Rain Belt To Shift Northwards To Gujarat -19th To 21st July 2018

Update on 18th July 2018

Daily Rainfall figures are here http://www.gujaratweather.com/wordpress/?page_id=14577

Gujarat Dam Rainfall figures are here http://www.gujaratweather.com/wordpress/?page_id=14972

Gujarat Dam storage details are here http://www.gujaratweather.com/wordpress/?page_id=14688

Current Meteorological features based on IMD Bulletin :

The Low Pressure area is now lies over East Madhya Pradesh & adjoining areas, with associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level.

The Axis of Monsoon trough at mean sea level now passes through Bikaner, Ajmer, Shivpuri, Center of Low Pressure area over East Madhya Pradesh & adjoining areas, Balasore and thence Southeastwards to North Andaman Sea and extends up to 1.5 km above mean sea level.

A feeble off-­shore trough at mean sea level runs from South Maharashtra coast to Kerala coast.

A Low Pressure area is likely to form over North Bay of Bengal & neighborhood around 21st July

The persistent Cyclonic Circulation is now over Northeast Arabian Sea and Saurashtra and adjoining parts of Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 2 to 3 days in various strength and shapes. The UAC associated with the Low over East M.P. is expected to track West Northwestwards during the next two days to Northwest Madhya Pradesh. A broad circulation from this UAC to the UAC near Saurashtra by 19th night/20th morning. The rain belt is expected to shift Northwards from 19th July.

 

Saurashtra, Gujarat & Kutch: 18th to 21st/22nd July 2018

The rain belt is expected to shift Northwards and so Rajasthan/Gujarat border areas, M.P./Gujarat border areas North Gujarat and most parts of North Gujarat and adjoing Ahmedabad Distrcit expected to get rainfall by 21st July. Nearby Surendranagar District has not got enough rainfall, also has chances of rain along with chances of rain for Kutch till 22nd July.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 18 જુલાઈ 2018

બંગાળ ની ખાડી વાળું લો પ્રેસર હાલ પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં છે અને તેનું યુએસી 5.8 કિમિ ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી બિકાનેર, અજમેર, શિવપુરી, પૂર્વ એમપી નું લો પ્રેસર સેન્ટર, બાલાસોર અને ત્યાંથી નોર્થ આંદામાન દ દરિયા સુધી લંબાય છે જે સી લેવલ થી 1.5 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

મામૂલી ઓફ શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ દરિયા નજીક છે.

21 જુલાઈ આસપાસ બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર થવાનું છે.

ઘણા લાંબા સમય થી 3.1 કિમિ ની ઉંચાઈ નું યુએસી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઘૂમરાય રહ્યું છે. હાલ આ યુએસી અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ભાગો પર 3.1 કિમિ ની ઉચાઈએ છવાયેલ છે. એમપી વાળી સિસ્ટમ પશ્ચિમ ઓત્તારી પશ્ચિમ તરફ આગળ ચાલે એવી શક્યતા છે. તારીખ 19 રાત્રી/20 સવાર સુધી માં 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્કુલેસન સૌરાષ્ટ્ર/અરબી વાળા યુએસી સુધી છવાશે (અથવા ત્યાં સુધી ટ્રફ જેવું થાય ). વરસાદ નો વિસ્તાર નોર્થ ગુજરાત તરફ સરકે.

વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 18 જુલાઈ થી 21/22 જુલાઈ 2018

વરસાદ નો વિસ્તાર હવે નોર્થ બાજુ પ્રયાણ કરશે જેથી રાજસ્થાન/ગુજરાત બોર્ડર, એમપી/ગુજરાત બોર્ડર તેમજ નોર્થ ગુજરાત ના બાકી ભાગો અને લાગુ અમદાવાદ જિલ્લા માં વરસાદ ની શક્યતા છે. સુરેન્દ્રનગર ને પણ લાભ મળે અને કચ્છ માટે પણ શક્યતા રહેશે.


સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.