendra karmur
18/08/2022 3:13 pm

Thanks for new update

Place/ગામ
Katkola
Dharmesh boghara
Dharmesh boghara
18/08/2022 3:13 pm

Good

Place/ગામ
Charkhdi Gondal
Himmat.dhamat
Himmat.dhamat
18/08/2022 3:07 pm

Thank you.sir

Place/ગામ
Liliyamota
Ketan sutaria
Ketan sutaria
18/08/2022 3:03 pm

Thank you for new update

Place/ગામ
Rajkot
હિતેષ પેઢડીયા
હિતેષ પેઢડીયા
18/08/2022 3:02 pm

નવી અપડેટ રાહત વારી સરજી

Place/ગામ
થોરિયાળી પડધરી રાજકોટ
Last edited 1 year ago by હિતેષ પેઢડીયા
G.m.ghodasara
G.m.ghodasara
18/08/2022 3:01 pm

Good news

Place/ગામ
Paneli moti.dist.rajkot
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
18/08/2022 2:59 pm

તો સાહેબ સૌરાષ્ટ્ર ને આ સિસ્ટમનો બહુ લાભ નહિ મળે

Place/ગામ
ખાખરા ધ્રોલ
Devendra Parmar
Devendra Parmar
Reply to  Jadeja digvijaysinh
18/08/2022 5:19 pm

હા.

Place/ગામ
Dhrol jamnagar
Paresh thakor
Paresh thakor
18/08/2022 2:56 pm

Thanks for the update sir

Place/ગામ
Kadi, mahesana
Rohit patel
Rohit patel
18/08/2022 2:54 pm

Thank you for update sir

Place/ગામ
Bagasara
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
18/08/2022 2:54 pm

નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Jashraj Shinh mer
Jashraj Shinh mer
18/08/2022 2:51 pm

Thanks sir

Place/ગામ
Jalalpur
Praful
Praful
18/08/2022 2:48 pm

Thanks

Place/ગામ
Magharwada
1 2 3 5