Southwest Monsoon Withdraws From Some Parts Of West Rajasthan & Punjab On 28th September 2020

Southwest Monsoon Withdraws From Some Parts Of West Rajasthan & Punjab On 28th September 2020

આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

Current Weather Conditions on 28th September 2020

In view of the establishment of an anticyclonic circulation in the lower levels over western parts of northwest India and substantial reduction in moisture content and rainfall, the Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and Punjab today the 28th September, 2020. The withdrawal line passes through Amritsar, Bhatinda, Hanumangarh, Bikaner, Jaisalmer and Lat. 26°N/ Long.70°E.

Also, conditions are becoming favorable for further withdrawal of Southwest-Monsoon from some more parts of Rajasthan and Punjab and some parts of Haryana, Chandigarh & Delhi, Uttar Pradesh and Madhya Pradesh during next 2-3 days.

 

28 સપ્ટેમ્બર 2020: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી. ચોમાસા ની વિદાય માટે ના પરિબળો સારા હોય, આવતા 2 થી 3 દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન અને પંજાબ ના થોડા વધુ ભાગો માંથી તેમજ હરિયાણા, યુ.પી. અને એમ.પી. ના થોડા ભાગો માંથી તેમજ ચંદીગઢ અને દિલ્હી માંથી વિદાય લેશે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC over North Bay of Bengal and Arabian Sea off Maharashtra Coast on different days.

IMD 700 hPa Chart valid for 11.30 am. of 1st October 2020

IMD 700 hPa Chart valid for 11.30 am. of 2nd October 2020

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંને બાજુ યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસે લોકેશન દર્શાવે છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 28th to 5th October 2020

South Gujarat:

Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period.

East Central Gujarat :

Possibility of Light/Medium rain over Isolated areas on few days at different locations during the Forecast period.

North Gujarat :

Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.

Saurashtra:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations of Coastal Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar during the Forecast period while rest of Saurashtra will not get any significant rain but will remain dry with rare showers at some locations during the forecast period.
Note: Forecast for Saurashtra has included Coastal District of Porbandar on 29th September 2020.

Kutch:

Kutch will be mainly dry.


Monsoon Withdrawal: Southwest Monsoon withdrawal has started from North West India (Rajasthan/Punjab) and subsequently from other parts and then Kutch & North Gujarat followed by Saurashtra and rest of Gujarat.

ચોમાસા ની વિદાય: દેશ માં સૌથી પહેલા ચોમાસા ની વિદાય નોર્થ વેસ્ટ ઇન્ડિયા (રાજસ્થાન/પંજાબ) બાજુથી આજે ચાલુ થઇ છે. પછી ક્રમશ બીજા ભાગો માંથી પછી કચ્છ, નોર્થ ગુજરાત એન્ડ ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને બાકી ગુજરાત માંથી.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 28th September 2020

આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 28th September 2020

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન