Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 3rd To 10th July 2020

2nd July 2020

Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 3rd To 10th July 2020

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા તારીખ 3 થી 10 જુલાઈ 2020


Current Weather Conditions:

Few observations from IMD and other weather parameters:

The monsoon trough at mean sea level continues to pass through Ganganagar, Narnaul, Aligarh, Sultanpur, Patna, Raiganj, Shillong and Imphal.

The Cyclonic Circulation over South coastal Odisha & neighborhood between 3.6 km & 5.8 km above mean sea level tilting Southwestwards with height persists.

The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Arabian Sea extending up to 5.8 km above mean sea level persists.

The Cyclonic Circulation over South Gujarat & neighborhood tilting Southwestwards with height between 3.1 km & 5.8 km above mean sea level persists.

The off-shore trough from North Maharashtra coast to Karnataka coast persists

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC around Gujarat State on different days. Another UAC is over North Bay of Bengal.

IMD 700 hPa Chart valid for 05.30 pm. of 4th July 2020

IMD 700 hPa Chart valid for 05.30 pm. of 5th July 2020

IMD 700 hPa Chart valid for 05.30 pm. of 6th July 2020

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં અલગ અલગ દિવસે ગુજરાત આસપાસ નું યુએસી નું લોકેશન તેમજ બીજુ યુએસી નોર્થ બંગાળ ની ખાડી આસપાસ છે.  

Forecast: Saurashtra, Gujarat & Kutch for 3rd to 10th July 2020


UAC at 700 hPa would benefit Saurashtra, Gujarat & Kutch on different days as per the location of the UAC, giving rainfall on different days at various locations.

50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period between 30 to 50 mm total.

50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium/Heavy rain on some days at different locations with isolated very heavy rain. Cumulative rainfall during the forecast period between 50 to 100 mm total.

Cumulative rainfall over some of the places with very heavy rains would total up to 200 mm during the forecast period.


 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 2nd July 2020

Read Forecast In Sanj Samachar Daily Dated 2nd July 2020


Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

1,504 Replies to “Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 3rd To 10th July 2020”

  1. Sitaram
    Have pachhi Kai tarikhe varsad Ave evi shakyata chhe??

  2. Mjo kya kya face ma hoy to saru Ganai ne te su kam kare chhe chomasa maa

  3. સાહેબ સુરત માં 10 દિવસ થી માત્ર બે પાંચ મિનિટ નાં ઝાપટાં જ આવેછે બે ત્રણ કલાક પડે એવો વરસાદ ક્યારે થાશે

    1. Aa aagahi samay ma 169 mm Varsad thayo chhe Surat ma…. Yes season ma praman ma ochho varsad thayo chhe Dakshin Gujarat and Madhya Gujarat and North Gujarat.

  4. Hi Ashok Sir, 3:30 thi saras varsad pavan sathe gajvij vagar amdavad (ranip area) bije bhi hse kmk saru evu gherai ne aavyo. 4 vagya hju hdvo hdvo chalu che. Bhle addhi kalak na japta aave che to bhi mja aavi jay che baki 🙂 haha

  5. First time monsoon trough no western end aatla divas sudhi saurashtra najik rahyo. aani pehla pan aavu banyu che but ek be divas ma pachi north baju shift thava mande.

  6. Sir
    Mjo phase 2 ma aave atale arbi sakriy thay…. Sistam majboot thay ane yu tran mari ne saurashtra baju aavvani sakyata ketali ?

  7. Sir imd four week prepction jota evu lage se ke 17 to 25 all gujarat mate ane khas karine Saurashtra mate saro varsad no round aavshe

    1. Haresh bhai thodu agotaru keta rejo. Please. Hu avi tamari coment to khas vachu chuu

  8. Sir, off shore active che ke nhi ae Cola sivay bija kya modal parthi joi shakay ke for example East West shear zone nu anda wind na convergen thi joi shakay aevu off shore mate koi prediction chart che?

  9. Saru lkyu che Tabish bhai….kheduto mate upyogi 🙂
    Meanwhile 12:30 thi aanand dayak japtu pavan sathe amdavad (ranip area). Gajvij bilkul nthi. Atyare 1 vage vatavaran tuti gayu che pn hdvu hdvu chalu che

  10. Hello Sir,
    700 hpa ma bhej khubaj saro hoy parantu koy Uac ke System na hoy to varsad aavi Sakey?

  11. જય દ્વારકાધીશ સર….આ રાઉન્ડ માં રવિવાર સવાર થી ઝાપટા થી શરૂઆત થઈ….હળવા ભારે ઝાપટા થી રવિવાર એ 1 થી 1.5 ઇંચ,સોમવારે આખો દિવસ ધીમો ધીમો 5 થી 6 કલાક માં 1એકાદ ઇંચ,સોમવાર એ રાત્રે ઝાપટા થી પવન સાથે 2 ઇચ અને મંગળવાર દિવસે એ પહેલા ઝાપટા થી 1 ઇંચ અને સાંજે 4 થી 5.15 સુધી અતિ ભારે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો…વાડી,ખેતરો ના બાંધા તોડી નાખ્યા…ચેક ડેમ ઓવરફ્લો કરી નાખ્યા…એટલે ટોટલ 8 થી 10 ઇંચ વરસાદ પડી ગયો….ખૂબ આનંદ થયો…ઘણા વર્ષો પછી આવો ધોધમાર વરસાદ જોયો….ગામ વાંકી,તા.મુન્દ્રા કચ્છ

  12. અમારે બે સારા રેડા આવી ગયા.

  13. ખેતર ની બારે પાણી નીકળી ગયા છે અને હજી વરસાદ ચાલુ છે

  14. અચાનક પૂર આવે તે પાકને ખૂબ જ નુકસાન કરે છે અને તેનું નિયંત્રણ અથવા સંચાલન કરવું મુશ્કેલ છે. જયારે સામાન્ય પૂર હોય ત્યારે ધોરીયા અને પારા કરેલ હોય તો પૂરનું સંચાલન એના દ્વારા કરી શકાય છે:

    ખેતીની ધોરીયા પારા સિસ્ટમ: આ સિસ્ટમ નું વધારા નું પાણી ખેત તલાવડી માં જાય અને તે પાણી પછીથી સિંચાઈ માટે વાપરી શકાય છે.
    ઉંચા ક્યારા વાળી પધ્ધતિ: ઉંચા ક્યારા વાળી પધ્ધતિ માં પાક પર પૂરથી અસર ઓછી થાય છે અને તેનો નિતાર ઝડપથી તળાવમાં નિતાર થઇ જાય છે.
    ખેતરના નીચલા કાંઠે ઉંડા કાઢિયા: આ તળાવમાં અથવા જમીનમાં વધારે પાણી ના નિતાર માં મદદરૂપ થાય છે.
    ઉપરોક્ત તમામ કેસોમાં, ભૂગર્ભ જળ ફરીથી રિચાર્જ થશે અને પછીથી તેનો ઉપયોગ કરી શકાય છે.
    સૌથી અગત્યનું આપણે આવી તૈયારી કરી રાખવી જોઈએ.

    1. Bus aj hatu
      Badhu Gujarati lakhvu mushkil hatu mara mate
      Etle English lakhyu tu
      Ave kam puru thayu
      Lakhsh ek aj che
      Jyare varsad nathi padhto tyare badha mange dhodhmar
      Pachi dhodhmar chalu rhe to takilf bhi thay che
      Syestem ave chomasaa ati dhodhmar varsad to rhej ane avvu bhi joiye
      Apde kai rite je varsad pde enu use karvu and nuksan thavanu atkavvu ej vicharvu imp che

  15. આજૈ સૌરાષ્ટ્ર માં ઝાપટાં યુગ નો પ્રારંભ થયો
    એનું કારણ અરબી ના ભેજ વાળાં પવનો છે
    અને આઈઓડી પોઝીટીવ હોય ઈ વર્ષે ઝાપટાં નો લાભ વધૂ મળે એમ કહી શકાય ?

  16. aaje vatavarn ma sudharo se halva japta no dor chalu thayo ek dum mast vatavarn se

  17. jetpur ma vaheli savare varsad sharu hto ane atyare pa6o dhime dhare sharu thayo

  18. It been raining in junagadh since two hours steadily, approximately 60 mm rainfall.

Comments are closed.