29 Replies to “Heat Wave Conditions Over Pockets Of Saurashtra, Kutch & Gujarat – Hottest Center Amreli Touches 43 C On 29th March 2019”

  1. આજે સવારે સારો એવો ઠાર લાગતો હતો,,, અશોકભાઈ,,, બપોર ને બાદ કરતાં એક્દમ ખુસ્નૂમાં વાતાવરણ,,,,,, સવારે मेघरवो के ઝાકળ એ કાંઈ ખબર ના પડી પણ જોરદાર હતી,,,,, માણાવદર,,,,,,,

    1. Zaakar m dekhay nahi aney dhumas jevu hoy.

      Ratre khula aakash niche suta hoy toe Gadla palri jaay evy thay te Megharvo. (Val ?)

      Shaheri loko maate Savare Gaadiyo na kachma bhej bindu jaami jaay !

  2. Sir EL nino saurashtra ne vadhu asar kar avu hoy, atla year no koy avo anubhav kharo plz

  3. પ્રદીપ ભાઈ રાઠોડ તમે છઠી એપ્રિલે ઓમાન ના દરીયા કિનારે સળવળાટ થાય છે જે ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ECMFW /850 HPA તે 9427497453 ઉપર ફોટો મોકલો ને

  4. Sir g it has been reported that during spring season…or beginning of summer..wind blows high… this year didn’t like that…why?…. Will it blows after end of April or before

    1. Currently high winds are there in evening time after hot day.

      Wind depends up on pressure differences due to hot weather in North India

  5. છેલ્લા બધાજ દિવસો કરતા આજે પવનની ગતિ ખૂબજ વધારે,,,, સૂ કારણ અશોક ભાઈ?????? જવાબ apo,,,, આચકા સાથે????

  6. છઠી એપ્રિલે ઓમાન ના દરીયા કિનારે સળવળાટ થાય છે જે ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ECMFW /850 HPA

  7. ચોથી એપ્રિલે રેડ એલર્ટ દેખાય છે. 44 /45

  8. તારીખ,,, 28/3/2019 ને ગુરુવારે રૂમ ની અંદર સ્કૂલ બેગ પણ ગરમ થઈ ગયા હતા એવું વિદ્યાર્થીઓ કહેતા હતા,,, 29,,, 30,,, 31 માર્ચ આજે khusanuma વાતાવરણ માત્ર બપોરે 12 થી 4 સુધી જ ગરમી લાગે,,, 4 વાગે अचानक स्तब्ध થઇ ગયેલો પવન એકાએક ઉપાડે છે,,, આ સમયે સવારે હજું થોડો થોડો ઠાર હોવો જોઈએ એને બદલે આટલી ગરમી કેમ,,,, અશોક ભાઈ,,,, 28 તારીખ ને ગુરુવારે સાંજ માંડ પઈડી સાહેબ,,,, માણાવદર

  9. Ashokbhai પોરબંદર નું વન્ડર ગરાહુડ માં તાપમાન નથી બતાડતું

  10. Sir Kadash L.nino Somasha Ma Rahe To Desh Level Ketla % varsad Oso pdey…?

    1. Average varsad ketla % tenathi kaai farak na padey….. shu kaam nu ?

      India ni average thi Saurashtra nu shu ?

      Ema El Nino ni vaat kariye toe tema pan sharerash 6% ochho varsad thay…. 100 varas ni sharerash…. pan aa varshe EL Nin thi ketlo farak ?

      Sau tukka lagaya raakhshe aney Chomasu aavi jasshe…. tyan shudhi time pass !!

Comments are closed.