Depression Over Southwest Madhya Pradesh Adjoining Gujarat & North Madhya Maharashtra On 17th August 2018

Update on 17th August 2018 Evening

 

Saurashtra, Gujarat & Kutch: 17th to 20th August 2018

Rain Forecast see Akila & Sanj Samachar dated 16th August and also :Forecast Dated 15th August 2018 click here

Note: Unless there is drastic change in the forecast outcome the forecast dated 15th August and newspaper forecast dated 16th August 2018 published here is yet valid and will be reviewed tomorrow evening.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 17 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ 2018

વરસાદ બાબત જોવો અકિલા અને સાંજ સમાચાર ની 16 તારીખ ની આગાહી તેમજ :15 ઓગસ્ટ 2018 ના આપેલ આગહી માટે અહીં ક્લીક કરો

નોંધ: 15 ઓગસ્ટ ની આગાહી તેમજ 16 ઓગસ્ટ ના અહીં આપેલ છાપા ની આગાહી થી વરસાદ ની માત્રા માં વધુ ફરક પડે એવું જણાય નહિ ત્યાં સુધી આ આગાહી યથાવત રહે છે. કોઈ પણ ફેર ફાર માટે આવતી કાલ સાંજે મુલવણી થશે.

Meteorological features based on IMD Evening Bulletin:

The System now lies as a Low Pressure over Northwest Madhya Pradesh and adjoining Southeast Rajasthan. The UAC associated is extends up to 5.8 km above mean sea level tilting Southwards with height.

Axis of Monsoon runs from Jaisalmer to above Low Pressure, Akola, Chandbali and towards Northeast Bay of Bengal.

An East­ West shear zone at 3.1 above mean sea level runs roughly along Latitude 21.5°N across Central India.

An East West shear zone at 5.8 km above mean sea level runs roughly along Latitude 20°N across Central India.

 

પરિસ્થિતિ અને નિચોડ: 17 ઓગસ્ટ 2018 સાંજે

સિસ્ટમ હવે લો પ્રેસર છે જે નોર્થવેસ્ટ એમપી અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર છે. તેના અનૂસંગિક યુએસી વધતી ઉંચાઇએ દક્ષિણ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી જેસલમેર,  નોર્થવેસ્ટ એમપી અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન નું લો પ્રેસર, અકોલા, ચાંદબલી અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

Latitude 21.5°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ પર સૌરાષ્ટ્ર  ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.

Latitude 20°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ પર સૌરાષ્ટ્ર લાગુ અરબી સમુદ્ર/ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.

 

 

 

 

Meteorological features based on IMD Mid-day Bulletin:

The Depression weakened into a Well Marked Low Pressure area and lies over Southwest Madhya Pradesh & neighborhood. Associated Cyclonic Circulation extends upto 5.8 km above mean sea level tilting Southwards with height.

The Axis of Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Deesa, Center of Well Marked Low Pressure area over Southwest Madhya Pradesh & neighborhood, Akola, Rajnandgaon, Jharsuguda , Chandbali and thence towards Northeast Bay of Bengal.

An East­ West shear zone at 3.1 above mean sea level runs roughly along Latitude 21.5°N across Central India.

An East West shear zone at 5.8 km above mean sea level runs roughly along Latitude 20°N across Central India.

The feeble off shore trough at mean sea level off Karnataka to North Kerala coasts persists.

A low pressure area is likely to develop over North Bay of Bengal and neighborhood around 18th/19th August.

The cyclonic circulation over northeast Afghanistan & neighborhood persists and now seen at 5.8 km above mean sea level with a trough aloft runs roughly along Long. 68° E and north of Lat. 28°N.

System a Well Marked Low Pressure. – 17th Afternoon

સિસ્ટમ વેલ માર્કંડ લો પ્રેસર છે. 17th બપોરે

પરિસ્થિતિ અને નિચોડ: 17 ઓગસ્ટ 2018 બપોરે

ડિપ્રેસન હવે નબળું પડી વેલ માર્કંડ થયું દક્ષિણ પશ્ચિમ એમપી અને આસપાસ ના વિસ્તાર માં. તેના અનૂસંગિક યુએસી વધતી ઉંચાઇએ દક્ષિણ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી જેસલમેર, ડીસા, દક્ષિણ પશ્ચિમ એમપી નું વેલમાર્કડ લો પ્રેસર થઇ ને અકોલા, ચાંદબલી અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

Latitude 21.5°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ પર સૌરાષ્ટ્ર  ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.
Latitude 20°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ પર સૌરાષ્ટ્ર લાગુ અરબી સમુદ્ર/ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.

સામાન્ય ઑફ શોર ટ્રફ કર્ણાટક થી નોર્થ કેરળ સુધી છે.

બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર ટૂંક ટાઈમ માં થવાની શક્યતા છે.

 

Meteorological features based on IMD Morning Bulletin:

The Depression over Vidarbha & neighborhood moved West ­northwestwards during past 06 hours and lay centered at 0530 hrs IST of today, the 17th August, 2018 over Southwest Madhya Pradesh and adjoining Gujarat & North Madhya Maharashtra near Lat. 21.8°N and Long. 75.8°E, about 270 Km East­southeast of Baroda (Gujarat). It is very likely to move West ­Northwestwards and weaken gradually into a Well Marked Low Pressure area during next 12 hours.

The Axis of Monsoon trough at mean sea level now passes through Bhuj, Center of Depression over Southwest Madhya Pradesh and adjoining Gujarat & North Madhya Maharashtra, Nagpur, Durg, Gopalpur and thence towards north Andaman Sea.

The feeble Off shore trough at mean sea level off Karnataka to North Kerala coasts persists.

A Low Pressure area is likely to develop over Coastal Bay of Bengal and neighborhood around 18th August.

 

નીચે આપેલ 2 પાના નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 2 page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

IMD Bulletin No. : 10 (BOB/05/2018)

 

 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

પરિસ્થિતિ અને નિચોડ: 17 ઓગસ્ટ 2018 સવારે

ડિપ્રેસન હાલ દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, નોર્થ મધ્ય મહારાષ્ટ્ર અને લાગુ ગુજરાત બોર્ડર વિસ્તાર માં છે.
સિસ્ટમ ટ્રેક હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ જે ગુજરાત તરફ છે.

ચોમાસુ ધરી ભુજ થી ડિપ્રેસન સેન્ટર, નાગપુર, ગોપાલપુર થઇ ને નોર્થ આંદામાન દરિયા તરફ લંબાય છે.

સામાન્ય ઑફ શોર ટ્રફ કર્ણાટક થી નોર્થ કેરળ સુધી છે.

બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર ટૂંક ટાઈમ માં થવાની શક્યતા છે.

 

વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે

 

 


સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

 

 

 

 

0 0 votes
Article Rating
198 Add your comment here
Inline Feedbacks
View all comments