Extremely Severe Cyclonic Storm ‘MOCHA’ Over East Central Bay Of Bengal – System @ 130 Knots As Per JTWC Warning No. 11 On 13th May 2023

Update of Weather Conditions on 13th May 2023
Extremely Severe Cyclonic Storm ‘MOCHA’ Over East Central Bay Of Bengal – System @ 130 Knots As Per JTWC Warning No. 11 On 13th May 2023
માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર અતિ તિવ્ર વાવાઝોડું ‘મોખા’ – JTWC Warning No. 11 મુજબ 130 નૉટ પવન 13 મે 2023

UW-CIMSS ‘MOCHA’ IR-NHC Satellite Image With Cyclone Track & Forecast Cyclone Track
on 13th May 2023 @ 1300 UTC (06.30 pm. IST)

 

1 knot = 1.85 km./hour

 

JTWC Tropical Storm 01B  (MOCHA) Warning No. 11
On 13th May 2023 @ 1500 UTC ( 08.30 pm. IST)
(Extremely Severe Cyclonic Storm ‘MOCHA’)

 

 

 

નકશામાં લખેલ છે તે તારીખ અને ટાઈમ છે.
13/12Z એટલે 13  તારીખ અને 12 Z એટલે સાંજે 05.30 IST
14/00Z એટલે 14  તારીખ અને 00 Z એટલે સવારે 05.30 IST

ઇન્ટરનૅશનલ એજન્સી મુજબ 130 નૉટ પવન ની ઝડપ છે ( જે એક મિનિટ ની શરેરાશ પવન મુજબ ગણે છે ,જયારે હવામાન ખાતા મુજબ પવન ની ઝડપ 3 મિનિટ ની શરેરાશ મુજબ ગણતરી થાય.)
1 નૉટ = 1.85 કિમિ/કલાક

INDIA METEOROLOGICAL DEPARTMENT

BULLETIN NO. : 27 (BOB/02/2023)
TIME OF ISSUE:1645 HOURS IST DATED: 13.05.2023

Sub: Extremely Severe Cyclonic Storm “Mocha” (pronounced as “Mokha”) over Eastcentral Bay of Bengal

The Extremely Severe Cyclonic Storm “Mocha” (pronounced as “Mokha”) over East central Bay of Bengal moved nearly northeastwards with a speed of 19 kmph during past 06 hours and lay centered at 1430 hours IST of today, the 13th May 2023 over the same region near latitude 16.4°N and longitude 90.3°E, about 590 km north-northwest ofPort Blair, 580 km south-southwest of Cox’s Bazar (Bangladesh) and 490 km southsouthwest of Sittwe (Myanmar). It is very likely to move north-northeastwards and cross southeast Bangladesh and north Myanmar coasts between Cox’s Bazar (Bangladesh) and Kyaukpyu (Myanmar), close to Sittwe (Myanmar) around noon of 14th May, 2023 as an Extremely Severe Cyclonic Storm with maximum sustained wind speed of 170-180 kmph gusting to 200 kmph.

Here below is a nine page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

 

National Bulletin

 

Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.

 

 

નિચોડ:

13 મે 2023 ના બપોરે 2.30 વાગ્યે અતિ તિવ્ર સાયક્લોનિક સ્ટોર્મ “મોખા” મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર જે લેટીટ્યુડ 16.4°N અને લોંગીટ્યુડ 90.3°E પર હતું. કોક્ષ બાઝાર (બાંગ્લા દેશ) થી 580 કિમિ દક્ષિણ દક્ષિણ પશ્ચિમે હતું. તારીખ 14 મે 2023 બપોર આસપાસ Cox’s Bazar (Bangladesh) and Kyaukpyu (Myanmar) ની વચ્ચે સિત્તવે (મ્યાનમાર) નજીક જમીન પર આવશે. IMD બુલેટિન માં પવન ની ઝડપ વિગેરે માહિતી આપેલ છે

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.