Mixed Weather From 26th December 2021 To 1st January 2022 – Unstable Conditions Expected Over Northern Parts Of Gujarat State 27th/28th December 2021

Update 28th December 2021

Update 27th December 2021

કમોસમી વરસાદ SEOC

Mixed Weather From 26th December 2021 To 1st January 2022 – Unstable Conditions Expected Over Northern Parts Of Gujarat State 27th/28th December 2021

મિક્સ ઋતુ 26 ડિસેમ્બર 2021 થી 1 જાનુયુરી 2022 – ગુજરાત રાજ્ય ના ઉત્તરી ભાગો માં અસ્થિરતા ની શક્યતા 27/28 ડિસેમ્બર 2021

Current Weather Conditions on 25th December 2021

The Western Disturbance as a trough in westerlies now runs roughly along Long. 64°E to the north of Lat. 30°N at 3.1 km above mean sea level.

A cyclonic circulation lies over southeast Uttar Pradesh & neighborhood and extends up to 1.5 km above mean sea level.

Another cyclonic circulation lies over west Assam & neighborhood at 3.1 km above mean sea level.

Another Western Disturbances likely to affect Western Himalayan Region & adjoining plains of Northwest India from 26th December.

Gujarat Observations:

The Minimum & Maximum Temperature have been mostly near normal or above normal for last two three days over many parts of Gujarat.

Minimum Temperature on 25th December was as under:

Deesa 14.8 C which is 4 C above normal

Gandhinagar 13.5 C which is 1 C above normal

Ahmedabad 15.0 C which is 2 C above normal

Rajkot  16.6 C which is 3 C above normal

Surendranagar/Junagadh/Porbandar/Kandla 16.5 C

Vadodara 15.2 which is 2 C above normal

Bhuj 16.5 C which is 6 C above normal

Maximum Temperature on 24th December was as under:

Ahmedabad 28.7 C which is normal

Rajkot  29.0 C which is normal

Amreli 28.6 C which is 1 C below normal

Bhuj 29.4 C which is 1 C above normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th December 2021 To 1st January 2022

The winds will be mostly from Northwest till 27th Evening and transition to Northerly and subsequently to Northeast for the rest of the forecast period. The wind speed will be 10-15 km per hour till 27th and subsequently the wind speed expected to be 15 to 30 km per hour 28th to  31st December and normal on 1st January 2022.

Cloudy weather expected on 27th/28th December and also at the end of the forecast period. Due to the passing of Western Disturbance over South Rajasthan and Northern parts of Gujarat State, there is a possibility of unseasonal showers for these areas 27th/28th December.

The Maximum Temperature expected to be near normal till 27th and expected to drop on 28th December due to cloudy weather and remain low on 29th also. Maximum Temperature will again become near normal for rest of the forecast period.

Minimum Temperature will be above normal till 28th and expected to decrease by 3-4 C on 29th/30th December. 31st and 1st January the Minimum Temperature will be near normal. Current Minimum Temperature is 13C to 17 C and could fall to 10C to 13C during 29/30th December.

પરિસ્થિતિ:

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન અમુક સેન્ટરો માટે ઉપર આપેલ છે. છેલ્લા 2 થી 3 દિવસ થયા ન્યુનત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી 3C સુધી ઉંચુ રહેલ છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 26 ડિસેમ્બર 2021 થી 1 જાન્યુઆરી 2022

પવન તારીખ 27 સાંજ સુધી નોર્થવેસ્ટ ના જેથી સીમિત વિસ્તાર માં ઝાકળ ની શક્યતા..પછી એક બે દિવસ ઉત્તર અને ત્યાર બાદ નોર્થઇસ્ટ ના પવન રહેશે આગાહી સમય ના અંત સુધી. 27 તારીખ સુધી પવન 10-20 કિમિ ના અને 28 થી 31 માં 15-30 કિમિ ના રહેશે.

તારીખ 27/28 માં વાદળાં રહેશે અને આગાહી ના છેલ્લા 2 દિવસ વાદળ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 27/28 ના દક્ષિણ રાજસ્થાન પર થી પાસ થાય છે અને ત્યાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ની અસર થી ગુજરાત રાજ્ય ના ઉત્તરી ભાગો માં છાંટા છૂટી ની શક્યતા છે.

મહત્તમ તાપમાન હાલ નોર્મલ નજીક છે અને 27 સુધી રહેશે. તારીખ 28/29 ના મહત્તમ તાપમાન ઘટશે. ફરી મહત્તમ તાપમાન નોર્મલ નજીક બાકી ના સમય માટે થશે.

આગાહી સમય ના બે દિવસ સિવાય ન્યુનત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉપર રહેશે. તારીખ 29/30 ડિસેમ્બર ના ન્યુનત્તમ તાપમાન 3-4 C નીચું રહેશે જે નોર્મલ નજીક કે 2 C નીચું આવી શકે. હાલ તાપમાન 13C થી 17C છે તે 10C થી 13C રેન્જ માં આવી શકે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th December 2021

Forecast In Sanj Samachar Daily Dated 25th December 2021