16 Replies to “Maximum Temperature To Rise 16th-19th March Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Cross 36 C On 18/19th March – Update 15th March 2019”

  1. સર આજે સાબરકાંઠા ના તલોદ માં બપોર પછી વાદળ છાયું વાતાવરણ છે . તો માવઠું થવાની શકયતા કેટલી 6

  2. શિયાળો લાંબો ચાલ્યો સર લાગે છે ઉનાળો ય આકરો રહેશે આમ જોયએ તો બધુંય સારું રહે છે પણ ચોમાસું જ કોડા કાઢે છે

  3. Sir , આજે બપોરે ૧:૩૫ આજુબાજુ સૌરાષ્ટ્ર માં શેની ધ્રુજારી અને ધડાકો થયો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *