Brief Update – ટૂંકું ને ટચ Updated 27th August 2018

27th August 2018

A Low Pressure area developed on 25th August over the Coastal areas of West Bengal & North Odisha and adjoining Northwest Bay of Bengal. This Low Pressure became a Well Marked Low Pressure on 26th August. Today it lies nearly in the same area over West Bengal & North Odisha Coast. The Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.

The Axis of Monsoon trough at mean sea level now passes through Amritsar, Fatehabad, Meerut, Dalotganj, Jamshedpur, Center of the Low Pressure area & thence towards East Central Bay of Bengal.

There is a UAC over Southwest Uttar Pradesh & neighborhood and extends up to 3.1 Km above mean sea level.
The Cyclonic Circulation over Saurashtra/Gujarat at 3.1 Km above mean sea level.

Update tomorrow due to uncertainty of Rainfall amounts for Saurashtra & Kutch. Main Rain Date 29/30th August.

તારીખ 25 ઓગસ્ટ ના એક લો પ્રેસર નોર્થ ઓડિશા/પશ્ચિમ બંગાળ કાંઠા પર થયું હતું. તે વેલ માર્ક લો પ્રેસર છે જે નોર્થ ઓડિશા /પશ્ચિમ બંગાળ કિનારા આસપાસ છે.

ચોમાસુ ધરી અમૃતસર, ફાતેહાબાદ, મિરત, જમશેદપુર, લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

એક યુએસી દક્ષિણ પશ્ચિમ યુપી અને આસપાસ 3.1 કિમિ ના લેવલ માં છે.

સૌરાષ્ટ્ર/ગુજરાત  પર એક યુએસી 3.1 કિમિ ના લેવલ માં છે.

અપડેટ આવતી કાલે કારણ કે સૌરાષ્ટ્ર કચ્છ ના વરસાદ ની માત્રા અનિશ્ચિત છે. મુખ્ય વરસાદ 29/30 તારીખ સંભાવના.

 

 

Brief Update – ટૂંકું ને ટચ Dated 24th August 2018

26 ઓગસ્ટ 2018 આસપાસ બંગાળ ની ખાડી માં લો પ્રેસર થવી શક્યતા છે.

તેનો તારીખ 27/28 ઓગસ્ટ ના ગુજરાત બાજુ ફાયદો થઇ શકે. સૌરાષ્ટ્ર માટે શું અસર ની જાણકારી આવતી અપડેટ 26 ઓગસ્ટ ના થશે.

હાલ છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ, જેમાં ગુજરાત બાજુ પ્રમાણ/વિસ્તાર વધુ સૌરાષ્ટ્ર/કચ્છ કરતા.

A Low Pressure area is expected to form over North Bay of Bengal around 26th August 2018. Possibility of benefit of rain over Gujarat around 27th/28th August 2018. Effect of the Low/UAC for Saurashtra & Kutch will be updated on on/around 26th August 2018.

Currently possibility of scattered showers/light rain for Gujarat, Saurashtra & Kutch. Gujarat showers quantum/coverage will be higher than Saurashtra/Kutch.

Click here for Comment guidelines – કમેન્ટ માર્ગદર્શન અહીં છે.. ક્લિક કરો

0 0 votes
Article Rating
510 Add your comment here
Inline Feedbacks
View all comments