Cold Spell To End 15th January Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Increase 5C To 7C By 19th January 2022

Cold Spell To End 15th January Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Increase 5C To 7C By 19th January 2022

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઠંડી નો રાઉન્ડ ચાલી રહ્યો છે જે 15 તારીખ ના પૂરો થશે – તારીખ 19 સુધી માં 5C થી 7C તાપમાન વધશે

Current Weather Conditions on 13th January 2022

Gujarat Observations:

Cold spell is going on over Saurashtra, Gujarat and Kutch. The Minimum & Maximum Temperature have decreased during the last three days and the Temperatures are about 3 to 6 C below normal.

Minimum Temperature on 13th January 2022 was as under:

Keshod 7.8 C

Gandhinagar 8.2 C

Rajkot  8.5 C which is 4 C below normal

Kandla (A) 9.4 C

Ahmedabad 9.7 C which is 3 C below normal

Vadodara 9.6 which is 4 C below normal

Deesa 8.4 C which is 1 C below normal

Amreli 9.8 C


Maximum Temperature on 12th January 2022 was as under:

Ahmedabad 23.0 C which is 5 C below normal

Rajkot  23.8 C which is 4 C below normal

Vadodara 23.8 C which is 6 C below normal

Deesa 22.0 C which is 5 C below normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 14th To 19th January 2022

Mostly winds from North & Northeast on 14th January and it will be a kite flying weather Wind speed of 12 to 20 kms/hour with Gusts of 22 to 30 km/hour.

Marginal increase in Temperature till 15th and subsequently cold spell ends with marked increase in both Maximum as well as Minimum Temperature. Over all both the Max. and Min. Temperature will increase by 5 to 7 C from current levels by 19th January, Hence Temperature will first reach near normal and then will be above normal.

 

પરિસ્થિતિ:

ઠંડી નો રાઉન્ડ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં . મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ત્રણ દિવસ થયા ઘટી ગયા છે અને નોર્મલ થી 3 થી 6 સી નીચા છે.  

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 14 થી 19 જાન્યુઆરી 2022

મુખ્યત્વે 14 જાન્યુઆરી ના પવન નોર્થ અને નોર્થ ઇસ્ટ ના રહેશે . પવન ની ઝડપ 12 થી 20 કિમિ ની અને ઝટકા ના પવનો 22 થી 30 કિમિ ના રહેશે.

તારીખ 15 જાન્યુઆરી સુધી માં મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન માં આંશિક વધારો અને ત્યાર બાદ 16 થી 19 જાન્યુઆરી માં ઝડપી વધારો જોવા મળશે. હાલ માં પ્રવર્ત તાપમાન કરતા 5 થી 7 C વધશે. જે નોર્મલ થી વધુ હશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th January 2022

Forecast In Sanj Samachar Daily Dated 13th January 2022