Relief From Cold Weather Conditions Over Saurashtra, Gujarat & Kutch During The Week – Update 11th February 2019



     

સાંજ સમાચાર વાંચવા માટે ઇમેજ જમણી બાજુ સ્ક્રોલ કરો – Scroll Image to Right side to read completely.

     



29 Replies to “Relief From Cold Weather Conditions Over Saurashtra, Gujarat & Kutch During The Week – Update 11th February 2019”

  1. USA weather agency NOAA have confirmed creation of a weak El nino in Pacific ocean, may effect on Indian monsoon. News given by TWC India

    1. Haal ma three 3-monthly season nu ONI +0.5 thi vadhu chhe. El Nino vidhivat maate aava total five 3-monthly season nu ONI 0.5 C thi vadhu hovu joiye. Etle vahela ma vahelu March aakhar ma khyaal aavey ke Week El Nino confirm thay chhe ke nahi.

  2. અશોક ભાઈ આજે રાજકોટ ઝાકળ છે કાલે શક્યતા કેટલી

  3. ઓહ સર તમારા ખોટા વખાણ નથી કરતો પણ ક્યાં શબ્દ માં આભાર માનું મારા11.2સવાલમાં તમે જીનીયસ જવાબ આપેલ કે 14ઝાકળ આવશે સર અમારે આજે ઝાકળ છે મારું આખું ફ્રેન્ડ સર્કલ કાન પકડી ગયું ખોટી ચમછાં ગિરિ નથી કરતો પણ હવામાન બાબતે વિશ્વમાં કોઈ માણસ તમારાથી આગળ નહી જાય તે 100ટકા તમારા કામને સો સો સલામ દિલ થી

    1. શ્રી ધાધલ ભાઈ એટલે તો હું વારંવાર કહુ છું કે શ્રીઅશોકભાઈ દૂનીયા ની તમામ હવામાન વિભાગના દાદા છે. અને એક બીજી વાત. JK મા શહિદ થયેલા તમામ જવાનો ને સલામ. આવુ કંયા સુધી ચાલશે? જવાનો નુ બલીદાન સતત ચાલુ જ રહે છે અને છાશવારે ગુજરાત ના માછીમારો અને નૌકા પાકિસ્તાન અપહરણ કરીને લઈ જાય છે. કોઈ સરકાર ને કાંઈ ફેર પડતો નથી

  4. સર, દાહોદમા આજે સાંજે 4:27 વાગે બેક બેક છાંટા પડ્યા હતા એક મીનીટ માટે. બપોર થી કાળા વાદળો છાયું વાતાવરણ છે..

  5. Sir shiyala ni sharuaat ma havaman khata ni aagahi evi hati ke aa varshe shiyalo hufalo raheshe parantu kudrat same koi nu na chale aagahi thi viprit shiyalo aakha desh ma khub j thando rahyo…God is great…

  6. સર ઝાકળ આવશે આ સપ્તાહ માં અમારે ઝીરા માટે ઝાકળ ની અપડેટ ઝરુરી સેન્ટ્રલ સૌરાષ્ટ્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *