Colder Weather Expected 27th December 2019 To 2nd January 2020 Over Saurashtra Kutch & Gujarat – Update 26th December 2019

Current Weather Conditions on 26th December 2019

Observations:

The Minimum Temperature has declined during last two days to below normal over many parts of Gujarat.

Minimum Temperature on 26th December was as under:

Bhuj 10.0 C

Kandla (A) & Keshod 11.2 C

Deesa11.6 C

Rajkot  11.7 C which is 2 C below normal

Amreli 12.5 C

Porbandar 13.0 C

Ahmedabad & Gandhinagar 14.4 C

Forecast: Saurashtra, Gujarat & Kutch: 27th December 2019 to 2nd January 2020

The winds will be from Northeast and North during most days of forecast period. The wind speed will be 15 to 22 km/hour initially and decrease to 10 to 15 km/hour during the end of the year and again increase around 2nd January 2020. The morning Humidity will be low during the forecast period. Mainly clear weather with clouds on a day or two.

The Temperature will decrease incrementally from tomorrow and will be lower than normal during the forecast period. Minimum Temperature is expected to decrease by 1 to 3 C during the forecast period with some centers expected to go below 10 C. Cold Spell expected on New Year of 2020. Day time Temperature is also expected to be below normal over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period.

 

 

અપડેટ:

હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 27 ડિસેમ્બર 2019 થી 2 જાન્યુઆરી 2020

આગાહી સમયના લગભગ દિવસો માં પવન નોર્થ અને નોર્થઇસ્ટ ના (શિયાળુ) રહેશે. પવન ની ઝડપ શરૂવાત માં 15 થી 22 કિમિ પ્રતિ કલાક ની રહેશે અને ડિસેમ્બર આખર સુધી માં પવન ની ઝડપ 10 થી 15 કિમિ પ્રતિ કલાક ની થશે. જાન્યુઆરી 2 તારીખ ના ફરી પવન 15 કિમિ થી 20 કિમિ થશે. આગાહી સમય માં સવાર નો ભેજ ઓછો રહેશે. વાતાવરણ સૂકું લાગશે. એકાદ બે દિવસ છુટા છવાયા વાદળ થઇ શકે.

આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન ઘટાડા તરફ અને તાપમાન 1 C થી 3 C ઘટશે. અમુક સેન્ટરો 10 C નીચે જાય. વધુ ઠંડી નવા વર્ષે લાગે. આગાહી સમય માં દિવસ નું તાપમાન પણ નોર્મલ થી નીચું રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 26th December 2019

Forecast In Sanj Samachar Daily Dated 26th December 2019

 

0 0 votes
Article Rating
84 Add your comment here
Inline Feedbacks
View all comments
Bhavesh (Dhrol)
Bhavesh (Dhrol)
01/01/2020 5:46 pm

Sir thandi temperature kiya forecast ma accurate batave

jashraj shivraj gadhvi
jashraj shivraj gadhvi
01/01/2020 3:53 pm

sir kutchh ma atli thandi ma rahat keyre madse

Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
01/01/2020 2:06 pm

સર જય શ્રીકૃષ્ણ …ઠંડી કેટલા દિવસ ચાલુ રહેશે?