Scattered Showers/Light Rain to Continue Next Few Days Over Saurashtra, Kutch & Gujarat – Update 1st September 2018

Update on 1st September 2018

Daily Rainfall figures are here

Gujarat Dam Rainfall figures are here

Gujarat Dam storage details are here

 

Meteorological features partly based on IMD Mid-Day Bulletin:

The Cross Equatorial flow associated with Southwest Monsoon has weakened and is expected to remain so for next few days.

The Axis of Monsoon trough at mean sea level continues to pass through Ferozepur, Rohtak, Aligarh, Nawada, Purnea, Balasore and thence towards Northeast Bay of Bengal.

The Cyclonic Circulation over Saurashtra/Kutch and neighborhood at 3.1 Km to 4.5 km above mean sea level.

 

 

 

Saurashtra, Gujarat & Kutch: 1st to 3rd Septembert 2018

 

Scattered showers/light rain to continue next 2/3 days.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 સપ્ટેમ્બર 2018

બંગાળ ની ખાડી બાજુ ચોમાસુ પવનો ધીમા પડ્યા થોડા દિવસ માટે.

ચોમાસુ ધરી ફિરોઝપુર, રોહતક, નાવડા, પુર્નયા બાલાસોર અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

સૌરાષ્ટ્ર/કચ્છ/ગુજરાત આસપાસ એક યુએસી 3.1  થી 4.5 કિમિ ના લેવલ માં છે.

 

વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 3 સપ્ટેમ્બર 2018

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ચાલુ રહેશે 2/3 દિવસ.


સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.