22 Replies to “Hot Weather Over Saurashtra, Gujarat & Kutch On 10th May 2018 – Maximum Temperature Ranges 41 C To 44 C”

  1. sorry sri tamara jetlo jankar nai pn me waind aap ma joyu to ema 15 ni aaspas arbi samudra ma vavajodu udpan thase ne te Oman taraf fantayse
    te sachu che ans me plz

    1. Ema sorry ni jaroor nathi.

      Koi pan vavazodu thay te pahela Low Pressure thaay, pachhi WMLP, Depression, Deep Depression, pachhi Vavazodu.

      Je joyu ten pavan Ghadiyal na kanta thi undha funkaay chhe ? jo Ha toe kaho.

    1. કમેન્ટ માટે માર્ગદર્શન:

      કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.

      1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

      2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

      3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

      4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

      5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.

      6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

      7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

      8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.

      9. અપડેટ આવે એટલે કે જવાબ આપું ત્યારે થૅન્ક યુ ની કોમેન્ટ ના કરવી.

  2. Sir south tarf thi wind aavi rhyo che and chuta chavaya vadlo pn bndhai rhya che koi thunderstorm ni sakyta khri gujrat ma..

    1. SOuth India baju na vadada ne aapade kai leva devanu nathi.

      Vadada na level ma pavan aney dharti par na pavan sarkha hoy evu na pan hoy.

  3. Sir atyare je Kerala ma Thunderstorm activity thai rai Che e pre-monsoon activity kehvay?

  4. Sir.
    Divy bhaskar ma hatu 1june thi 5june bare varsad padse Gujarat ma sachu k khotu?
    Please answer.

  5. સર સેટેલાઇટ કેટલી કલાકે ઉપડેટ થાય

  6. ગુડ મોર્નિંગ સર. મેં શિયાળામાં એક પ્રશ્ર્ન પૂછ્યો હતો અને અહીં એક મિત્રે પણ સવાલ કર્યો હતો પરંતુ તેના જવાબમાં તમે IMD ની લીંક આપી હતી પણ તેમા કાંઈ ટપા પડતા નથી તો વિનંતિ છે કે વિગત વાર સમજાવસો. કેટલુ mb =UAC /lp /wmlp /dp /deep d/cyclone. આભાર

  7. Good morning sir…. Phari Tamari school MA amne admission apsho 6 Mahina mate…. Kem cho Mazama sir?

  8. Sir hmna 1 hour ago imd search kri pchi tema news ave ema times of india news vada e laikhu che k imd pune vada e kidhu alag alag forecast model joine lage che k aa vakhte chomasu 24-25 e kerela ne hit krse means tya pochse ane atlu velu onset kerela ma chela 7-8 year ma nthi thyu m pn imd vada e kidhu che
    To su sir tmne lge che k aa sachu hoi ske k nai plz reply krjo…..

  9. Sir vagaries weather mujab to monsoon 4-5 day late chalse.

Comments are closed.