Minimum Temperature Expected To Become Normal For Saurashtra Gujarat & Kutch – Low Pressure Over Comorin Area Expected To Emerge Into Southeast Arabian Sea

Current Weather Conditions on 7th November 2021

Depression has formed over East Central Arabian Sea about 700 km. mainly West of Goa. The System is now expected to track West Northwest and away from India during the next few days. Some clouding will be there off and on, however, the chances of unseasonal rain/showers over Saurashtra, Kutch & Gujarat has reduced considerably compared to the Advance Indication dated 1st November 2021

ગોવા થી મુખ્યત્વે 700 કિમિ પશ્ચિમે ડિપ્રેસન થયેલ છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે એટલે ક્રમશ જનરલ ભારત થી દૂર જશે. અમુક વાદળ સૌરાષ્ટ્ર ગુજરાત પર આવ્યા રાખશે પરંતુ 1 નવેમ્બર 2021 ના આગોતરા એંધાણ માં માવઠા નું જોખમ હતું તેમાં શક્યતા ઘટી ગયેલ છે.

Current Weather Conditions on 1st November 2021

The Low Pressure Area over Sri Lanka off Tamilnadu coast now lies over Comorin area & adjoining North Sri Lanka coast. Associated cyclonic circulation extends up to 3.1 km above mean sea level. It is likely to emerge into Southeast Arabian Sea during next 48 hours. Thereafter it is likely to move North Northwestwards and become more marked during the subsequent 48 hours.

A trough at mean sea level runs from Low Pressure Area over Comorin area & adjoining North Sri Lanka coast to Westcentral Bay of Bengal off south Andhra Pradesh coast across Gulf of Mannar and Tamilnadu coast.

 

Gujarat Observations:

The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.

Minimum Temperature on 1st November was as under:

Ahmedabad 14.6 C which is 4 C below normal

Rajkot  17.3 C which is 4 C below normal

Amreli 14.8 C which is 4 C below normal

Veraval 20.0 C which is 2 C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 1st To 7th November 2021

The winds will be mostly from East and some times from Northeast during most days of forecast period. The weather is currently clear skies, but cloudy weather is expected around 3rd/4th November till the end of the Forecast period. The Minimum Temperature is expected to be near normal from 3rd November onwards.

The Low pressure System expected to enter over Southeast Arabian Sea from Comorin and adjoining area and subsequently track towards Central Arabian Sea next 3/4 days.

Advance Indication: Possibility of unseasonal showers/Rain over Saurashtra, Gujarat & Kutch around 8th to 10 November 2021 due to the potential Arabian Sea System.

 

અપડેટ:

તામિલનાડુ ના કિનારા નજીક નું લો પ્રેસર હવે કોમૉરીન અને નોર્થ શ્રીલંકા નજીક છે, આનુસંગિક યુએસી 3.1 કિમિ ના લેવલ સુધી છે. સિસ્ટમ આવતા બે દિવસ માં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવશે. સિસ્ટમ નોર્થ નોર્થવેસ્ટ તરફ ગતિ કરશે અને બીજા બે દિવસ માં મજબૂત બનશે.

આ લો પ્રેસર થી એક ટ્રફ દક્ષિણ આંધ્ર કિનારા સુધી લંબાય છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. જે નોર્મલ થી 2 C થી 4 Cનીચું છે. હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન 19 થી 21 C ગણાય. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 નવેમ્બર 2021

આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. તારીખ 3/4 ના વાદળ છવાશે જે આગાહી સમય ના અંત સુધી રહેશે.
ન્યુનતમ તાપમાન તારીખ 3 થી નોર્મલ નજીક આવી જશે અને આગાહી સમય માં નોર્મલ નજીક રહેશે.

આગોતરું એંધાણ: અરબી સમુદ્ર માં આવનારી સિસ્ટમ મધ્ય અરબી સમુદ્ર તરફ ગતિ કરતી હોય, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને તારીખ 8 થી 10 નવેમ્બર આસપાસ માવઠાની શક્યતા છે. વધુ વિગત થોડા દિવસ માં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st November 2021

Forecast In Sanj Samachar Daily Dated 1st November 2021