IMD Long Range Forecast For 2018 Southwest Monsoon Rainfall At 97% Of LPA

April 16th 2018

ભારતીય હવામાન ખાતા એ 2018 ના ચોમાસા માં શરેરાશ 97% વરસાદ ની આગાહી કરી.

 

Here below is a two page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read both the pages.

20180416_pr_231

61 Replies to “IMD Long Range Forecast For 2018 Southwest Monsoon Rainfall At 97% Of LPA”

  1. કમેન્ટ માટે માર્ગદર્શન:

   કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.

   1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

   2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

   3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

   4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

   5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.

   6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં. તમારી ઇંતેજારી સંતોસવા માટે વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ ની લિંક અહીં મેનુ માં આપેલ છે.

   7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ ના જવાબ આપવા શક્ય નથી.

   8. કમેન્ટ મોડરેશન કહે એટલે (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.

 1. Dear ashok bhai aa vakhte porbandar District ma andajit varshad nu praman ketlu rese

  1. Tamo nava chho !

   Hu Laambaa gaadaa ni aagahi nathi karto.

   Baaki na Mitro ne aa line vanchi ne kevo kantado avey chhe ?

   Toe maru shu thatu hashe ?

 2. સર ભારતીય ચૉમાસા ને અસરકરતા ઇન્ડીયન ઑસેનીક ડાયપૉલ મા જે દરીયા નુ તાપમાન બતાવેશે તે જૉવા માટે ની લીક આપવાવીનંતી

 3. નમસ્તે સર.
  જયારે આપણી પાસે બીજા સંસાધનો નહોતા ત્યારે હોળી ની ઝાળ અખાત્રીજ નો પવન એવા પેરામીટર પ્રમાણે આગાહી કરવામાં આવતી. આ વરસે 20 જુન આસપાસ વાવણી લાયક વરસાદ અને સામાન્ય કરતા સારુ ચોમાસુ થાય એવો વરતારો છે. આ વરસ નો પવન ખુબ સારો કહી શકાય

 4. Pacific ocean India thi khub door hova chhataye Southwest monsoon mate te role model hoy chhe.jyare Indian ocean na paribado tena praman ma ochhu mahtva dharave chhe.shu Pacific all world na climate no ‘Boss’ kahevay?

  1. NO.

   Aapade Indian Ocean vadhu mahatva dharave chhe, pan Pacific and Indian Ocean Andaman Sea najik bhega thata hoy etle tenu dhyan rakhvu pade.

   Pashchim Pacific na Temperature nu mahatva samjaay karan ke teni asar Andaman Sea par hoy.

 5. ઓહોહો ગરમી ભુકકા બોલાવે છે,,, પશ્ચિમી પવન ક્યારે થશે,,,,, અશોકભાઈ ,,, સોમ,,, મંગળ તો ગરમી એ ભુકકા બોલાઈવા,,, 10 વાગ્યાથી જ ભૂર પવન વાય છે,,,, માણાવદર

 6. Sir aa unadano sauthi garam divas aajno se amara vistarma… Evu lage.. khubaj jar ane garmi se aaje..

 7. ગુડ આફટરનુન સર. માલદિવ્સ ની દક્ષિણે સી બજૅ વિલેજ નામની જગ્યાએ થી ચોમાસુ સક્રિય થઈ રહ્યુ એ Windy દેખાઈ આવે છે

 8. Sir upla levale instability aevu gani var aavtu hoy news ma ke tame pan kyo cho ganivar to aama upla level aetle kai height samajvani?

Comments are closed.