Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020

Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે મોટા ભાગ માં સૂકું વાતાવરણ રહેશે 5 થી 12 ઓક્ટોબર 2020

Current Weather Conditions on 5th October 2020

The withdrawal line of the Southwest Monsoon continues to pass through Lat. 28°N/ Long.82°E, Bahraich, Gwalior, Sawai Madhopur, Jawai dam and Lat. 25°N/ Long.70°E.

Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from entire Rajasthan, some more parts of Uttar Pradesh & Madhya Pradesh and parts of Kutch & North Gujarat during next 24 hours.

The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining Odisha coast with associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A fresh Low Pressure area is very likely to from over North Andaman Sea and adjoining Eastcentral Bay of Bengal around 9th October 2020.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 24 કલાક માં કચ્છ અને નોર્થ ગુજરાત ના ભાગો માંથી વિદાય લે તેવી સંભાવના.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC on different days associated with prospective Low Pressure Expected around 9th/10th October over East Centre Bay of Bengal.

IMD 700 hPa Chart valid for 05.30 am. of 10th October 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 11th October 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 12th October 2020

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે. મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં 9/10 ઓક્ટોબર માં લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસનું લોકેશન દર્શાવે છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 5th to 12th October 2020

The current Low Pressure in the Bay of Bengal is not expected to affect Gujarat State and the expected Low Pressure around 9th/10th October is also not expected to affect Gujarat State during the forecast period. The New Low Pressure is expected to track West Northwest and strengthen during 2-3 day after forming and will remain over the Bay of Bengal and adjoining Andhra/Odisha Coast

Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Isolated showers some times at few locations during the Forecast period.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 05th October 2020

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 05th October 2020

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન