Comments Resumed Temporarily – કમેન્ટ વ્યવસથા હાલ હંગામી ધોરણે ચાલુ

18th August 2018 10.00 am.

Comments Resumed Temporarily – કમેન્ટ વ્યવસથા હાલ હંગામી ધોરણે ચાલુ

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અપડેટ થાય છે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. ટૂંક માં હુંલાંગાઆનક 

5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે.

તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં. Saurashtra ISaurashtra II ,Kutch and
Gujarat

તમારી ઇંતેજારી સંતોસવા માટે વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ ની લિંક અહીં મેનુ માં આપેલ છે.
Weather Forecast Websites

6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ ના જવાબ આપવા શક્ય નથી.

7. કોમેન્ટ એક વાર પોસ્ટ કરી જવાબ ની રાહ જોવી. ટાઈમ મળ્યે જવાબ મળશે. હોઈ બીજી વાર પૂછવું નહીં.

 

Please follow these guidelines for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days. In short form HLGANK

5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat.

However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of
Saurashtra ISaurashtra II ,Kutch and Gujarat

Various forecast model links are given for your convinience. Weather Forecast Websites

6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.

7. Please do not repeat post your comment if the comment is unanswered. Reply is given as and when there is time.

210 Replies to “Comments Resumed Temporarily – કમેન્ટ વ્યવસથા હાલ હંગામી ધોરણે ચાલુ”

  1. 12th science na student ne meteorological field ma javu hoy toe tena study matena Gujarat ma eva koi institute chhe?

    1. 12 સાયન્સ બાદ ફિઝીક્સ વિષયને લગતા ફિલ્ડમા મુકો.

  2. Sir navu lopresar thay tiyare chomasu dhari atiyare ji stithi ma chhe tiyare ti stithi ma hoy to lopresar gujrat ma aavva na ketla taka chans ganay

  3. અશોક સર Bob મા sfc થી ૭૦૦ up મા ઘુમરી દેખાય છે અને mslp પણ ૯૯૮ છે તો તે લો થયું ન ગણાય ?
    Please જવાબ આપજો

  4. thanks sir mota dadva
    Kale savare thi aaj sanj sudhi ma
    25 mm jevo varsad padi gayo

  5. Windy to sav khotu ne Windy hal Kai nathi pan varsad chalu J 6e badhe

  6. sir… tv ma gujrati chenal vara bhare thi atibhare varsad ni agahi ape chhe next 24hr. ma .

    pan imd image jota evu kay lagtu nathi.
    badha dist. nu kahe chhe… dwarka nu pan chhe …

    mne sval e thay chhe ke aa agahi sena adhare ape chhe ….

    plz… replay

  7. નવા નવા આગાહી કાર ગામડે બિલાડીના ટોપ ની જેમ ફૂટી નીકળ્યા હતા નીકળી ગઈ બધા ની હવા બાકી આગાહી અશોક ભાઈ ની ચાલુ છે તે મુજબ વરસાદ પડે છે

  8. Mitro sire kidhu aem 17-18-19 varasad no saro round, ane varasad avyo pan amuk jagya ye ocho che, aeto kudrat adhin hoy, jo no avyo hoy to barobar che, atla mate sir ne koye khota prashno no karva, ane sir ni seva anany che, aeno run aple kyarey chukvi shakye aem nathi. Sir great che

  9. Bhaio dhiraj rakho varsad jarur aavse. Amare kutch jeva suka prades ma 1-4inch aavyo to tamare to dado somnath and kaliyo yadav betho chhe. Chinta n karo haji 2 divas chhe.

Comments are closed.