Very Severe Cyclonic Storm ‘OCKHI’ Over East Central Arabian Sea Expected to Weaken During Next 12 hours – Update On 4th December 2017

Update of Weather Conditions on 4th December 2017 @ 05.00 pm. IST

 

UW-CIMSS ‘OCKHI’ IR-WV Satellite Image With Cyclone Track & Forecast Cyclone Track
on 4th December 2017 @ 1300 UTC (06.30 pm. IST)

 

1 knot= 1.85 km./hour

JTWC Tropical Storm 03B  (OCKHI) Warning No. 16
On 4th December 2017 @ 0900 UTC ( 02.30 pm. IST) (Very Severe Cyclonic Storm ‘OCKHI’)

 

 

નકશામાં લખેલ છે તે તારીખ અને ટાઈમ છે.
05/06Z એટલે 5  તારીખ અને 06 Z એટલે સવારે 11.30 IST
04/18Z એટલે 4 તારીખ અને 18 Z એટલે રાત્રે 11.30 IST

ઇન્ટરનૅશનલ એજન્સી મુજબ વધી ને 100 નૉટ પવન ની ઝડપ હાલ 70 નૉટ પવન ની ઝડપ છે ( જે એક મિનિટ ની શરેરાશ પવન મુજબ ગણે છે ,જયારે હવામાન ખાતા મુજબ પવન ની ઝડપ 3 મિનિટ ની શરેરાશ મુજબ ગણતરી થાય.)

INDIA METEOROLOGICAL DEPARTMENT

BULLETIN NO. : 40 (BOB 07/2017)
TIME OF ISSUE: 1420 HOURS IST DATED: 04.12.2017
Here below is a four page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

IMD_Bulletin_40_BOB07_2017

 

Very Severe Cyclonic Storm ‘OCKHI’ over East Central  Arabian Sea has crossed 15N this afternoono. International Agencies have this System weakened from a maximum of 100 knots to currently 70 knots wind speed (based on 1 minute average wind speed) & 983 mb pressure, location Lat. 15.1 N & Long 69.0 E. The System is expected to gradually weaken as it re-curves in North Northeasterly direction during the next two days towards West Indian coast. Unseasonal rain for Saurashtra, Gujarat & Kutch & adjoining States during 4th to 6th December 2017 expected.

Eastern Saurashtra, South Gujarat, East Central Gujarat, Northeast Gujarat expected to get from scattered showers to 7 Cm. during the forecast period 4th to 6th December 2017.
Kutch, rest of Saurashtra, rest of North Gujarat expected to get scattered showers during the forecast period.

The major quantum of rain expected before the System reaches land.

 

The Well Marked Low Pressure over Southeast Bay of Bengal & neighborhood with associated UAC extending up to 5.8 km above mean sea persist.  It is expected to track towards South Indian Coast during the next few days while concentrating further to a Depression System.

Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.

અપડેટ 4th December 2017

અતિ તીવ્ર વાવાઝોડુ OCKHI’ મધ્ય પૂર્વ અરબી સમદ્ર માં છે જે આજે બપોરે લેટિટ્યૂડ 15 ને ક્રોસ કરેલ છે. પવન 120 કિમી ની ઝડપ અને ઝાટકા ના પવનો 140 કિમી ની ઝડપે ફૂંકાય છે IMD મુજબ. સિસ્ટમ ક્રમશ નબળી પડશે. આવતી કાલે સાંજ પહેલા સિસ્ટમ મુંબઈ થી 100 કિમી પશ્ચિમ બાજુ થી પાસ થશે ત્યારે ડિપ્રેસન કે દીપ ડિપ્રેસન જેવી માત્રા હશે. સિસ્ટમ નબળી પડતી હોવા થી પવન માત્રા ઘટશે. સિસ્ટમ હવે ઉત્તર ઉત્તર પૂર્વ બાજુ ટ્રેક કરશે, જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના પૂર્વ કિનારા તરફ આગળ વધે છે. વાદળ સમૂહો ગુજરાત સુધી ફેલાયેલ છે. તારીખ 4 થી 6 માં માવઠા ની શક્યતા છે.
આગાહી સમય 4થી 6 તારીખ સુધી માં પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, માધ્ય ગુજરાત, પૂર્વ ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા થી લઇ ને 7 કમ વરસાદ ની સંભવના છે.
કચ્છ, બાકી નું સૌરાષ્ટ્ર, બાકી નું ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા.

તમારા વિસ્તાર ના વરસાદ ની સંભાવના માટે વન્ડર ગ્રાઉન્ડ માં જોવો, તેમજ સાથે આપેલ COLA નકશા જોવો

 

 

 

NRL IR Satellite Image of Cyclone 03B.OCKHI (Severe Cyclonic Storm ‘OCKHI’ )
on 4th December 2017 @ 1000 UTC (4.30 am. IST)

 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.