Southwest Monsoon Has Set In Over Maharashtra And Reached Coastal Saurashtra, Veraval And Gujarat Region Up To Vadodara Today 25th June 2023

Update 25th June 2023
Southwest Monsoon Has Set In Over Maharashtra And Reached Coastal Saurashtra, Veraval And Gujarat Region Up To Vadodara Today 25th June 2023
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર મહારાષ્ટ્ર માં બેઠું તેમજ કોસ્ટલ સૌરાષ્ટ્ર વેરાવળ અને ગુજરાત માં વડોદરા સુધી પહોંચી ગયું.

Advance of Southwest Monsoon 25th June

Forecast for Saurashtra, Gujarat & Kutch : 25th June to 27th June 2023

Pre-monsoon activity by way of scattered rainfall/showers is expected during the forecast period over areas where Southwest Monsoon has not set in. Scattered light/medium with isolated heavy rainfall/showers is expected during the forecast period over where Monsoon has set in. Gujarat Region expected to get more quantum and coverage compared to Saurashtra & Kutch.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 25 થી 27 જૂન 2023

આગાહી સમય માં જ્યાં ચોમાસુ નથી પહોંચ્યું ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રૂપી છુટા છવાયા વરસાદ/ઝાપટા. જ્યાં ચોમાસુ પહોંચી ગયું છે ત્યાં છુટા છવાયો હળવો/મધ્યમ તેમજ એકલ દોકલ ભારે વરસાદ/ઝાપટા ની શક્યતા. ગુજરાત રિજિયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહેશે.

 

IMD Advance Of Southwest Monsoon on 25 June 2023

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd June 2023

Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2023