Now Relief From Cold Weather From 21st/22nd December – Foggy Conditions Expected Over Saurashtra, Kutch & North Gujarat 22nd/25th December 2021

Now Relief From Cold Weather From 21st/22nd December – Foggy Conditions Expected Over Saurashtra, Kutch & North Gujarat 22nd/25th December 2021
હવે આગામી દિવસો માં ઠંડી માં રાહત રહેશે તેમજ 22થી 25 ડિસેમ્બર 2021 ના ઝાકર ની શક્યતા

Current Weather Conditions on 20th December 2021

The Low Pressure Area over Southeast Bay of Bengal & adjoining Equatorial Indian Ocean now lies as a Well Marked Low Pressure Area over South Andaman Sea off north Sumatra coast with associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level. It is likely to move East Northeastwards.

The Western Disturbance as a cyclonic circulation over central parts of north Uttar Pradesh between 1.5 & 5.8 km above mean sea level persists.

A fresh Western Disturbance is likely to affect Western Himalayan Region from 22nd December onwards.

In quick succession, another Western Disturbance is likely to affect Western Himalayan Region from 24th December onwards.

Gujarat Observations:

The Minimum & Maximum Temperature have been mostly below normal for last four to five days over many parts of Gujarat.

Minimum Temperature on 20th December was as under:

Deesa 8.2 C which is 3 C below normal

Gandhinagar 8.0 C which is 4 C below normal

Ahmedabad 11.1 C which is 3 C below normal

Rajkot  10.6 C which is 4 C below normal

Surendranagar 11.0 C

Vadodara 11.2 which is 3 C below normal

Amreli 12.4 C which is normal

Bhuj 10.4 C which is 1 C below normal

Maximum Temperature on 13th December was as under:

Ahmedabad 25.8 C which is 4 C below normal

Rajkot  28.3 C which is 2 C above normal

Amreli 30.0 C which is 1 C below normal

Bhuj 28.0 C which is 1 C above normal

Bhavnagar 24.9 C which is 5 C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 20th To 27th December 2021

The winds will be mostly from Northeast and North till tomorrow. Subsequently the winds will be from Northwest and then Westerly for the rest of the forecast period. The wind speed will be 8-15 km per hour during the forecast period with higher winds of 10 to 20 km per hour on 23rd/24th December.

The Maximum Temperature expected to increase gradually by 2 to 4 C and will move towards normal during the forecast period. Cold weather area expected to decrease 21st/22nd December, when Minimum Temperature will marginally increase over most areas. The Minimum Temperature is expected to also increase by 2 to 5 C during the forecast period. Minimum Temperature expected to be near normal or above normal over most places of Saurashtra, Gujarat & Kutch during 23rd/27th December 2021.

પરિસ્થિતિ:

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન અમુક સેન્ટરો માટે ઉપર આપેલ છે. છેલ્લા 4 થી 5 દિવસ થયા તાપમાન નોર્મલ થી  2 થી 4 C નીચું રહેલ છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 થી 27 ડિસેમ્બર 2021

પવનો મુખ્યત્વે નોર્થ ઇસ્ટ અને નોર્થ ના રહેશે 21 તારીખ સાંજ સુધી. ત્યાર બાદ પવન નોર્થવેસ્ટ અને પશ્ચિમી રહેશે આગાહી ના બાકી સમય દરમિયાન. પવન નોર્મલ 8 થી 15 કિમિ ની ઝડપ અને તારીખ 23/24 દરમિયાન 10 થી 20 કિમિ ની ઝડપ ના રહેશે.

મહત્તમ તાપમાન ક્રમશ વધશે 2 થી 5 C કે જે નોર્મલ તરફ આગાહી સમય માં થશે. ઠંડી નો વિસ્તાર અને તીવ્રતા આગામી બે દિવસ માં ઘટશે. ન્યુનમત્તમ તાપમાન ક્રમશ વધશે જે 2 C થી 5 C આગાહી સમય માં વધશે જે નોર્મલ તરફ જશે. ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક થશે તારીખ 23rd/27th ડિસેમ્બર 2021.

તારીખ 22 થી 25 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને લાગુ નોર્થ ગુજરાત માં ઝાકર નું જોર રહેશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 20th December 2021

Forecast In Sanj Samachar Daily Dated 20th December 2021

 

0 0 votes
Article Rating
94 Add you comment here
Inline Feedbacks
View all comments
Baraiya bharat
Baraiya bharat
25/12/2021 8:05 am

Hailstorm kevi rite joy shakay?

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Baraiya bharat
Baraiya bharat
Reply to  Ashok Patel
25/12/2021 8:53 am

Dhanyavaad sir.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Ajit
Ajit
24/12/2021 10:27 pm

સર, હમણાં હવે ઠંડી નો રાઉન્ડ આવશે કે??

Place/ગામ
મોડદર, કુતિયાણા
babariya ramesh...m
babariya ramesh...m
24/12/2021 1:24 pm

કાલ અને આજ બોવ ધુમ્મસ આવી હતી..
તા જી અમરેલી
ગામ મોટા માચિયાળા

Place/ગામ
મોટા માચિયાળા
Ajit
Ajit
24/12/2021 12:16 pm

Sir, aaje vadala thay gya.
Tadaka-chaya jevu vatavar se

Place/ગામ
મોડદર, કુતિયાણા
Rajesh Dangar
Rajesh Dangar
24/12/2021 11:52 am

સર
આજે વાદળછાયું વાતાવરણ છે અમારા વિસ્તારમાં આગામી દિવસોમાં કેવું રહેશે

Place/ગામ
Keshod dist Junagadh
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
24/12/2021 10:40 am

મિત્રો સર ના કહેવા મુજબ ચ્ય્ત્ર ના દ્ન્યા 19 એપ્રિલ થી જોવા ના હોય 110 વરહ નિ સરેરાસ મુજબ..તો ઓણ 19 એપ્રિલ ને ચ્ય્ત્ર વદ ત્રીજ થી ચાલુ કરવાનું જોવાનું જેને રસ હોય ઇ બધા મિત્રો સાથે મળી ને અનુભવ કરીશુ

Place/ગામ
ભલગામ મોટા
Ghanshyambhai chapla
Ghanshyambhai chapla
24/12/2021 9:02 am

ઉપલેટા પંથકમાં ઝાકળ આજે વહેલી ઉડીગય કાલે કેવીશકયતાસાહેબ ઝાકળ ની

Place/ગામ
ડુમિયાણી. તા.ઉપલેટા જી.રાજકોટ
Vrajlal vekariya
Vrajlal vekariya
24/12/2021 8:12 am

4 vague th

Place/ગામ
Jambudi tal. Jetpur
Ashish patel
Ashish patel
23/12/2021 11:55 am

5 am thi gadh dhummas, savare 10 vagya sudhi kai dekhatu nahotu

Place/ગામ
Halvad
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
23/12/2021 11:38 am

Thanks sirjeee.. for update

Place/ગામ
Lakhadhir nagar
Baraiya bharat
Baraiya bharat
23/12/2021 11:25 am

રાષ્ટ્રીય કિસાન દિવસ: ભારતના પૂર્વ વડાપ્રધાન ચરણસિંહના સન્માનમાં ૨૩મી ડિસેમ્બરના રોજ ઉજવાતો કિસાન દિવસ વર્ષોથી દેશભરમાં ઉજવાય છે. ચરણસિંહ વ્યવસાયે ખેડૂત હતા અને તેમની જીવનશૈલી એક સામાન્ય ખેડૂત જેવી હતી…. બધા ખેડૂત મિત્રો તેમજ આપણા ગુરુ અશોકભાઈ પટેલ ને રાષ્ટ્રીય કિસાન દિવસ ની હાર્દિક શુભકામનાઓ…

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Gami praful
Gami praful
23/12/2021 9:40 am

4:30 (about) am thi gadh dhummas, hal 50 meters dur visibility 0 chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Kishor
Kishor
22/12/2021 11:22 pm

Aabhar saheb

Place/ગામ
Dhoraji
J.k.vamja
J.k.vamja
22/12/2021 9:13 pm

સર 28 થી 30 તારીખ માં માવડુ થાય તેવું લાગી રહ્યું છે વાતાવરણ માં અસ્થિરતા થશે એવું લાગે છે

Place/ગામ
Matirala lathi amreli
Gami praful
Gami praful
22/12/2021 8:01 pm

Thank you sir for new update, aaje savare 6:30 thi 9:00, khubaj dhummas, thandi ma aaje ghtado thayel chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Khimaniya Pravin
Khimaniya Pravin
22/12/2021 7:05 pm

Sir ek wd 27 aaju baju punjab parthi pasar thay che .teni asar thi gujratma varsad ni sakyata khari.

Place/ગામ
Beraja falla
Khimaniya Pravin
Khimaniya Pravin
Reply to  Ashok Patel
23/12/2021 10:02 am

Ok sir thank you

Place/ગામ
Beraja falla
Krutarth Mehta
Krutarth Mehta
22/12/2021 1:44 pm

Aa varshe shiyado warm rahyo che etlu me joyu ane haji pan avta diwaso ma cold wave ni koij shakyata nathi.

Place/ગામ
Vadodara
Paras
Paras
Reply to  Ashok Patel
22/12/2021 7:01 pm

Next cold weather no round kyare aavse pa6o?

Place/ગામ
Jamnagar, vavberaja
Kaushal
Kaushal
21/12/2021 9:38 pm

Mja aavi Ashok Sir hmna thndi na round ma 🙂
Dhmakedar hto 🙂

Place/ગામ
Amdavad
રમેશ ઓડેદરા
રમેશ ઓડેદરા
21/12/2021 7:54 pm

Thanks sir

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
અમિત ઠક્કર
અમિત ઠક્કર
21/12/2021 7:39 pm

https://gujaratposts.com/ashok-patel-about-thandi/

આ લોકો ને કઈ કામ ધંધો નથી અશોક સર ના નામે ખોટી આગાહી કરે,,,

Place/ગામ
વડિયા દેવળી, જિલ્લો અમરેલી
Paras
Paras
21/12/2021 6:50 pm

Thank you sir

Place/ગામ
Jamnagar vavberaja
Krutarth Mehta
Krutarth Mehta
21/12/2021 6:35 pm

Sir mari comment kem prassidh na thai?

Place/ગામ
Vadodara
Vipul patel
Vipul patel
21/12/2021 5:21 pm

Thank’s sir new update

Place/ગામ
Bhadukiya, kalavad (jamnagar)
Krutarth Mehta
Krutarth Mehta
21/12/2021 1:52 pm

Hamna kadkadti thandi pade evu lagtu nathi badha weather forecast model jota have normal thandi j rese akho December mahino.

Place/ગામ
Vadodara
Baraiya bharat
Baraiya bharat
21/12/2021 1:20 pm

Aaj thanda ma thandi raat rhi mahuva 10.1C

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Kishan
Kishan
21/12/2021 1:12 pm

Thanks for New information

Place/ગામ
માણાવદર
Pratik
Pratik
21/12/2021 10:00 am

નમસ્તે સર,
આ કસ થાય તે તેની પાકતી મુદતે કેટલા વિસ્તાર સુધી વરસી શકે
કસ થાય તે આપણા થી નજીક હોય તે સારું ગણાય કે દૂર હોય તે?
કસ કાતરા ના કોઈ જાણકાર મિત્રો પણ માહિતી હોય તો જણાવજો

Place/ગામ
Rajkot
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Pratik
22/12/2021 5:34 pm

બધા ના અલગ અલગ મત મતાંતર છે કોઈ 195 દિવસે પાકે એમ ક્હે કોઈ 210 દિવસે પાકે એમ ક્હે કોઈ સાડા સાત મહિને એટલે કે 225દિવસ એટલે એમાં કઈ ફિક્સ નથી થતું કે કેટલા દિવસે પાકે

Place/ગામ
સાણથલી મોટી તા.જસદણ
Pratik
Pratik
Reply to  રામજીભાઈ કચ્છી
23/12/2021 8:47 am

તમારી વાર એકદમ સાચી છે બધાના મંતવ્યો અલગ અલગ છે કોઈ ફીક્સ દીવસો નક્કી નથી
હવે આ અનુભવ કરીને નક્કી કરવું પડે
રામજીભાઈ તમારે મતે કસ કેટલા દિવસે પાકે?

Place/ગામ
Rajkot
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Pratik
23/12/2021 10:43 am

હિન્દુ મહિના પ્રમાણે તિથિ મુજબ માનો કે પૂનમ નો કસ થયો તો સાડા સાત મહિને અમાસ નો પાક્યો ગણાય. અને તિથિ અને તા. માં દિવસો માં ફરક આવે. દા. ત. તા. મુજબ સાડા સાત મહિના ના દિવસો ગણીએ તો 225 દિવસ થયા અને તિથિ મુજબ સાડા સાત મહિનાના 222/223 દિવસ થાય એટલે તિથિ મુજબ 223દિવસ ગણી ને હાલવા નું પછી પાકવા ટાઈમે 1/2દિવસ + – થાય એવુ અનુભવ થયો છે કોઈ ચોક્કસ ટાઈમ ફિક્સ નથી કે 223દિવસે વરસી જ જાય. બાકી સારા કસ પાકતા ટાઈમે વરસે એ પાક્કું થોડા ઘણાય.

Place/ગામ
સાણથલી મોટી તા.જસદણ
Pratik
Pratik
Reply to  રામજીભાઈ કચ્છી
23/12/2021 12:27 pm

માહિતી આપવા બદલ તમારો આભાર
આ સિવાય પારંપરિક વર્ષાવિજ્ઞાન માં ભડલી વાક્યો નું મહત્વ છે એના વિશે કાંઈ માહિતી હોય તો જણાવજો

Place/ગામ
Rajkot
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
Reply to  રામજીભાઈ કચ્છી
23/12/2021 10:42 am

સાડા સાત મહિને બરોબર ચાલે સે મારા અનુભવ મુજબ અને જે કસ આપની માથે અને નજીક હોય અને આખો દિવસ કસ રહે એના રિઝલ્ટ સારા મળે સે આવો અનુભ્વ સે છતા કોઇ જાણકાર મિત્રો હોય તો જ્નાવ્સે

Place/ગામ
ભલગામ મોટા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
23/12/2021 12:06 pm

અધિક માસ હોય ત્યારે એને પણ ગણતરી માં લેવા નો.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
Reply to  Ashok Patel
23/12/2021 1:35 pm

ગુજરાતી તિથિ મુજબ હાલ્વાનુ
માનો કે આજ કારતક સુદ એકમ ના દિવ્સે કસ થયો અને એમા બે ચ્ય્ત્ર મહિના આવતા હોય તો માગસ્ર્સુદ એકમ પોસ સુદ એકમ મહા સુદ એકમ ફાગણ સુદ એકમ અધિક ચ્ય્ત્ર સુદ એકમ પાછુ ચ્ય્ત્ર સુદ એકમ વય્સાખ સુદ એકમ અને પસી ના પંદર દિવસ ઍત્લે વ્ય્સાખ વળ એકમ ના દિવસ કાત્રો પાકે
દેશી હિશાબ સાડા સાત મહિના નો હિસાબ આવી રીતે કરુ
ક્યારેક તિથિ વધ ધત ને હિસાબે બે ચાર દિવસ આગાપાસુ હાલે પણ વર્સાદિ રાવુંઁદ થાય છે

Place/ગામ
ભલગામ મોટા
Pratik
Pratik

કસ સિવાય નક્ષત્ર તેમજ ભડલી વાક્યો વિશે માહિતી હોય તો જણાવજો

Place/ગામ
Rajkot
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
Reply to  Pratik
23/12/2021 2:46 pm

ભડલી નો અનુભવ ઓસો સે પણ નક્શત્રો પ્રમાણે જોવી તો એમા ઘણુ બધુ સાચુ પડે સે
જેમ કે 21 કે 22 જુન ના આદ્રા નક્શત્ર બેસતું હોય અને બેસે તે દિવસે વર્સે અને પસી બંધ થાય અને ફરિ પાસુ 5 મા કે 6 મા દિવ્સે વરસવા નું ચાલુ થાય તો 27 28 જુન નું વરસે અને ઉતરવા આવે ત્યારે સેલા દિવસે વરસે એને આપ્દે હાથો હાથ આપ્યુ આદ્રા ઍ પનરવક ને હાપ્યુ એમ દેશી ભાસા મા કેવી એટલે ઇ પણ પાછુ જેમ આગળ નું વરસ્યુ હોય એમ જ વરસે આવો અનુભવ કરેલ સે
પણ આ બધો આધાર કૃતિકા નક્શત્ર મા જેમ થાય ઇ રીતે ઉતરે સેલે સુધી …
ચોમાસે સુર્ય નક્શત્રો નો પ્રભાવ ઘણો પડે સે
કસ નિ પાકતી તારીખ 23 જુન હોય તો પણ ન વરસે અને 28 જુન ના દિવસે વર્સે ઇ નક્શત્રો નો પ્રભાવ પડે ઍત્લે એવું થાય એમ વડીલો કેતા

Place/ગામ
ભલગામ મોટા
Pratik
Pratik

બીપીનભાઈ તમારો આભાર
આ બધું સારા વર્ષ હોય ત્યારે સચોટતા થી નજીક હોય છે પણ જ્યારે નબળુ વર્ષ હોય ત્યારે સારા કસ પણ નથી પાકતા મતલબ તેના પાકતા ટાઈમે વરસાદ નથી થતો તો એના માટે કોઈ ખાસ પરીબળ ક્યું હોય માહિતી હોય તો જણાવજો

Place/ગામ
Rajkot
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
Reply to  Pratik
23/12/2021 6:47 pm

આમ તો સાવ ચોક્ખિ વાત કરુ તો ઇ પેલું તો કુદરતી પરિબળ મેન ગણાય
એમ છતા જેટલો અનુભવ સે ઇ મુજબ કવ તો જો જે કસ ના ગર્ભ બંધાય ઇ મહા મહિના મા દેખાવ જોય એટલે એક એવી કહેવત છે કે ચ્ય્ત્ર ચોખો ને મહા મહિનો મેલો
એટલે કે ચ્ય્ત્ર મા જે દ્ન્યા થાય ઇ ખાલી વાદળ ના ફુલ થાય ઇ સારું વદ પાસમ થી જોવા ના હોય પેલું આદ્રા પસી છઠ નું પનર્વખ એવી રીતે પણ જો એમા એકાદ વરસે તો ઇ ગર્ભ બગડી ગ્યો એમ ગણવામા આવે …એટલે વરસાદ કા એમા ઓસો થાય કા સાવ ન થાય આવો અનુભવ કરેલ સે અને વડીલો પાઍ થી જાન્વા મળેલ સે

બાકી નબળા વરસ નો બીજો કોઇ અનુભવ નથી
જાણકાર મિત્રો આમા કાઈ ખ્યાલ હોય તો પ્ર્કાસ પાદ્જો પ્લીઝ

Place/ગામ
ભલગામ મોટા
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
Reply to  Ashok Patel
23/12/2021 10:51 pm

હા સાહેબ , ગુજરાતી મહિના ચંદ્ર ની કળા ને આધારિત છે એટલે ઋતુ માં દર વર્ષે થોડું આઘુ પાછું થાતું રહે. પણ ભડલી વાક્યો મુજબ તિથિ ની સાથે નક્ષત્ર પણ જોવા ના ઘણા વિધાન છે એટલે નક્ષત્રો સૂર્ય ની ગતિ સાથે સંકળાયેલ હોવાથી ઋતુ સાથે સીધા જ અસર કર્તા છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન એક ગુઢ વિજ્ઞાન છે એટલે આપણને સરળતા થી સમજણ નો પડે

Place/ગામ
JUNAGADH
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
Reply to  Ashok Patel
24/12/2021 6:11 am

આભાર સર
આ વખતે સુર્ય નક્શત્ર મુજબ અને દર વર્ષ નિ સરેરાસ કાઢી ને જોવા નો પ્લાન સે
ફક્ત અનુભવ કરીશુ અને બધા મિત્રોને જણાવ્શુ

Place/ગામ
ભલગામ મોટા
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
Reply to  Ashok Patel
24/12/2021 6:14 am

સર દ્ન્યા જોવા નિ ફિક્સ તારિખ દર વર્સ નિ સરેરાસ મુજબ કેટલી હોય જણાવ્જો
માહિતી હોય તો આપજો

Place/ગામ
ભલગામ મોટા
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
Reply to  Ashok Patel
24/12/2021 10:34 am

બરોબર આભાર સર

Place/ગામ
ભલગામ મોટા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Pratik
23/12/2021 7:41 pm

પ્રતિકભાઈ વિજ્ઞાનિક ઢબે ઘણા સંશોધન થયા તોય એમાં પાચ કે તેથી વધુ દિવસ નું ઘણી વાર નથી ઉભું રહેતું તો દેશી પદ્ધત્તિ તો સાવ ભગવાન ભરોસે ગણાય. અગાઉ ચોમાસા બાબત બીજા કોઈ માધ્યમ નહોતા ત્યારે વડીલો અમુક અભ્યાસ કરી અંદાજ લગાવતા

Place/ગામ
સાણથલી મોટી તા.જસદણ
Pratik
Pratik
Reply to  રામજીભાઈ કચ્છી
24/12/2021 7:13 am

રામજીભાઈ તમારી વાત 100% સાચી છે મોડેલ નું અનુમાન પાંચ કે તેથી આગળ ના દીવસો નું અનુમાન કરવા મા ઘણી વાર નીષ્ફળ નીવડે છે.
લાંબા ટાઈમ ની આગાહી માટે પારંપરિક વર્ષાવિજ્ઞાન થી જો 6/7 મહીના અગાઉ અંદાજ આવી શકતો હોય તો એમાં અનુભવ કરી ને થોડા ઊતરીએ અને લાંબા ટાઈમ ની આગાહી ને સચોટતા ની નજીક લય જવાની કોશિશ કરીએ

Place/ગામ
Rajkot
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  Pratik
24/12/2021 7:21 am

Jay varsh nabru hoy te varshe chaitar mahina ma vadar hoy te teni nishani se

Place/ગામ
Paldi ta Visnagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી

નક્ષત્ર વાળું અઘરું છે ઝટ મગજ માં નથી ઉતરતું. પણ એક અનુભવ્યું ઘણી વાર કે કૃતિકા નક્ષત્ર વરસે એ પ્રમાણે ઘણી વાર ચોમાસા ના બીજા નક્ષત્ર માં પણ એનો ટાઈમ આવે એટલે પ્રભાવ તો બતાવે જ

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
23/12/2021 10:25 pm

એ વાત સાચી કે નક્ષત્ર તા. પ્રમાણે ફિક્સ જ હોય પણ 27નક્ષત્ર માં શિયાળે નક્ષત્ર ઉતરતા અડધે કે બેસતા કસ થયો હોય એને અને કૃતિકા નક્ષત્ર માં કેટલા દિવસે વરસાદ કે છાંટા છૂટી થાય એ પ્રમાણે ચોમાસે વરસાદ થાય કે એનો પ્રભાવ બતાવે

Place/ગામ
સાણથલી મોટી તા.જસદણ
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
Reply to  રામજીભાઈ કચ્છી
24/12/2021 6:12 am

સાચી વાત તમારી ઇ ય અનુભવ કરેલ સે

Place/ગામ
ભલગામ મોટા
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  Pratik
24/12/2021 7:15 am

Kas Ni to khabar Nathi ha pan je varash Chitra Mahino chokho hoy garam hoya tevar kai jovanu nahoy

Place/ગામ
Paldi ta Visnagar
Pratik
Pratik
Reply to  Paresh Chaudhary
24/12/2021 8:59 am

પરેશભાઈ તમારો કહેવાનો મતલબ ચૈત્ર મહિનામાં વાદળ નો થાય એટલે તે વર્ષ સારૂ થાય એમજ ને?

ગય સાલ ચૈત્ર મહિના ના 29 દીવસ માં થોડાઘણા વાદળ થયા હતા

Place/ગામ
Rajkot
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Paresh Chaudhary
24/12/2021 10:00 am

વિગત વાર માહિતી હોય તો વધુ અનુભવ થાય. અને ભડલી મુજબ જોવું હોય તો દરરોજ અભ્યાસ કરવો પડે જે કોઈને કાયમ યાદ રહેતું હોય તો થાય એકાદ દિવસ ભુલાઈ ગયું તો પત્યું.

Place/ગામ
સાણથલી મોટી તા.જસદણ
Dhaduk paresh
Dhaduk paresh
21/12/2021 9:04 am

Thanx sir ji

Place/ગામ
Gondal khandadhar
Ghanshyambhai chapla
Ghanshyambhai chapla
21/12/2021 8:32 am

આભાર સર

Place/ગામ
ડુમિયાણી તા.ઉપલેટા જી.રાજકોટ
જાડેજા મયુરસિંહ
જાડેજા મયુરસિંહ
20/12/2021 11:11 pm

આભાર સર

Place/ગામ
હાડાટોડા
Solanki paresh
Solanki paresh
20/12/2021 11:07 pm

Thanks sar

Place/ગામ
Kerala.junagadh
Anil dudhagara
Anil dudhagara
20/12/2021 10:10 pm

Abhar sar

Place/ગામ
Majoth
Muru kuchhadiya
Muru kuchhadiya
20/12/2021 9:24 pm

Thanks sir update badal

Place/ગામ
Kuchhdi P0RBANDAR
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
20/12/2021 7:27 pm

Thanks sir

Place/ગામ
Dhasa j( botad )
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
20/12/2021 7:19 pm

નમસ્કાર સર,
નવિ અપડેટ કરવા માટે,
ખુબ ખુબ ધન્યવાદ,
” જય શ્રી કૃષ્ણ ”
જય જય ગરવી ગુજરાત

Place/ગામ
કેશિયા, તા:જોડિયા, જામનગર
Vinod
Vinod
20/12/2021 7:18 pm

સરસ સર હવે ખેડૂતો માટે આવાજ હવામાન ની જરૂર છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta junagadh
Khimaniya Pravin
Khimaniya Pravin
20/12/2021 7:00 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
H. B.bhanderi
H. B.bhanderi
20/12/2021 6:55 pm

Thank weather updat sar

Place/ગામ
Rajkot
Bhayabhai bheda
Bhayabhai bheda
20/12/2021 6:36 pm

સર આભાર ન્યુ અપડેટ આપવા બદલ

Place/ગામ
આંબલીયા ઘેડ
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
20/12/2021 5:53 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
જામજોધપુર
Bhagvan gajera
Bhagvan gajera
20/12/2021 5:15 pm

Thanks for new update sir

Place/ગામ
Keshod
Manish patel
Manish patel
20/12/2021 2:11 pm

થેંક્યું સર

Place/ગામ
રામોદ
Hemji Patel.
Hemji Patel.
20/12/2021 2:06 pm

Thanks for updates,sir…
Aje amare bahu zakal hati….

Place/ગામ
Tharad
Narodiya Nilesh
Narodiya Nilesh
20/12/2021 2:05 pm

Thanks sir New apdet

Place/ગામ
Derdi kumbhaji
Baraiya bharat
Baraiya bharat
20/12/2021 2:04 pm

Aabhar sir

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Shailesh patel
Shailesh patel
20/12/2021 1:33 pm

Thanks sar

Place/ગામ
Jumsar
Ponkiya shailesh-Movdi, Rajkot
Ponkiya shailesh-Movdi, Rajkot
20/12/2021 1:16 pm

Sir, thanks for new update

Place/ગામ
Movdi (Rajkot)
Kanara mukesh
Kanara mukesh
20/12/2021 1:13 pm

Thank you sir

Place/ગામ
Jam khambhalia
Vipul vghashiya
Vipul vghashiya
20/12/2021 1:11 pm

આભાર સર

Place/ગામ
Atkot ta jasdan
Malde
Malde
20/12/2021 1:02 pm

Thank you sir

Place/ગામ
Bhogat kalyanpur
Katesiya Sanjay
Katesiya Sanjay
Reply to  Malde
20/12/2021 10:49 pm

Thank you sir

Place/ગામ
Vankiya