Southwest Monsoon Entered Tamilnadu On 29th May & Took One Week To Cover That State – Update 4th June 2018

Current Weather Conditions on 4th June 2018

 

As per IMD :

Southwest monsoon has further advanced into some more parts of South Interior Karnataka, remaining parts of Tamilnadu & Puducherry, some parts of Rayalaseema and Coastal Andhra Pradesh, remaining parts of Southwest Bay of Bengal and some more parts of Westcentral Bay of Bengal. The Northern Limit of Monsoon (NLM) passes through Lat. 14°N/Long. 60°E, Lat. 14°N/Long. 70°E, Shirali, Chitradurga, Arogyavaram, Sriharikota, Lat. 14°N/ Long. 85°E, Lat. 19°N/ Long. 90°E, Agartala, Lumding, north Lakhimpur and Lat. 29°N/ Long. 95°E. Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into some more parts of Central Arabian Sea, remaining parts of Karnataka and Rayalaseema, some parts of south Konkan & Goa, Telangana, some more parts of Coastal Andhra Pradesh and Central Bay of Bengal during next 48 hours. Conditions are very likely to become favorable for further advance of Southwest Monsoon into some more parts of Maharashtra, Telangana & Coastal Andhra Pradesh in subsequent 2­-3 days.

IMD Advance Of Southwest Monsoon Map

 

 

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions

 

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:

 

ચોમાસુ કેરળ અને તામિલનાડુ માં 29 તારીખે પહોંચ્યું પણ આજે 7 દિવસ પછી સમગ્ર તામિલનાડુ ને આવરી લીધું. ચોમાસુ વહેલું આગમન થયું હોવા છતાં ગતિ ધીમી હતી.

1.5 કિમિ ની ઊંચાઈએ એક પૂર્વ પશ્ચિમ ટ્રફ છે જે પંજાબ થી પશ્ચિમ બંગાળ સુધી છે (વાયા હરિયાણા, નોર્થ એમપી, છાતીશગઢ ઝારખંડ ).

એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોને છે જે 12 °N/14 °N ઉપર ( સામ સામા પવનો નો વિસ્તાર)

ચોમાસુ પવનો 6/7 તારીખ થી વધુ શક્રિય થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તારીખ 6/7 માં ગોવા અને 8/9 માં મુંબઈ તેમજ 10 સુધી માં સમગ્ર કોંકણ વિસ્તાર ને આવરી લેશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

પવન મુખ્યત્વે પશ્ચિમ ના અને 6 તારીખ થી પવન વધશે તેમજ વાદળ વધશે. પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે કોઈ કોઈ દિવસે છુટા છવાયા વિસ્તાર માં.

 

Current Situation and Conclusions:

 

Southwest Monsoon onset was early on 29th May 2018 when it entered most parts of Kerala as well as some parts of Tamilnadu, however, the progress during the last one week was slugish. It just covered the whole Tamilnadu today.

An East-West trough runs from Punjab to Gangetic West Bengal across Haryana, North Madhya Pradesh, North Chhattisgarh & Jharkhand extending up to 1.5 km above mean sea level.

There is an East west shear zone along 12 °N/14 °N over Peninsular India.

The Monsoon winds will get more active from 6th/7th June. Southwest Monsoon expected to reach Goa by 6th/7th, Mumbai by 8th/9th and whole Konkan by 10th June.

Saurashtra, Gujarat & Kutch:

Winds mainly will blow from Westerly direction. Increase in winds from 6th/7th along with more clouds. Pre-monsoon activity will continue on some days over scattered places of Saurashtra & Gujarat and gradually move Northwards to over rest of Gujarat.

 

 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

220 thoughts on “Southwest Monsoon Entered Tamilnadu On 29th May & Took One Week To Cover That State – Update 4th June 2018

  1. સર જસદણ મા આજે જોરદાર વાદળ છવાએલ છે અને અને પવન 22.8કિમી ની ઝડપે ફુકાય છે તો સારો વરસાદ ક્યારે થશે.

  2. અશોક ભાઈ તમે એમ કહેતા હતા કે 6 jun પવન વધારે છે.પણ વાદળ રા વધશે. આજે કોઈ વાદળું દેખાનું નય જવાબ આપો….
    From રાજકોટ

    1. I am farmer
      This site is so looking beautiful and useful
      I am very useful for this website
      Thank you for Ashok Patel by Prakash parsaniya

  3. ગુડ આફટરનુન સર. મિત્રો, અશોકભાઈ લાંબા ગાળાની આગાહી નથી કરતા એ એકદમ યોગ્ય છે કેમ કે ગઈકાલે 850/700 hpa તેમજ mslp સપોર્ટ કરતા હતા તે આજે નથી કરતા

Comments are closed.