Relief From Cold Weather Conditions Over Saurashtra, Gujarat & Kutch During The Week – Update 11th February 2019



     

સાંજ સમાચાર વાંચવા માટે ઇમેજ જમણી બાજુ સ્ક્રોલ કરો – Scroll Image to Right side to read completely.

     



0 0 votes
Article Rating
29 Add your comment here
Inline Feedbacks
View all comments
Pradip Rathod
Pradip Rathod
16/02/2019 6:48 pm

USA weather agency NOAA have confirmed creation of a weak El nino in Pacific ocean, may effect on Indian monsoon. News given by TWC India

Bhikhu
Bhikhu
16/02/2019 3:21 pm

Sir pavan dhimo padyo che pela karta pavan vadhavani sakyata khari agami divsoma

Divyesh
Divyesh
15/02/2019 4:32 pm

Sir Aa Pavano Kyare normal thai Jase , ke pasi chalu J rahese.

Krutarth Mehta
Krutarth Mehta
15/02/2019 3:20 pm

Dt. 22nd to 24th Feb ma thandi no pacho ek round avi sake Che evu lagi rahyu che

Kamlesh palsana
Kamlesh palsana
15/02/2019 12:58 pm

સર ઉનાળા ની શરૂઆત કયા રે થાય

Bhikhu
Bhikhu
14/02/2019 6:06 pm

Sir pavnnu jor kalthi ghatse ke ?

Bariya Hemal
Bariya Hemal
14/02/2019 3:10 pm

sir jakar ni sakayta hoy to apdet apjo.junagadh,keshod baju

Bhikhu
Bhikhu
14/02/2019 8:53 am

Sir aje jakal Avi che devbhumi dwarkama

સુરેશભાઈ
સુરેશભાઈ
14/02/2019 8:51 am

અને ક્યાં ક્યાં વિસ્તારમાં

સુરેશભાઈ
સુરેશભાઈ
14/02/2019 8:51 am

અશોક ભાઈ આજે રાજકોટ ઝાકળ છે કાલે શક્યતા કેટલી

B.j.dhadhal
B.j.dhadhal
14/02/2019 7:50 am

ઓહ સર તમારા ખોટા વખાણ નથી કરતો પણ ક્યાં શબ્દ માં આભાર માનું મારા11.2સવાલમાં તમે જીનીયસ જવાબ આપેલ કે 14ઝાકળ આવશે સર અમારે આજે ઝાકળ છે મારું આખું ફ્રેન્ડ સર્કલ કાન પકડી ગયું ખોટી ચમછાં ગિરિ નથી કરતો પણ હવામાન બાબતે વિશ્વમાં કોઈ માણસ તમારાથી આગળ નહી જાય તે 100ટકા તમારા કામને સો સો સલામ દિલ થી

Pradip Rathod
Pradip Rathod
Reply to  B.j.dhadhal
15/02/2019 3:19 pm

શ્રી ધાધલ ભાઈ એટલે તો હું વારંવાર કહુ છું કે શ્રીઅશોકભાઈ દૂનીયા ની તમામ હવામાન વિભાગના દાદા છે. અને એક બીજી વાત. JK મા શહિદ થયેલા તમામ જવાનો ને સલામ. આવુ કંયા સુધી ચાલશે? જવાનો નુ બલીદાન સતત ચાલુ જ રહે છે અને છાશવારે ગુજરાત ના માછીમારો અને નૌકા પાકિસ્તાન અપહરણ કરીને લઈ જાય છે. કોઈ સરકાર ને કાંઈ ફેર પડતો નથી

ગુંજન જાદવ: દાહોદ
ગુંજન જાદવ: દાહોદ
13/02/2019 6:20 pm

સર, દાહોદમા આજે સાંજે 4:27 વાગે બેક બેક છાંટા પડ્યા હતા એક મીનીટ માટે. બપોર થી કાળા વાદળો છાયું વાતાવરણ છે..

dipak raysoni
dipak raysoni
13/02/2019 11:44 am

Sir. Aaje Bhuj ma gani zakad chhe.

Dilip
Dilip
12/02/2019 12:21 pm

Sir shiyala ni sharuaat ma havaman khata ni aagahi evi hati ke aa varshe shiyalo hufalo raheshe parantu kudrat same koi nu na chale aagahi thi viprit shiyalo aakha desh ma khub j thando rahyo…God is great…

Sirajkhorajiya
Sirajkhorajiya
12/02/2019 9:09 am

. Thank you

Fatehsinh Rajput. Chuda
Fatehsinh Rajput. Chuda
11/02/2019 11:14 pm

Thanks end good night sir.

vijay
vijay
11/02/2019 10:30 pm

Sir saurashtrama varsad padse?

B.j.dhadhal
B.j.dhadhal
11/02/2019 6:25 pm

સર ઝાકળ આવશે આ સપ્તાહ માં અમારે ઝીરા માટે ઝાકળ ની અપડેટ ઝરુરી સેન્ટ્રલ સૌરાષ્ટ્ર

PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
11/02/2019 5:48 pm

Thank for new update sir zakar ni Sakyta 6 aagahi samay ma

Bhikhu
Bhikhu
11/02/2019 5:15 pm

Sir Siyado puro thayo evu Kahi sakay nahine Haji 16 sudhima