Next Cold Spell 23rd-26th January Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Decrease 5C To 6C From Current Levels

Next Cold Spell 23rd-26th January 2022 Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Decrease 5C To 6C From Current Levels

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફરી ઠંડી નો રાઉન્ડ 23 થી 26 જાન્યુઆરી 2022 – તાપમાન અત્યાર ના લેવલ થી ફરી 5 થી 6 C ઘટશે

Current Weather Conditions on 19th January 2022

Gujarat Observations:

The Minimum & Maximum Temperature have increased to near normal or above normal during the last two three days and the Minimum as well as Maximum Temperatures are about 1 to 3 C above normal.

Minimum Temperature on 19th January 2022 was as under:

Keshod 12.8 C

Gandhinagar 11.0 C

Rajkot  13.3 C which is 1 C above normal

Kandla 13.5 C

Ahmedabad 14.1 C which is 2 C above normal

Vadodara 12.6 which is normal

Deesa 12.2 C which is 3 C above normal

Bhuj 14.5 which is 5 C above normal


Maximum Temperature on 18th January 2022 was as under:

Ahmedabad 29.0 C which is 1 C above normal

Rajkot  30.9 C which is 3 C above normal

Vadodara 28.8 C which is 1 C below normal

Deesa 27.8 C which is 1 C above normal

Bhuj 30.2 which is 3 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th To 26th January 2022

Mostly winds from North & Northeast till evening and subsequently Westerly winds till 23rd January. From 23rd night again winds from North and Northeast for the rest of the forecast period. A western Disturbance will affect North India and adjoining Rajasthan and North Madhya Pradesh. Due to WD there is a slight possibility of scattered showers on 21st/22nd. Very high probability of high wind speeds on 21/22nd January reaching 30 to 40 Km/hour on 22nd January.

Due to Westerly winds there is a good possibility of Foggy conditions on 20th to 22nd January over Saurashtra, Gujarat & Kutch.

Marginal increase in Maximum Temperature till 21st January and subsequently Maximum Temperature will decrease from 22nd January. Subsequently the Max. Temperature will be below normal.  Marginal increase in Minimum Temperature till 22nd January and subsequently Minimum Temperature will decrease from 23rd and remain below normal till 26th January. Over all both the Max. and Min. Temperature will be lower by 5 to 6 C from current levels during 23rd to 26th January. Cold Spell Temperature range could again reach single digit over some centers.

 

પરિસ્થિતિ:
હાલ મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી 1 થી 3 C ઉંચા રહે છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 19 થી 26 જાન્યુઆરી 2022

હાલ નોર્થ અને નોર્થ ઇસ્ટ ના પવન છે તે આજે સાંજ થી પશ્ચિમી તરફ ના થશે . પશ્ચિમી પવન પહેલા કચ્છ અને પછી સૌરાષ્ટ્ર ગુજરાત માં જે 23 સુધી રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 20/22 માં અસર કરશે નોર્થ ઇન્ડિયા અને લાગુ રાજસ્થાન અને નોર્થ એમ પી ને. આ WD ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા ની સામાન્ય શક્યતા છે અને સાથે પવન ની ઝડપ પણ વધશે 21/22 તારીખ માં, જે 30 થી 40 કિમિ સુધી 22 તારીખ માં થઇ શકે છે.

WD ને હિસાબે તારીખ 20 થી 22 માં ઝાકળ ની પણ શક્યતા છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં.

મહત્તમ તાપમાન માં આંશિક વધારો 21 તારીખ સુધી અને ત્યાર બાદ તારીખ 22 થી મહત્તમ તાપમાન ઘટશે. મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું આવી જશે તારીખ 23 થી 26 દરમિયાન.

ન્યુનત્તમ તાપમાન માં આંશિક વધારો 22 તારીખ સુધી અને ત્યાર બાદ તારીખ 23 થી ન્યુનત્તમ તાપમાન ઘટશે અને નોર્મલ થી નીચું આવી જશે તારીખ 23 થી 26 દરમિયાન.

મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન તારીખ 23 થી 26 દરમિયાન આગળ દિવસો ના તાપમાન કરતા 5 થી 6 C નીચા આવી જશે. આ ઠંડી ના રાઉન્ડ માં ફરી એક ન્યુનત્તમ તાપમાન અમુક સેન્ટરો માં એક આંકડા માં આવી શકે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 19th January 2022

Forecast In Sanj Samachar Daily Dated 19th January 2022

 

0 0 votes
Article Rating
110 Add your comment here
Inline Feedbacks
View all comments
Ashvin Sherathiya
Ashvin Sherathiya
22/01/2022 10:01 am

Sir
6 vage amare jamin palari jay tevu zaptu aviyu
Thanks for new update mate

Place/ગામ
KALANA ta dhoraji Dis Rajkot
Shubham zala
Shubham zala
22/01/2022 9:53 am

Vadodara sama vistar ma sarao avo japto pdi gyo

Place/ગામ
Vadodara
Devendra Parmar
Devendra Parmar
22/01/2022 8:49 am

સવારે ૪:૩૦ વાગ્યા થી જોરદાર જાપટા આવ્યા, પાણી હાલતા થય ગયા.

Place/ગામ
Dhrol Jamnagar
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
22/01/2022 8:08 am

અશોકભાઈ , અમારે રાત્રે 3:30 વાગ્યા ની આજુબાજુ જમીન પલળી ગઈ તેવું ઝાપટું પડ્યું હતું

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
22/01/2022 8:02 am

Sir
Amare Gai rate 4 vage 15 mm varsad, 15 min nu Jordan mota mora chata ne pavan sathe japtu aavel. Bau nuksan thase gantri vagar nu. Jiru chana fail.

Place/ગામ
Nathuvadla, Tal Dhrol, Dist Jamnagar.
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
22/01/2022 7:35 am

અત્યારે સવાર માં સાત વાગ્યા થી સવા સાત સુધી ધીમીધારે વરસાદ પડી ગયો.સારી રીતે રોડ રસ્તા ભીના થયા. લીમડી માં વધારે ગામ બહાર પાણી કાઢી નાખ્યાં એવા મેસેજ છે .

Place/ગામ
Chuda .Surendranagar.
આલાભાઈ નંદાણીયા
આલાભાઈ નંદાણીયા
22/01/2022 7:15 am

આજે સવારે ચાર વાઞયે ને સાત વાગયે પછેડી વાર છાટા આવ્યા

Place/ગામ
કોલવા :જામખંભાળીયા
Nayan
Nayan
22/01/2022 7:03 am

Jam kandorna na dholidhar ma dhimidhare varsad chalu

Place/ગામ
Dholidhar
Kanara mukesh
Kanara mukesh
22/01/2022 7:02 am

Kok kok sata padiya jamin bhini thay eva sir

Place/ગામ
Jam khambhalia
Gami praful
Gami praful
22/01/2022 6:02 am

2:00 am road bhina thay tevu mota chhate 30 seconds nu zaptu, 5:30 am fari pachhu tevuj zaptu

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dhaval Aghera
Dhaval Aghera
22/01/2022 5:30 am

5 am japtu padi gyu mota chata hata

Place/ગામ
Jamjodhpur
Vipul pipariya
Vipul pipariya
22/01/2022 4:55 am

Dhrol ma varsad padyo
Nuksan thay evo

Place/ગામ
Dhrol . Jamnagar
Paras
Paras
21/01/2022 10:53 pm

Thank you sir for new update.

Place/ગામ
Jamnagar vavberaja
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
21/01/2022 6:19 pm

સર ઉત્તર ગુજરાત બાજુ સાંજે 6:30 સુધી તો પવન બિલકુલ નથી .હા વાદળછાયું વાતાવરણ છે તો કાલે પવન એન્ટ્રી કરશે કે બચી ગયા .imd ના મોડેલો તો નોર્મલ મોડ પર છે કાઈ ચિંતાજનક બતાવતું નથી આપનું શુ મંતવ્ય છે જણાવો તો સારું .બાકી ઈશ્વર જે કરે એમાં રાજી

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  Ashok Patel
21/01/2022 9:07 pm

sar Visnagar ma bhare pavan chalu tai gayo ane ful vadar se

Place/ગામ
Paldi ta Visnagar
Kishan
Kishan
21/01/2022 2:31 pm

Aaje jakal savare aavi hati ane divasnu vadalchayu vatavaran.

Place/ગામ
Manavadar
Vipul patel
Vipul patel
21/01/2022 2:27 pm

Wonderground jota kalavad taluka ma varsad ave evu lagtu nathi

Place/ગામ
Bhadukiya, kalavad (jamnagar)
Kaushal
Kaushal
21/01/2022 12:35 pm

Hi Ashok Sir, Jordar dhummas aaje savare moj pdi gai jovani 10 10:30 a nikdo tadko jo k vaddo/dhummas na vaddo hju bhi ghna che

Place/ગામ
Amdavad
Kalpesh v sojitra
Kalpesh v sojitra
21/01/2022 12:30 pm

Thanks for new update sir

Place/ગામ
Rajkot
શૈલેષ પટેલ
શૈલેષ પટેલ
21/01/2022 9:56 am

આભર સર

Place/ગામ
ધૉરાજી
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
21/01/2022 9:23 am

9 વાગ્યે સુર્યનારાયણના દર્શન થયા,,,, માણાવદર

Place/ગામ
Manavadar
Paresh Thakor
Paresh Thakor
21/01/2022 7:59 am

100 m visibity not 500 m typing mistake

Place/ગામ
Kadi, Mahesana
Paresh Thakor
Paresh Thakor
21/01/2022 7:57 am

Visibility 500 m from morning 6 am

Place/ગામ
Kadi, Mahesana
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
21/01/2022 7:45 am

આજે રેડીયો ઝાકળ આવી,,,, માણાવદરમા ખુબ જ ઘાટી ઝાકળ જેવા તેવા છોડને પાણી થઈ જાય એવી ઝાકળ,,,,, 21/1/2022 ને શુક્રવારના દિવસે વહેલી સવારે

Place/ગામ
Manavadar
Dilip
Dilip
20/01/2022 11:44 pm

Thanks sir for new update sir…jay shree radhe krishna ji ki jay jay jay ho…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Savji bhai Patel
Savji bhai Patel
20/01/2022 7:58 pm

અપડેટ માટે ખૂબ ખૂબ આભાર અશોકભાઈ

Place/ગામ
ગાગોદર
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
20/01/2022 6:22 pm

Thanks for new update sirjeeee

Place/ગામ
Lakhadhir nagar
Jignesh Ruparelia
Jignesh Ruparelia
20/01/2022 9:19 am

Thank you….sir for new update

Place/ગામ
Rajkot
Dhaduk paresh
Dhaduk paresh
20/01/2022 9:18 am

Thanx sir ji

Place/ગામ
Gondal khandadhar
Jitendra karmur
Jitendra karmur
20/01/2022 12:54 am

22 tarikhe amare khatro lage cola jota su thay joye hve

Place/ગામ
Katkola
Gami praful
Gami praful
19/01/2022 10:18 pm

Thank you sir for new update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
19/01/2022 9:46 pm

Thanks for New Updates sir

Place/ગામ
Junagadh
Gopal ahir
Gopal ahir
19/01/2022 9:28 pm

Thank you sir new apdet

Place/ગામ
Bagdadiya kotda sagani ji Rajkot
Vipul patel
Vipul patel
19/01/2022 9:18 pm

Thank’s for new update

Place/ગામ
Bhadukiya, kalavad (jamnagar)
Ajit
Ajit
19/01/2022 9:01 pm

Thanx sir,

Place/ગામ
Modadar, kutiyana
Paresh patel
Paresh patel
19/01/2022 8:45 pm

Thanks for new updets

Place/ગામ
At.devla ta.gondal
Kishan
Kishan
19/01/2022 8:40 pm

Thanks for New information sir

Place/ગામ
માણાવદર
Kuldipsinhrajput
Kuldipsinhrajput
19/01/2022 8:39 pm

Jay mataji sir…. thanks for new update…..

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Vimal kanasara.
Vimal kanasara.
19/01/2022 8:25 pm

Saras ser thanks apdet badal abhar

Place/ગામ
Zanzmer .til .dhoraji
રમેશ ઓડેદરા
રમેશ ઓડેદરા
19/01/2022 8:18 pm

આભાર સાહેબ. નવી અપડેટ બદલ.હાશ….. આ વખતે તો બચી ગ્યા. ભલું થાય ભગવાન નુ.

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
Bhagvan gajera
Bhagvan gajera
19/01/2022 8:11 pm

Thanks for new update sir

Place/ગામ
Keshod
Raviraj Bhai jagubhai khachar
Raviraj Bhai jagubhai khachar
19/01/2022 8:10 pm

Thanx for new update sir

Place/ગામ
Nilavda Ta.babara dist.amreli
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
19/01/2022 8:09 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
જામજોધપુર
J.k.vamja
J.k.vamja
19/01/2022 7:48 pm

સર આભાર સર આપની wepsaid ગુજરાત વ્હેધર ખુલતા વાર લાગે છે તેનું કારણ

Place/ગામ
Matirala lathi amreli
Hemji Patel.
Hemji Patel.
Reply to  J.k.vamja
19/01/2022 8:14 pm

કોઈ પ્રોબ્લેમ નથી.આપને નેટ ની ખામી હશે

Place/ગામ
Tharad
ભાયાભાઇ
ભાયાભાઇ
19/01/2022 7:16 pm

સર ન્યુ અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
આંબલીયા ઘેડ
Ashvin Vora
Ashvin Vora
19/01/2022 6:54 pm

Thank You, Sir, Have shiyalani jamavat Thae hoy evu lage chhe.

Place/ગામ
Gir Gadhada
Hemji Patel.
Hemji Patel.
19/01/2022 6:36 pm

Thanks for updates,sir.

Place/ગામ
Tharad
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
19/01/2022 6:18 pm

સાહેબ ઉત્તર ગુજરાત બાજુ પવન નું જોર કેવું રહેશે જણાવશો પ્લીઝ ઘેર મેરેજ છે એટલે આયોજન ની ખબર પડે .આપની આગાહી ઉપર ખૂબ ભરોસો છે .

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Muru kuchhadiya
Muru kuchhadiya
19/01/2022 6:16 pm

Thanks sir

Place/ગામ
Kuchhdi P0RBANDAR
Suresh bhai
Suresh bhai
19/01/2022 6:09 pm

આભાર અપડેટ માટે અશોકભાઇ

Place/ગામ
Nikava
Baraiya bharat
Baraiya bharat
19/01/2022 6:05 pm

Thanks for new update… Amara mate bahu sara samaachar che thandi vadhse to dungli na bhav jalvay rehshe.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar