Conditions Favorable For Advance Of Southwest Monsoon Into Some More Parts Of South & Central Bay Of Bengal And Some Parts Of South Arabian Sea During Next 2 Days

Conditions Favorable For Advance Of Southwest Monsoon Into Some More Parts Of South & Central Bay Of Bengal And Some Parts Of South Arabian Sea During Next 2 Days

આવતા બે દિવસ માં ચોમાસુ દક્ષિણ અને મધ્ય બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો તેમજ દક્ષિણ અરબી સમુદ્ર ના થોડા ભાગો માં આગળ ચાલવા માટે પરિબળો સકારાત્મત છે.

 

Current Weather Conditions on 20th May 2022

Gujarat Observations:

Above normal Temperature prevails over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently 2 C above normal.

Maximum Temperature on 19th May 2022 was as under:

Ahmedabad 43.5 C which is 2 C above normal

Rajkot  42.9 C which is 2 C above normal

Amreli 42.8 C which is 2 C above normal

Vadodara 41.8 C which is 2 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 20th to 27th May 2022

Winds will blow mainly from Southwest and at times from Westerly during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period with gusts of 30 to 45 kms/hour. Overall windy week.

Maximum Temperature expected to be above normal today and it is expected to decrease from 21st May. Maximum Temperature near normal during the forecast period. Due to increase in evening moisture from 21st May the real feal Temperature will be high.

Due to high winds there would be moisture incursion till 0.75 km above mean sea level. Atmospheric instability will increase and partly cloudy on some days with a chance of scattered pre-monsoon showers on a day or two during the forecast period.

પરિસ્થિતિ:

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નોર્મલ થી 2 સી વધુ છે, તાપમાન 41.5C થી 43.5 C રેન્જ માં છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 થી 27 મે  2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના તો ક્યારેક પશ્ચિમી રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે અને ઝાટકા ના પવનો 30-45 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આવતી કાલ થી ક્રમશ ઘટાડો જોવા મળશે. તાપમાન નોર્મલ નજીક આવી જશે. આવતી કાલ થી સાંજે ભેજ વધશે એટલે બફારા નો અહેસાસ થશે.

દક્ષિણ પશ્ચિમી સ્પીડ માં પવનો ફૂંકાતા હોય અરબી સમુદ્ર નો ભેજ 0.75 કિમિ ઊંચાઈ સુધી વધશે. અસ્થિરતા વધશે અને એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન છાંટા છુટી થઇ શકે.

   

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 20th May 2022

Forecast In Sanj Samachar Daily Dated 20th May 2022