Southwest Monsoon Withdraws From Entire North India, Some Parts Of East India & Some More Parts Of Central India Along With Parts Of Kutch, Saurashtra & Gujarat Region On 11th October 2019

Latest SW Monsoon Withdrawal Map on 13th October 2019

13 ઓક્ટોબર 2019 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય નો નકશો

 

 

Current Weather Conditions on 11th October 2019

SW Monsoon Withdrawal details based on India Meteorological Department Bulletin:

Southwest monsoon has further withdrawn from entire Jammu & Kashmir, Himachal Pradesh, Uttarakhand, Punjab, Uttar Pradesh, some parts of Bihar, Jharkhand, Chhattisgarh and East Madhya Pradesh and some more parts of West Madhya Pradesh, entire Rajasthan and some parts of Saurashtra & Kutch and Gujarat region.

The Withdrawal Line of Monsoon now passes through Lat. 26.5°N/Long. 87.5°E, Forbesganj, Daltonganj, Jabalpur, Ujjain, Ahmedabad, Naliya and Lat. 23.2°N/Long. 68.5°E.

Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from most parts of central India and some more parts of West and East India during next 2 days.

 

 

11 ઓક્ટોબર 2019:

દક્ષિણ પશ્ચિમ ચોમાસા એ આજે સમગ્ર જમ્મુ & કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, યુપી, તેમજ બિહાર, ઝારખંડ, છતીશગઢ અને પૂર્વ એમપી ના થોડા ભાગો માંથી, અને પશ્ચિમ એમપી ના થોડા વધુ ભાગો માંથી, સમગ્ર રાજસ્થાન, અને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયન ના થોડા ભાગો માંથી વિદાય લીધી.

ચોમાસુ વિદાય રેખા હવે Lat. 26.5°N/Long. 87.5°E, ફોર્બસગંજ, દલોતગંજ, જબલપુર, ઉજ્જૈન, અમદવાદ, નલિયા, Lat. 23.2°N/Long. 68.5°E. માંથી પસાર થાય છે.

આવતા બે દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સેન્ટ્રલ ઇન્ડિયા ના લગભગ ભાગો માંથી, તેમજ પૂર્વ અને પશ્ચિમ ઇન્ડિયા ના થોડા વધુ ભાગો માંથી વિદાય લેશે.

 

 

 

0 0 votes
Article Rating
207 Add your comment here
Inline Feedbacks
View all comments