Happy Deepavali & Prosperous New Year 2075 – શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2075

127 Replies to “Happy Deepavali & Prosperous New Year 2075 – શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2075”

  1. વિ.સ ૨૦૭૫ ગુજરાતી નવ વર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ!
    નવપ્રારંભ… આપને માટે કલ્યાણકારી અને સુખકારી કાર્યકાળ બને એવી હાર્દિક શુભકામનાઓ…
    નૂતન વર્ષાઅભિનંદન*

  2. શ્રી અશોક સર અને ગુજરાત વેધર ના તમામ મિત્રો ને ” હેપી ન્યુ યર”

  3. ચૌહાણ રમેશચંન્દ્ર એસ .મુ.પો. કાવા ,તા.ઈડર, જિ.સાબરકાંઠા. says:

    Happy new year
    નવા વર્ષ ના રામ રામ

  4. શ્રી અશોકભાઈ અને સર્વે પ્રકૃતિ પ્રેમી મિત્રો તથા વડીલો ને નવવર્ષ ની શુભકામના…

  5. લક્ષ્મીજી કા હાથ હો,
    સરસ્વતીજી કા સાથ હો,
    ભગવાન ગણેશજી કી કૃપાસે ઇસ ન્યા વરસ મે આપ સબકો સુખદ અહેસાસ હો.

  6. *સાલ મુબારક*

    નવા વર્ષ ના પાવન પર્વ ની
    આપને અને આપના પરિવાર ને
    *”સુખ, શાંતિ સમૃદ્ધિ”*
    આપે એવી મારી અને મારા પરિવાર
    તરફથી નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છા….

Comments are closed.