Southwest Monsoon Advances Over Major Parts Of Central & North India While Arabian Branch Stands Still On 27th June 2018

Current Weather Conditions on 27th June 2018

Monsoon progress as per IMD:

Southwest monsoon further advanced into some more parts of Gujarat region, some parts of East Rajasthan, remaining parts of Maharashtra, Chhattisgarh, Odisha, Bihar and Jharkhand, entire Madhya Pradesh & East Uttar Pradesh; most parts of West Uttar Pradesh, Uttrakhand & Himachal Pradesh, entire Jammu & Kashmir and some parts of Punjab. The Northern Limit of Monsoon passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 65°E, Veraval, Amreli, Ahmedabad, Udaipur, Sawai Madhopur, Aligarh, Tehri, Una and Amritsar.

Conditions are favourable for further advance of Southwest Monsoon into remaining parts of Rajasthan, West Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh and Punjab and entire Haryana, Chandigarh & Delhi during next 48 hours.

Pre­monsoon thunderstorm activity is very likely to continue over remaining parts of northwest India during next 24 hours.

Other weather conditions:

The East­-West trough at mean sea level now runs from West Rajasthan to Northwest Bay of Bengal across North Madhya Pradesh, Jharkhand & Odisha and extends up to 1.5 km above mean sea level.

The off­s-hore trough at mean sea level now runs from south Gujarat coast to north Kerala coast.

There is UAC over South Pakistan & adjoining West Rajasthan and extends up to 0.75 km above mean sea level.

The earlier UAC over Gujarat region and adjoining Southwest Madhya Pradesh at 3.1 km above mean sea level now lies over West Madhya Pradesh & adjoining Southeast Rajasthan.

There is a UAC over coastal Odisha and adjoining areas of Northwest Bay of Bengal & West Bengal and extends up to 5.8 km above mean sea level titling Southwestwards with height.

 

Update for 25th June 2018 Forecast :

The Arabian Sea branch of Southwest Monsoon is stand still for last few days. Forecast issued on 25th June 2018 up to 2nd July will have lower forecast out come. Rain quantum for combined region of Saurashtra & Kutch could be less than earlier forecast during the rest of forecast period.

 

વિવિધ પરિબળો:

ઇસ્ટ વેસ્ટ ટ્રફ મીન સી લેવલ થી 1.5 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે જે પશ્ચિમ રાજસ્થાન થી ઓડિશા થઇ ને નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે

આગલુ યુએસી હાલ પશ્ચિમ એમ.પી. અને લાગુ પૂર્વ રાજસ્થાન ઉપર 3.1 કિમિ ઉંચાઈ એ છે.

એક યુએસી દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે 0.75 કિમિ ઉંચાઈ એ.

મોન્સૂન ટ્રફ યથાવત દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી લંબાય છે.

બંગાળની ખાડી વાળું યુએસી હાલ ઓડિશા અને લાગુ નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી આસપાસ છે અને 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

 

25 જૂન 2018 ની આગાહી માટે અપડેટ :

આજે ચોમાસુ દેશ ના મોટા ભાગો માં આગળ ચાલ્યું છે છતાં ચોમાસા ની અરબી પાંખ હજુ સ્થગિત રહી છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 25 જૂન 2018 થી 2 જુલાઈ સુધી ની આગાહી આપી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાથે ગણી તે આગાહી ના બાકી રહેલ દિવસો માં આગાહી કરેલ વરસાદ ની માત્રા ઓછી રહેવા સંભવ છે.

 

IMD Advance Of Southwest Monsoon Map

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.