Low Pressure System Fizzles Over East Rajasthan – લો પ્રેસર સિસ્ટમ પૂર્વ રાજસ્થાન પહોંચી ખતમ થઇ – Update 18th August 2018

Update on 18th August 2018

Meteorological features based on IMD Mid-Day Bulletin:

The Low Pressure System over Southeast Rajasthan has now fizzled.

Axis of Monsoon runs from Ajmer, Shivpuri, Pendra, Jamshedpur, Digha and towards Northeast Bay of Bengal.

An East­ West shear zone at 3.1 above mean sea level runs roughly along Latitude 22.0°N across Central India. This is expected to become a UAC/or UAC trough in Arabian Sea off Saurashtra Coast for a day or two.

A Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level tilting Southwards with height lies over Northwest Bay of Bengal near West Bengal/Odisha Coasts. Under its influence a Low Pressure is likely to develop by 19th August.

 

 

Saurashtra, Gujarat & Kutch: Update

The main Rainfall round comes to end tonight. Random places of Saurashtra, Gujarat & Kutch could get whatever additional benefit from the East West Shear zone over Saurashtra/Gujarat and later UAC/Trough over Arabian Sea and adjoining Saurashtra/Gujarat for a day or two.

પરિસ્થિતિ અને નિચોડ: 18 ઓગસ્ટ 2018

દક્ષિણ પૂર્વ રાજસ્થાન પહોંચી અને લો પ્રેસર ખતમ થયું.

ચોમાસુ ધરી અજમેર, શિવપુરી, પેન્દ્રા, જમશેદપુર, દિઘા અને ત્યાં થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

Latitude 22.0°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ પર સૌરાષ્ટ્ર ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે. આમાંથી યુએસી છૂટું પડશે જે સૌરાષ્ટ્ર નજીક ના અરબીયન સમુદ્ર માં યુએસી કે તેના ટ્રફ તરીકે એક બે દિવસ રહેશે.

બંગાળ ની ખાડી માં 19 તારીખ આસપાસ એક લો પ્રેસર પશ્ચિમ બંગાળ/ઓડિશા કિનારા નજીક થવા ની શક્યતા.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: અપડેટ

વરસાદ નો મુખ્ય રાઉન્ડ 19 સુધી અને ત્યાર બાદ નીચે વિગતે જણાવેલ પરિબળ ને હિસાબે એક બે દિવસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ગમે તે વિસ્તાર માં વધારાનો છૂટો છવાયો વરસાદ પડી શકે.

Latitude 22.0°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ પર સૌરાષ્ટ્ર  ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.
આમાંથી યુએસી છૂટું પડશે જે સૌરાષ્ટ્ર નજીક ના અરબીયન સમુદ્ર માં યુએસી કે તેના ટ્રફ તરીકે એક બે દિવસ રહેશે.

 

 

Daily Rainfall figures are here

Gujarat Dam Rainfall figures are here

Gujarat Dam storage details are here

વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે


સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.