37 Replies to “Maximum Temperature Shoots Up 2-4 C Over Many Centers Of Saurashtra, Kutch & Gujarat On 16th March 2019”

  1. Gujarat ma 25th March pachi heatwave ave evu lagi rahyu Che, gharmi vadhse karanke taapman Ekdam 40 degree thi pan unchu jatu dekhay Che darek weather model ma

  2. બોરડી માં બોર બહુ પાક્યા જાર પણ બરોબર ગઈ પણ ઑસ્ટ્રેલિયા વારા એમ કે છે કે અલનીનો ની અસર 70%થઈ ગઈ

  3. Wel come sar windy ma je tapman batave to tetlu j tapman pade ke pashi vadhghat thay ane thay to te ketla c sudhi thay?

    1. Daily IMD taapmaan aape chhe te jovo and windy ma shu kaheta hata te compare karvu aney je kai farak hoy te magaj ma rakho etle andaj barobar aavey.

  4. Hi Ashok Bhai,

    1k question thay che k gaya chomasa ma jem pavan nu vighn htu…pelu rajasthan nu pressure gradient jevu kaik…..a aa chomasa ma kevuk lage che? vandha jevu che k ok che?

    Thank you.

    1. Umm…ok sir.
      Pn aa pressure gradient kevu rese a vishe moda ma modo kya sudhi andaj aave a vishe kai khyal che?

    2. CHomasa pahela kudarati pressure gradient thatu hoy chhe, jethi Samudra mathi bhej Interior India ma avey … aa chomasa ni kudarti prakriya chhe.

      North India ma garmi vadhu pade etle Dariya karta ghau vadhu taapmaan hoy and Pressure gradient sarjaay.

      Kyarek vadhu difference ne hisabe pavan vadhu rahe chhe je gai saal aapada maate nukshankarak saabit thayu.

  5. Aaje Bhuj ma aakho divas chuta chavaya clouds dekhata hata. Su te local clouds hoy ke Biju Kai effect?

    1. Ha e Barabar che sir pan e clouds satellite Image ma Kem nai dekhata hoy? I checked often but didn’t find.

  6. Sir juni kehvat pramane Holi ni Jar ishan khuna baju jai to chomasu 16 aani rahe to aa vakhate jar ishan baju j jati hati to tamaro abhipray su che.

    1. પરંપરાગત પદ્ધતિ દ્વારા ચોમાસાની આગાહી માટે હોળી ના દિવસે સાંજે હોળી ની ઝાળ કઈ દિશામાં જાય તેના પર કરવામાં આવે છે. જો કે, હોળી ચંદ્ર મહિના પ્રમાણે હોવાથી ‘હોળી’ ની તારીખ દર વર્ષે જુદી જુદી હોય છે અને જુદા જુદા વર્ષોમાં ક્યારેક વહેલી અને ક્યારેક મોડી આવે. આમ 10 થી 20 દિવસનો ફરક પડી જાય છે. છેલ્લા 115 વર્ષનાં કૅલેન્ડરનું અવલોકન કરતા એવું નિરીક્ષણ થયું કે વહેલા માં વહેલી હોળી નો દિવસ 26 ફેબ્રુઆરી, 1945 ના રોજ હતો જયારે 28 માર્ચ 2002 ના રોજ ની હોળી તે વર્ષ ના મોડા માં મોડી હોળી હતી. ચોમાસા ની આગાહી માં જો આપણે હોળી ની ઝાડ ની દિશા નો ઉપયોગ એક પ્રયોગમૂલક પરિમાણ તરીકે કરવા માંગીએ તો તે માટે આપણે એવી તારીખ નક્કી કરવી જોઈએ જે ઘણા વર્ષો ની હોળી ની શરેરાશ તારીખ હોય. છેલ્લા 115 વર્ષોની હોળી ની તારીખ ની આ શરેરાશ તારીખ 13 મી માર્ચ આવે છે. હું દરખાસ્ત કરું છું કે ચોમાસાની આગાહી કરવા માટેની પરંપરાગત પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતી હોળી ની ઝાળ ની દિશા ની પદ્ધતિ માટે ‘હોળી’ દિવસને બદલે 13 માર્ચના રોજ ના પવન જે દિશા માં જતો હોય તે પર આધારિત હોવું જોઈએ.

    1. Skymet vala gaya varse ketata k chomasu samanya thi bhi saru thse 106% jevu…….June pchi kye k normal thi bhi nabdu rese……skymet bymet pr koi viswas na karo….ashok bhai kye che a j brobr che bhai k 7 di thi upar nu kai nkki nai….toy kem samajta nthi khbr nai.

    1. Haal ni paddhati ma fer fr karvani jaroor chhe.

      પરંપરાગત પદ્ધતિ દ્વારા ચોમાસાની આગાહી માટે હોળી ના દિવસે સાંજે હોળી ની ઝાળ કઈ દિશામાં જાય તેના પર કરવામાં આવે છે. જો કે, હોળી ચંદ્ર મહિના પ્રમાણે હોવાથી ‘હોળી’ ની તારીખ દર વર્ષે જુદી જુદી હોય છે અને જુદા જુદા વર્ષોમાં ક્યારેક વહેલી અને ક્યારેક મોડી આવે. આમ 10 થી 20 દિવસનો ફરક પડી જાય છે. છેલ્લા 115 વર્ષનાં કૅલેન્ડરનું અવલોકન કરતા એવું નિરીક્ષણ થયું કે વહેલા માં વહેલી હોળી નો દિવસ 26 ફેબ્રુઆરી, 1945 ના રોજ હતો જયારે 28 માર્ચ 2002 ના રોજ ની હોળી તે વર્ષ ના મોડા માં મોડી હોળી હતી. ચોમાસા ની આગાહી માં જો આપણે હોળી ની ઝાડ ની દિશા નો ઉપયોગ એક પ્રયોગમૂલક પરિમાણ તરીકે કરવા માંગીએ તો તે માટે આપણે એવી તારીખ નક્કી કરવી જોઈએ જે ઘણા વર્ષો ની હોળી ની શરેરાશ તારીખ હોય. છેલ્લા 115 વર્ષોની હોળી ની તારીખ ની આ શરેરાશ તારીખ 13 મી માર્ચ આવે છે. હું દરખાસ્ત કરું છું કે ચોમાસાની આગાહી કરવા માટેની પરંપરાગત પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતી હોળી ની ઝાળ ની દિશા ની પદ્ધતિ માટે ‘હોળી’ દિવસને બદલે 13 માર્ચના રોજ ના પવન જે દિશા માં જતો હોય તે પર આધારિત હોવું જોઈએ.

  7. Sir , આજે બપોરે ૧:૩૫ આજુબાજુ સૌરાષ્ટ્ર માં શેની ધ્રુજારી અને ધડાકો થયો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *