Depression Over South East Arabian Sea – System Expected To Strengthen Further To A Cyclonic Storm

10th June 2019 @ 6.00 pm Update



For specific locations forecast please use this link or any other forecast model to see weather for your location.

https://meteologix.com/in

જુદા જુદા સેન્ટર માટે ની આગાહી માટે આ લિંક માં તમારા સેન્ટર નું નામ નાખી આગાહી જોય લેવાની અથવા બીજા કોઈ પણ ફોરકાસ્ટ મોડલ નો ઉપયોગ કરો.


10th June 2019 @ 2.00 pm Update

INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 03 (ARB/01/2019)
TIME OF ISSUE: 1400 HOURS IST DATED: 10.06.2019

નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

Indian_1560160521

10th June 2019 @ 1.30 pm Update

INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 02 (ARB/01/2019)
TIME OF ISSUE: 1230 HOURS IST DATED: 10.06.2019

નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

indian91_1560152782



From the above Bulletin: Forecast track as well as Forecast intensity is given. It is very likely to cause adverse impact in terms of wind & rainfall over Saurashtra & Kutch mainly on 13th & 14th June, 2019.
આ ડોક્યુમેન્ટ માં ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે. તેમાં એમ પણ લખેલ છે કે સૌરાષ્ટ્ર કચ્છ ને નુકસાનકારક અસર કરી શકે 13 અને 14 જૂન 2019.



10th June 2019

Depression over Southeast Arabian Sea & Vicinity of East Central Arabian Sea

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેસન સિસ્ટમ

 

A Low Pressure had developed over Southeast Arabian Sea on 9th June morning and it became Well Marked same evening. currently this System has already concentrated into a Depression 10th June morning. JTWC has already issued a TCFA ( Tropical Cyclone Formation Alert). The wind speed on International scales is 30 knots ( 55 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). The Central pressure reported is already below 1000 millibars at 997 millibars. Location of the Depression is Lat. 12.1N & Long. 71.2E  about 425 km. due West of Northern Kerala coast at 05.30 am IST on 10th June 2019.

તારીખ 9 જૂન સવાર ના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થયું હતું જે સાંજે વેલ માર્કંડ થયું. આજે સવારે આ સિસ્ટમ વધુ મજબૂત બની ડિપ્રેસન માં પરિવર્તિત થઇ.  પવન 55 કિમિ પ્રતિ કલાક છે. (1 મિનિટ ની શરેરાશ મુજબ. IMD માં 3 મિનિટ ની શરેરાશ મુજબ હોય છે ) સિસ્ટમ નું પ્રેસર 997 મિલીબાર છે અને લોકેશન 12.1N અને 71.2E છે જે ઉત્તર કેરળ થી આશરે 425 કિમિ પશ્ચિમે છે આજે સવારે 05.30 10 જૂન 2019 ના .

INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 01 (ARB/01/2019)
TIME OF ISSUE: 0900 HOURS IST DATED: 10.06.2019


નીચે આપેલ 3 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 3 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

indian_1560142065

 

Tropical Cyclone Formation Alert From JTWC Dated 9th June 2019 @ 2230 UTC (10th June 03.00 am IST)

NRL IR Satellite Image 93A.INVEST (Depression) Dated 10th June 2019 @  0300UTC

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions


Forecast: Saurashtra, Gujarat & Kutch 10th To 15th June 2019

The Depression System over Southeast Arabian Sea and nearby East Central Arabian Sea is expected to strengthen further to a Cyclonic Storm within 24 hours and track mainly Northerly direction during the next two days. Since the System is expected to track towards Saurrashtra coast, there is all likely hood of high winds accompanied with rain in the Coastal areas of Saurashtra & Kutch during 12th to 15th June. Detailed forecast track will be put up as and when available along with expected rain quantum.

અપડેટ:

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 10 થી 15 જૂન 2019

 

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ની ડિપ્રેસન સિસ્ટમ આવતા 24 કલાક માં હજુ વધુ મજબૂત બની વાવાઝોડા માં પરિવર્તિત થશે એન્ડ મુખ્યત્વે શરૂવાત માં ઉત્તર બાજુ ગતિ કરશે અને ત્યાર નાદ ઉત્તર પશ્ચિમ બાજુ। સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવતી હોય સૌરાષ્ટ્ર ના દરિયાપટ્ટી ના જિલ્લાઓ માં વધુ પવન અને સાથે વરસાદ પાડવાની સંભાવના છે માટે સાવચેત રહેવું તારીખ 12 જૂન થી 15 જૂન 2019. વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત જેમ જેમ ઉપલબદ્ધ થશે તેમ અપડેટ થશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.