Depression Over Westcentral Bay Of Bengal On 19th October 2017 – System Heading Northerly Direction Towards Odisha

Current Weather Conditions on 19th October 2017

Update 9.00 pm. IST

IMD document is 2 pages. Use Pg Up & Pg Down arrow at bottom left corner.

IMD નું ડોક્યુમેન્ટ 2 પાના નું છે જે ડાબી બાજુ નીચલા ખૂણે થી પેજ અપ ને પેજ ડાઉન થાય છે

IMD Bulletin No. 4 (BOB 05/2017) Time of issue: 2030 hours IST Dated: 19.10.2017

 

 

The Well Marked Low Pressure over the Bay of Bengal had Concentrated into a Depression early morning over West Central Bay Of Bengal and was located at Lat. 17.1 N & Long. 86.8 E mainly South of Odisha Coast at 11.30 am IST today 19th October 2017. The Current track is mainly Northerly till reaching Odisha coast. System is expected to track Northeasterly track after landfall early tomorrow.

IMD document is 2 pages. Use Pg Up & Pg Down arrow at bottom left corner.

IMD નું ડોક્યુમેન્ટ 2 પાના નું છે જે ડાબી બાજુ નીચલા ખૂણે થી પેજ અપ ને પેજ ડાઉન થાય છે

IMD Bulletin No. 3 (BOB 05/2017) Time of issue: 1130 hours IST Dated: 19.10.2017

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th to 25th October 2017

Depression System not expected to affect Saurashtra, Kutch & Gujarat. The Southwest Monsoon has withdrawn from whole Gujarat and the weather is expected to remain dry during the forecast period. The Maximum Temperature is above normal by 2 to 3 C at most places and the Minimum Temperature is also above normal at most places. The Maximum & Minimum will decrease from 21st and will be near normal till 24th October.

બંગાળ ની ખાડી માં લો પ્રેસર હતું તે WMLP થયું અને આજે ડિપ્રેસન માં પરિવર્તિત થયું જે પશ્ચિમ મધ્ય બંગાળ ની ખાડી માં છે. મુખ્યત્વે ઉત્તરી બાજુ જાય છે ઓડિશા તરફ. જે આવતી કાલે વહેલી સવારે ઓડિશા પહોંચશે. ત્યાર બાદ થોડું ઉત્તર પૂર્વ બાજુ જાય તેવું અનુમાન છે.

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત

અપડેટ 19 થી 25 ઓક્ટોબર 2017

આ ડિપ્રેસન સિસ્ટમ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને અસર કરે તેવી સંભાવના નથી. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર ગુજરાત માં થી વિદાય લીધી છે અને આગાહી સમય માં વાતાવરણ સૂકું રહેશે. તાપમાન નોર્મલ થી 2 થી 3 સી ઊંચું રહે છે જે 21 તારીખ થી ફરક પડશે અને 22 થી 24 દરમ્યાન નોર્મલ આસપાસ રહેશે.

NRL IR Satellite Image of on 19th October 2017 @ 0900 UTC (14.30 IST)

 

 

 

 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.