Bay Of Bengal & Adjoining Andaman Sea Expected To Host A Cyclonic Storm By10th May 2023 – Hot Weather Round Over Saurashtra, Kutch & Gujarat – 9th To 13th May

Bay Of Bengal & Adjoining Andaman Sea Expected To Host A Cyclonic Storm By10th May 2023 – Hot Weather Round Over Saurashtra, Kutch & Gujarat – 9th To 13th May
બંગાળ ની ખાડી લાગુ આંદામાન ના દરિયા માં સાયક્લોનિક સ્ટોર્મ 10 મે સુધી માં થવાની શક્યતા – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નો રાઉન્ડ 9 થી 13 મે 2023

IMD Mid-Day Bulletin dated 9th May 2023:

IMD-090523

Current Weather Conditions on 9th May 2023

ગઈ કાલે દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન ના દરિયા માં લો પ્રેસર થયું હતું જે આજે વેલ માર્કંડ લો માં પરિવર્તિત થયું. આજે રાત્રી સુધી માં મજબૂત બની તે વિસ્તાર માં ડિપ્રેસન થશે.  આવતી કાલ સુધી માં દક્ષિણ પૂર્વ અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ આંદામાન ના દરિયા માં વાવાઝોડા માં પરિવર્તિત થવાની સંભાવના છે. સિસ્ટમ એક બે દિવસ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરશે. પ્રાથમિક અંદાજ મુજબ આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ને અસરકર્તા નહિ થાય.

The Well Marked Low Pressure Area over Southeast Bay of Bengal and adjoining South Andaman Sea persists. It is very likely to intensify into a depression by today evening over the same region and subsequently into a cyclonic storm over southeast Bay of Bengal and adjoining areas of Eastcentral Bay of Bengal and Andaman Sea on 10th May. It is likely to move initially north-northwestwards till 11th May. Thereafter, it is likely to recurve gradually and move north-northeastwards towards Bangladesh-Myanmar coasts.

The trough now runs from West Central Bay of Bengal to cyclonic circulation associated with the Well Marked Low Pressure Area over Southeast Bay of Bengal & adjoining south Andaman Sea extending up to 5.8 km above mean sea level, tilting southwestwards with height.

NRL Satellite Image (Himwari) Dated 9th May 2023 for 91B.INVEST (IMD: WMLP)

Gujarat Observations:

The Maximum was near normal over most parts of Gujarat State on 8th May 2023.

Maximum Temperature on 8th May 2023 was as under:

Ahmedabad 41.6°C which is normal

Rajkot  41.7°C which is 1°C above normal

Bhuj 41.0°C which is 1°C  above normal

Vadodara 40.2°C which is normal

Deesa 40.5°C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 9th to 16th May 2023

The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-15 km/hour with much higher wind speeds of 15-30 km/hour in the evening over Saurashtra, Kutch & Gujarat. Winds expected to be higher by 5 to 10 km during 12th to 16th May.

At present the normal Maximum Temperature for most places is around 40°C to 41°C. Maximum Temperature is mostly normal. Maximum Temperature is expected to increase and be in range of 42°C – 44°C at hot centers of Saurashtra, Gujarat & Kutch on most days during 9th to 13th May. One or two places could exceed 44°C. Maximum Temperature expected to be decrease 14th/16th May.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 9 થી 16 મે 2023

પવન મુખ્યત્વે પશ્ચિમ દિશા ક્યારેક દક્ષિણ પાશ્ચિમ અને ખ્યારેક ઉત્તર પશ્ચિમ. પવન સ્પીડ 10-15 કિમિ તેમજ સાંજે 15 થી 30 કિમિ. તારીખ 12 થી 16 દરમિયાન પવન ની સ્પીડ 5 થી 10 કિમિ વધશે.
અત્યારે નોર્મલ મહત્તમ તાપમાન 40°C થી 41°C સી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના સેન્ટરો માટે ગણાય. ગઈ કાલે મહત્તમ તાપમાન નોર્મલ હતું. આગાહી સમય માં ગરમી નો રાઉન્ડ ચાલુ થાય છે. 9 થી 13 દરમિયાન ના 4 દિવસ ગરમ સેન્ટરો 42°C -44°C ની રેન્જ માં રહેશે અને કોક સેન્ટર 44°C ને પાર કરી શકે. આગાહી ના બાકી ના સમય માં ગરમી માં રાહત રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th May 2023
Forecast In Sanj Samchar Daily Dated 9th May 2023