Southwest Monsoon At Door Step Of Goa State On 4th June 2021 – Likely To Advance Further In 2 To 3 Days

IMD Press release Dated 11th June 2021
મુજબ ચોમાસુ દેશ માં ઝડપી આગળ ચાલશે રાજસ્થાન અને ગુજરાત ના કચ્છ સિવાય ના વિસ્તારો માં આવતા 3-4 દિવસ માં
press_release_11_June

Southwest Monsoon At Door Step Of Goa State On 4th June 2021 – Likely To Advance Further In 2 To 3 Days.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગોવા રાજ્ય ના દરવાજે 4 જૂન 2021 ના – આવતા બે ત્રણ દિવસ માં હજુ વધુ આગળ ચાલશે.

Current Weather Conditions on 4th June 2021

તારીખ 3 જૂન ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા એ દક્ષિણ કેરળ પર આગમન કરેલ. આજે ઝડપી ગોવા રાજ્ય ના દરવાજે પહોંચ્યું છે અને આવતા બે ત્રણ દિવસ માં હજુ આગળ ચાલશે.

As per IMD: The Southwest Monsoon had set in over Southern Parts of Kerala on 3rd June 2021.

Today the 4th June 2021

Southwest Monsoon has further advanced into remaining parts of south Arabian Sea

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red line shows the normal date of onset of Southwest Monsoon over various regions

 

Forecast 4th June to 10th June 2021

For Saurashtra, Gujarat & Kutch:  Pre-Monsoon Activity has begun and will continue during the Forecast period. Gujarat Region and Coastal Saurashtra expected to get more frequent pre-monsoon rains than the rest of Saurashtra & Kutch. The evening humidity will gradually increase and so the real fill Temperature will be uncomfortable.

COLA Meteogram For Rajkot Dated 4th June to 13th June 2021

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 4th June 2021

Read Forecast In Sanj Samachar Daily Dated 4th June 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

0 0 votes
Article Rating
461 Add your comment here
Inline Feedbacks
View all comments
HIREN PATEL, Jillo ,JAMNAGAR
HIREN PATEL, Jillo ,JAMNAGAR
13/06/2021 7:48 pm

Thanx

Place/ગામ
Falla
Kaushik patel
Kaushik patel
13/06/2021 4:41 pm

imd Vara nu pan kehyu pade ho jya 30 June normal date se (Jammu &Kashmir)tya 13 June chomasu besadi didhu

Place/ગામ
At-Jindva Ta-Dahegam Dist-Gandhinagar
ajaybhai
ajaybhai
13/06/2021 4:30 pm

Sir daxin sourastra ma hamna sarvtrik varsad ni sakyata che?

Place/ગામ
Junagadh
Ketan sutaria
Ketan sutaria
13/06/2021 3:32 pm

If one looking humidity at 850 hpa than wind also to be see in that?

Place/ગામ
Rajkot
parva
parva
13/06/2021 3:15 pm

Saurashtra pela to Kashmir, Punjab ne Himachal Pradesh ma chomasu besi gayu.
Saurashtra-kutch no varo chhele aave evu lage chhe.

Place/ગામ
RAJKOT
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
13/06/2021 2:54 pm

IMD એ તો આજે જબરો ધડાકો કર્યો. MONSOON સીધો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લડાખ સાથે પંજાબ અને હરિયાણા ના અમુક ભગો માં ધક્કા દાઈ ને પોંચાડી દીધો.

Place/ગામ
Village Tunda Ta Mundra
Haresh Zampadiya
Haresh Zampadiya
13/06/2021 2:19 pm

2021નું ચોમાસુ ગુજરાત અને રાજસ્થાન ને પડતા મૂકીને જમુ કાશ્મીર ના પાણી ભરવા નીકળ્યું અને પહોસી પણ ગયું.

Place/ગામ
Gundala( jas )vinchhiya
Ahir vajsi
Ahir vajsi
13/06/2021 2:00 pm

Sir wind ma porbandr dwarka 18=19dete ma varsad bata ve te katla taka paku ⛱️️️

Place/ગામ
Lalprda
Ahir vajsi
Ahir vajsi
Reply to  Ashok Patel
13/06/2021 4:36 pm

Tx

Ram ranavaya(porbandar)
Ram ranavaya(porbandar)
13/06/2021 1:08 pm

સર ભેજ ની ટકાવારી વધુ તો 500hpa &700hpa ના લેવલ ની જ જોવાની હોય ને કારણ કે બીજા લેવલ માં તો ભેજ પૂરતો રહે જ સે

Place/ગામ
Porbandar
Ram ranavaya(porbandar)
Ram ranavaya(porbandar)
Reply to  Ashok Patel
13/06/2021 3:31 pm

તો સર 850hpa માં તો સારો એવો ભેજ સે જ તો કેમ વરસાદ ની એક્ટીવિટી કાઈ ખાસ દેખાતી નથી

Janak ramani
Janak ramani
13/06/2021 12:48 pm

Sir . Jya ‘tauktae’ landfall thayu tya j somachu atakyu. Have hale to saru.

Place/ગામ
Jasdan .
patelchetan
patelchetan
13/06/2021 11:43 am

Sir siraman kare che pan valu kyare karse ato kaho…?

Place/ગામ
Himatnagar
Dilip sinh g jadeja
Dilip sinh g jadeja
13/06/2021 10:24 am

Aje agahi apel se ke juni agahi se WhatsApp tamari agahi avel se

Place/ગામ
Roziya
Rahul sakariya
Rahul sakariya
13/06/2021 10:17 am

18 date thi gujrat ma varsad chalu thay tevo andaj ave 6 windy ma jota

Place/ગામ
Thordi
BIPINMANGROLIYA
BIPINMANGROLIYA
13/06/2021 9:36 am

Chomasu kya fasanu se sar?

Place/ગામ
Chital
ashvin b devani
ashvin b devani
13/06/2021 9:30 am

સર હવે તમે આવનારા દિવસોમાં વરસાદ ને વાવણી લાઇક વરસાદ કેવો થશે હું તમને એમ નથીં કહે તો HLGAN આપો 5 7 દિવસ સૂધી તો કહી સકો આવનારા દિવસોમાં ખેડૂત જાણવા મળે જેથી થોડું આગોતરૂં જાણી શકાય અત્યારે વાડી એ લાઇટ નથી તો આગામી દિવસોમાં ખબર પડે વાવણી શૂ કરવું ! ( વાવણી વિષય ખેડૂત નો છે નિર્ણય ખેડૂત નો હોય) તમોરો અભિપ્રાય ખૂબ મહત્વ નો છે
આભાર સાહેબ

Place/ગામ
ચિતલ
Alpesh Viroja
Alpesh Viroja
13/06/2021 7:40 am

Negative IOD monsoon ne agad vadhava ma nadtar rup thai evu lagi rahyu chhe.

Place/ગામ
Manavadar
Kirti
Kirti
12/06/2021 11:20 pm

Sir aaje jethi biz jabki ce

Place/ગામ
ambardi (jam)
Girish Ranipa
Girish Ranipa
12/06/2021 10:09 pm

ta 19 ma saurastr varsad ni sakyta khri

Place/ગામ
Vankiya
S.Ribadiya @visavadar
S.Ribadiya @visavadar
12/06/2021 10:09 pm

ભારતમા આ વર્ષે ઉનાળાનુ કયા શહેરનુ તાપમાન સૌથી વધુ રહ્યુ ને કેટલુ?

Place/ગામ
Visavadar
Kd patel
Kd patel
12/06/2021 9:38 pm

Sir aa WD chomasane savarast ma agal vadhava ma faydo kari sake k nabalu padi de?

Place/ગામ
Makhiyala junagadh
Prasad
Prasad
12/06/2021 9:01 pm

I know that there is no system which gives good rains over Gujarat but stay positive, hottest summer is first step towards vigorous monsoon…..

Place/ગામ
Vadodara
1 4 5 6